મહાશિવરાત્રિએ ભોલેનાથને આ 9માંથી કોઈ પણ 1 વસ્તુથી કરી દો ખુશ, રહેશો રોગમુક્ત અને થશે ધનની પ્રાપ્તિ

આવતા સમયમા મહાશિવરાત્રીનો તહેવાર આવવાનો છે. આ દિવસે ભગવાન શિવને અમુક વસ્તુ ચડાવાથી તમારા જીવનમા ચાલતી દરેક સમસ્યાનો અંત આવે છે. એમ કહેવામા આવે છે કે આ દિવસે ભોલેનાથ અને પાર્વતીનુ મિલન થયુ હતુ. એટલે કે આ દિવસે તેઓના લગ્ન થયા હતા. તેથી આ દિવસને બધા લોકો ખુબ મોટા ઉત્સવની જેમ ઉજવે છે. આમ આ દિવસે આમની આરધના કરવાથી મોટામા મોટી બીમારી પણ દુર થાય છે.

image source

આ દિવસે વિધિથી મહાદેવની પુજા કરવામા આવે છે. ઘણા લોકો આ દિવસે ઉપવાસ અને વ્રત રાખે છે. આમ કરવાની માન્યતા એવી છે કે આ દિવસે આમ કરવાથી તમારી બધી જ ઇચ્છાઓ પુરી થાય છે. તમે ભોળેનાથને એક લોટો પાણી ચડાવીને પણ ખુશ કરી શકો છો. પરંતુ તેમની વિશેષ કૃપા મેળવવા માટે નીચે જણાવેલ નવ વસ્તુ ચડાવવી જોઇએ.

આ દિવસ સાથે જોડાયેલ માન્યતા પણ છે :

image source

બધા લોકો એમ કહે છે કે જો તમારા જીવનમા ખુબ જ વધારે મુશ્કેલીઓ આવે છે તો તમારે શિવજીના ચરણોમા જવુ જોઇએ. આમ કરવાથી તમારા જીવનનીબધી જ સમસ્યાઓ દુર થશે. આ દિવસે શિવજીનો અભિષેક કરવો જોઇએ અને તેમને દુધ, ઘી, ભાંગ, મધ, કેસર, દહિં, જળ અને ચન્દન જેવી ઘણી બધી વસ્તુઓ અર્પિત કરી શકો છો. આમ કરવાનુ ખુબ જ સારુ મહત્વ છે. તો આજે આપણે જાણીશુ કે શિવલિંગ પર કઇ કઇ વસ્તુઓ ચડાવવી જોઇએ.

જળ :

image source

શિવરાત્રીના દિવસે સવારમા સ્નાન કરીને શિવ મંદીરે જઇને મ્નત્રના ઉચ્ચારણ સાથે શિવલિંગ પર જળ ચડાવવુ જોઇએ. આમ કરવાથી તમારા સ્વભાવમા સુધારો આવે છે અને તે શાંત થાય છે.

બિલિપત્ર :

image source

ભારતમા બિલિપત્રને ખુબ જ વધારે મહત્વ આપવામા આવે છે. શાસ્ત્રોમા આને ભોળેનાથની ત્રીજી આંખ ગણવામા આવી છે. શિવજીની દરેક પુજામા આનો ઉપયોગ કરવામા આવે છે. આના વગર તેમની બધી જ પુજા અધુરી ગણવામા આવે છે. આ દિવસે બિલિપત્ર સાથે પુજા કરવાથી તમારી બધી જ મનોકામના પુરી થાય છે. આમ કરવાથી અનેક જાતની બીમારીઓ પણ દુર થાય છે.

ખાંડ :

આનો અભિષેક શિવજી પર કરવાથી તમારા ઘરમા સુખ, શાંતી અને સમૃદ્ધી મળે છે. આમ કરવાથી તમારા જીવનમા ચાલતી ગરીબી દુર થાય છે. તેથી આનો ખુબ જ વધારે ઉપયોગ કરવો જોઇએ.

દુધ :

image source

ભોળેનાથને દુધ ખુબ જ પ્રિય છે. તેઓને દુધ ચડાવવાથી તમારી તબિયત સારી રહે છે. તમારી મોટી બીમારીઓ દુર થાય છે. આ દિવસે શિવજીને ગાયનુ દુધ ચડાવવુ જોઇએ. આમ કરવાથી તમારી બધી જ ઇચ્છાઓ પુરી થાય છે.

મધ :

image source

શિવજીને મધ ચડાવાથી તમારી વાણી મીઠી થાય છે. આમ કરવાથી તમારા બધા જ રોગો દુર થાય છે.

દહિં :

image source

દહિં ચડાવાથી તમારો સ્વભાવ સુધરે છે અને જીવનમા ચાલતી બધી જ સમસ્યાઓ દુર થાય છે.

કેસર :

કેસર શિવજીને ખુબ જ પ્રિય છે. તેથી દુધમા કેસર ભેળવીને તેનો અભિશેક કરવો જોઇએ. આમ કરવાથી તમારી બધી જ ઇચ્છાઓ પુરી થાય છે. જે લોકોને લગ્નમા સમસ્યા થાય છે તે સમસ્યા દુર થાય છે. આમ કરવાથી તમને સૌમ્યતા પ્રાપ્ત થાય છે.

ઘી :

image source

શિવજીને ઘી ચડાવવાથી તમારી તાકતમા વધારો થાય છે. તમારી નબડાઇ અને કમજોરીને દુઇર કરવા માટે આને ચડાવવુ જોઇએ.

ભાંગ :

image source

શિવજીને ભાંગ ચડાવાથી તમારા જીવનમા ચાલતી બધી જ જાતની ખામીઓ દુર થાય છે. આ ભોળેનાથને ખુબ જ પ્રિય હોય છે. આ પાન કે આનો લેપ બનાવીને ચડાવાથી તમારા જીવનમા ચાલતી નકારાત્મકતા દુર થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ