લકી ડ્રોના ફોનથી રહો સાવધાન, બેંક એકાઉન્ટ થઈ શકે છે ખાલી

અનેક વાર તમે શોપિંગ કરવા માટે જાઓ છો ત્યારે અને ખાસ કરીને મોલમાં ત્યારે તમારી પાસે લકી ડ્રોની કૂપન ભરાવવામાં આવે છે. તમે લોભામણી વાતોમાં આવીને આ કૂપન ભરીને આવો છો. પછી તમને ક્યારેક ફોન આવે છે.

image source

આ ફોનમાં એક સુંદર લેડીનો અવાજ હોય છે. કહેવાય છે કે જી હા અમે આ કંપનીથી વાત કરી રહ્યા છે. તમારા નંબર લકી ડ્રોમાં સિલેક્ટ કરાયો છે. અને તમે કાર જીત્યા છો. પણ સીમા શુલ્ક અધિકારીઓના કારણે તે તમારી પાસે પહોંચી શકતી નથી. તમે અમારા ખાતામાં 20 હજાર રૂપિયા જમા કરાવો છો તો તમારી ગિફ્ટ તમારા સુધી આવી જશે. તમારા નંબર પર પણ ક્યારેક તો આવો ફોન આવ્યો જ હશે. જો નથી આવ્યો તો તમારે પહેલાં જ સાવધાન થવાની જરૂર છે. નહીં તો તમે દગાખોરીનો શિકાર બની શકો છો. આ દગાખોરીને વિશે સીમા શુલ્ક વિભાગે આખા દેશમાંથી ફરિયાદ મળી રહી છે. તેના બાદ એલર્ટ અપાયું છે.

image source

કોલ, ઈમેલ અને પોસ્ટ સાથે લખીને કોઈ બેંક ખાતામાં રૂપિયા જમા કરાવવાની ઠગીના કેસ સામે આવતા રહે છે. એવામાં વધતા કેસને લઈને ભારતીય શુલ્ક વિભાગે એક નોટિસ જાહેર કરી છે કે સીમા શુલ્કના દરેક સંચારમાં એક દસ્તાવેજની ઓળખ સંખ્યા હોય છે જેને ઓનલાઈન વેરિફાઈ કરાય છે.

image source

કેન્દ્રીય અપ્રત્યક્ષ અને સીમા શુલ્કે ટ્વિટ કર્યું છે કે ડોક્યુમેન્ટ ઓળખ નંબરને ઓનલાઈન વેરિફાઈ કરી શકાય છે. આ માટે તમારે http://esanchar.cbic.gov.in/DIN/FINSearch પર તમે નંબરને વેરિફાઈ કરી શકો છો.

શું હોય છે DIN નંબર

DIN નંબર કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પણ કંપનીના હાલના નિર્દેશક હોવાના ઈરાદા રાખનારા કોઈ પણ વ્યક્તિને આવંટિત કરી શકે છે. આ એક 8 અંકનો અદ્વિતિય ઓળખ સંખ્યા છે. તેની મદદથી નિર્દેશકોના વિવરણ ડેટાબેસમાં રાખવામાં આવે છે. જ્યારે પણ કોઈ રિટર્ન, કોઈ કંપની કે કંપની સંબંધિત કોઈ પણ જાણકારી કોઈ કાયદાના આધારે જમા કરાશે તો તરત તે ડોક્યુમેન્ટ પર હસ્તાક્ષર કરનારા નિર્દેશકના હસ્તાક્ષરની નીચે DIN નંબર લખ્યો હોય છે.

સીબીઆઈસી શું હોય છે

image source

કેન્દ્રીય અપ્રત્યક્ષ અને સીમા શુલ્ક ભારત સરકાર, નાણાંમંત્રાલયને અધીન રાજસ્વ વિભાગનો ભાગ છે. બોર્ડ દરેક અધીનસ્થ કાર્યાલયોને પ્રશાસનિક પ્રાધિકારી છે જેમાં સીમા શુલ્ક, કેન્દ્રીય ઉત્પાગ શુલ્ક અને કેન્દ્રીય માલ અને સેવાકર અને કેન્દ્રીય રાદસ્વ નિયંત્રણ પ્રયોગશાળા સામેલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ