લીંબુથી આ રીતે રાતોરાત થશે તમારો ચહેરો ગોરો, છોકરાઓ માટે પણ કામની છે ટિપ્સ

સામાન્ય રીતે આપણા દરેકના ઘરની રસોઈમાં લીંબુ સરળતાથી મળી રહે છે. જો તમે પણ આ નાના લીંબુનો ફાયદો ન જાણતા હોય તો અમે તમને જણાવીએ છીએ કે લીંબુ રસોઈનો સ્વાદ વધારવાની સાથે સાથે તમારા ચહેરાની રંગત પણ નિખારે છે. જો તમે આ લીંબુની મદદથી એક નાનો પ્રયોગ કરી લેશો તો રાતોરાત તમારા ચહેરા પર એવો નિખાર આવશે કે તમે પોતે પણ વિશ્વાસ કરી શકશો નહીં.

image source

આ ઉપાય ફક્ત મહિલાઓ માટે જ છે એવું નથી, પુરુષો પણ આ ઉપાય અજમાવીને તેમના ચહેરાની રોનક વધારી શકે છે. આ તો એટલા માટે કે સુંદરતાની વાત આવે એટલે ફક્ત મહિલાઓનું નામ આગળ આવે છે પણ એવું હોતું નથી. આ સસ્તા ઉપાયનો ઉપયોગ કોઈ પણ કરી શકે છે.

શું તમે જાણો છો કે એક લીંબુ આપણા સ્વાસ્થ્ય માટે કેટલું લાભદાયી હોય છે અને ખાસ કરીને આપણા ચહેરા માટે કેટલું ઉપયોગી હોય છે. આવામાં જો તમે તમારા ચહેરાને યુવાન અને નિખરતો રાખવા માંગો છો તો આ ઉપાય તમારી મદદ કરી શકે છે. તણાવ, ચિંતા, અનિયમિત ખાનપાન આને ભાગમભાગ ભરી જિંદગીને કારણે તમારા ખાનપાનની રીતમાં પણ પરિવર્તન આવ્યું છે.

image source

જેના કારણે આજકાલ તમારા ચહેરાની ચમક અને ગ્લો જાણે ક્યાંક ખોવાઇ ગયો છે. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ શરીરનાં બીજા બધાં અંગો કરતા ચહેરાને વધારે મહત્વ આપે છે. આપણી ઇચ્છા હોય છે કે આપણો ચહેરો સોથી સારો, સાફ, સુંદર અને ચમકતો દેખાય. જો તમે તેનો ગ્લો પાછો લાવવા ઈચ્છો છો તો આ નાનો ઉપાય તમારી મદદ કરી લે છે.

image source

ચમક અને રોનક ડાઘ વિનાનો સુંદર અને ચમકતો ચહેરો બધાને બહુ પસંદ હોય છે. તમે ચહેરાને સુંદર બનાવા ઘણા ઉપાયો અજમાવ્યા હશે છતાં પણ તમારા ચહેરા પર નથી દેખાતી. તો તમે આ ઉપાય આજથી જ શરૂ કરી લો અને બની જાઓ બ્યુટી ક્વીન.

image source

કરી લો આ ખાસ ઉપાય

ચહેરા પરથી પિમ્પલ્સ હટાવવા માટે એક ચમચી લીંબુના રસમાં અડધી ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને તેની ઘટ્ટ પેસ્ટ બનાવો. તેને ચહેરા પર એકસરખી રીતે લગાવો. આ પેસ્ટને એક કલાક સુધી ચહેરા પર રહેવા દો અને સૂકાવવા દો.

image source

જ્યારે પેસ્ટ સૂકાઈ જાય ત્યારે તેને સામાન્ય પાણીથી જ ધોઈ લો. જ્યારે તમે ચહેરો ધોશો ત્યારે તમે તમારા ચહેરા પર ફરક જોઈ શકશો. આ નાનો અને સસ્તો ઉપાય અઠવાડિયામાં 2 વાર કરવાથી તમારા ચહેરાના પિમ્પલ્સ દૂર તો થાય છે અને સાથે જ લીંબુના કારણે ચહેરાનો રંગ પણ નિખરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ