મલાઇકા બની વધુ બોલ્ડ અને કરાવ્યુ ટ્રાન્સફરન્ટ ડ્રેસમાં ફોટો શૂટ, જોઇ લો HOT PICS

નવા વર્ષમાં મલાઈકાએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, જોવા મળ્યો અલગ અંદાજ

મલાઈકા અરોરાએ નવા વર્ષની શરૂઆતમાં જ ખાસ ફોટોશૂટ કરાવ્યું છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે અને સાથે જ વાયરલ થઈ રહી છે. આ ફોટોશૂટમાં તેની આગવી અદા અને અંદાજ જોવા મળે છે. આ ફોટો તેણે પોતાના ઈન્સ્ટા અકાઉન્ટ પર શેર કર્યા છે. તેના આ ફોટો પર પણ અઢળક લાઈક્સ અને કોમેન્ટ મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

મલાઈકા અરોરા તેની આ તસવીરોમાં ખુબ સુંદર દેખાઈ રહી છે. આ તસવીરો પોસ્ટ થયાની 60 મિનિટોમાં તો તેની તસવીરોને લાખો લાઈક્સ મળી ચુકી હતી. મલાઈકાને સારી રીતે આવડે છે કે ચર્ચામાં કેવી રીતે રહેવું. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

મલાઈકા ઈંસ્ટા પર એક્ટિવ છે. તે પોતાના વેકેશન, મોડલિંગ અને વિવિધ ઈવેન્ટના ફોટો ફોલોવર્સ માટે શેર કરતી હોય છે. ઉલ્લેખનીય છે કે મલાઈકાએ નવા વર્ષમાં અર્જુન કપૂર સાથે પણ એક ફોટો શેર કર્યો છે. જેમાં તે અર્જુનને ગાલ પર કિસ કરતી જોવા મળે છે. આ તસવીર પણ વાયરલ થઈ હતી અને સાથે જ આ કપલના અફેરની ચર્ચાઓએ પણ વેગ લીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

મલાઈકા અરોરા હાલ એક ડાંસ શો પર કામ કરી રહી હોવાની પણ ચર્ચાઓ છે. ટેલીવિઝન પર મલાઈકા ગીતા કપૂર અને ટેરેંસ લુઈસ સાથે એક ડાન્સ રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળશે. આ શોનું નામ ઈંડિયાઝ બેસ્ટ ડાન્સર છે અને તેનો પ્રોમો સોની ટીવી પર રિલીઝ કરી દેવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

આ ડાંસ શોને ફ્રેમ્સ પ્રોડ્યૂસર કરી રહ્યા છે. ફ્રેમ્સએ આ પહેલા ડાંસ ઈન્ડિયા ડાંસ, ડીઆઈડી લિટલ માસ્ટર્સ 2 અને નચ બલિયે 5 જેવા શો પ્રોડ્યૂસ કર્યા છે. માનવામાં આવે છે કે આ શો અત્યાર સુધીનો સૌથી મુશ્કેલ શો સાબિત થશે. આ શો માટેના ઓડિશનની શરૂઆત આ માસથી શરૂ થઈ જશે.

 

View this post on Instagram

 

🌲🌲🌲

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

આ શો અને ફોટો ઉપરાંત મલાઈકા અરોરા તેના અને અર્જુન કપૂરના સંબંધો માટે પણ ચર્ચામાં રહે છે. મલાઈકા અને અર્જુન બી ટાઉનની પાર્ટીઓમાં અને વેકેશનમાં સાથે જોવા મળે છે. થોડા સમય પહેલા જ બંનેએ પોતાના સંબંધોનો સાર્વજનિક રીતે સ્વીકાર પણ કરી લીધો છે. જો કે બંનેએ લગ્ન કરવા અંગે ખુલાસો કર્યો નથી.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

મલાઈકાએ અર્જુનના જન્મદિવસ પર તેના માટે એક ફોટો શેર કર્યો હતો અને તેના કેપ્શનમાં તેના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. એક મુલાકાત દરમિયાન જ્યારે મલાઈકાને લગ્ન બાબતે પ્રશ્ન પુછવામાં આવ્યો તો તેણે કહી દીધું હતું કે જો તે અર્જુન કપૂર સાથે લગ્ન કરવાની તૈયારી કરશે તો તે વાત બધા સાથે સંકોચ વિના શેર કરશે. આવી જ રીતે અર્જુન કપૂરએ પણ સ્પષ્ટતા કરી હતી કે તેને લગ્ન કરવાની ઉતાવળ નથી અને જ્યારે તે લગ્ન કરશે ત્યારે જગજાહેર કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ