એકવાર જોઇ લેશો tiktokના આ 5 ફની વિડીયો, તો તમે નહિં રોકી શકો તમારું હસવાનું

ટિકટોક પર રોજની જેમ આજે પણ કેટલાક વિડિઓ છવાયેલા રહે છે. જેને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે.

image source

આ વિડિઓ ટિકટોક પર ટોપ ટ્રેંડમાં ગણાય રહ્યા છે. આ વર્ષે ન્યુ યરના અવસર પર આવા જ કેટલાક મજેદાર વિડિઓ વાઇરલ થઈ રહ્યા છે.

લોકો વિડિઓ દ્વારા જણાવી રહ્યા છે કે તેમણે કેવી રીતે ન્યુ યરને સેલિબ્રેટ કર્યું. આ બધા વચ્ચે એક ખૂબ મજેદાર વીડિયો વાઇરલ થઈ રહ્યો છે જે જોઈને આપ પણ હસી હસીને લોટ પોટ થઈ જશો.

image source

ન્યુ યરની રાતે એક છોકરો વાસણ ઘસી રહ્યો હતો ત્યારે તેના મિત્રનો ફોન આવે છે. દેખાડો કરવા માટે તે ફુલ વોલ્યુમમાં ગીતો શરૂ કરી દે છે અને તેના મિત્રને કહે છે કે તેને અવાજ નથી આવી રહ્યો, કેમ કે તે ડિસ્કોમાં છે.

આ વિડિયો સિવાય બીજો એક અન્ય વીડિયો પણ એવો જ છે જે ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં એક છોકરો હાથ તપાવતા તે કાંટા લગા સોન્ગ પર નાચવા લાગે છે.

image source

ટિકટોક ટ્રેન્ડીંગ પરથી અમે આપના માટે પાંચ જબરદસ્ત વીડિયો લઈને આવ્યા છીએ જે જોઈને આપ એટલું હસશો કે પેટ દુખવા લાગશે.

– ભયંકર ઠંડીમાં છોકરાએ હાથ તપવતા કર્યું કઈક આવું:

ઠંડીમાં છોકરો હાથ તપાવવા માટે બેઠો અને કાંટા લગા સોંગ પર લોકો સાથે વાત કરતા તે પરફોર્મ કરવા લાગ્યો. જુઓ આ કોમેડી વીડિયો…

@rk.510#everybody now…like & share..😊 😊 #music #foryou #tiktokindia #trending #rk पहाड़ी♬ original sound – George

-ઉંદર જોઈને છોકરી ડરી ગઈ, કૂતરાએ બચવા માટે આવું કર્યું:

@jayrele07KITA NYO YUN?! 🤣 ANO KAYA KUNG SAYO TO NANGYARI?! #kuyajtv #phcomedy #crazyinfluencers #tiktokph #actingallstarph #pwam50 #comedy #foryou♬ original sound – Jay-r Ele

મોટાભાગે એવું જોવા મળે છે કે લોકો ઉંદરથી ખૂબ ડરે છે. એક ઘરમાં ઉંદર આવી ગયો અને ઉંદરને જોઈને છોકરીઓ ડરીને ભાગવા લાગી. આ જોઈને કૂતરો પણ ગભરાઈ ગયો અને તે પણ ભાગવા લાગ્યો.

-ન્યુ યરની રાતે વાસણ ઘસી રહ્યો હતો છોકરો:

ન્યુ યરની રાતે એક છોકરો વાસણ ઘસી રહ્યો હતો. એ સમયે તેના દોસ્તનો ફોન આવે છે ત્યારે આ છોકરો દેખાડો કરવા માટે મોટા અવાજમાં મ્યુઝિક ચાલુ કરી દે છે અને કહે છે કે તેને અવાજ નથી આવી રહી કેમકે તે ડિસ્કોમાં છે.

@rahulsharma6818#tiktokindia_♬ original sound – S K

-પત્ની સોંપી રહી હતી કામ પરંતુ પતિ હતા મોબાઈલ પર બીઝી અને પછી જે થયું:

પત્ની પતિને કામ આપી રહી હતી, પરંતુ પતિ ફોનમાં એટલો બીઝી હતો કે તે પત્નીનું કામ કરી શક્યો નહિ. પત્નીએ ગુસ્સામાં તેના મોબાઇલને ચહેરા પર સેલોટેપની મદદથી ચોંટાડી દીધો.

@armaan_malik9Phone ko jaruri mat samjho #BestFaceForward #tiktoktraditions#familyfitness #tiktokindia #orignalsound #funnyvideos #comedyvideoskritikamalik_9♬ original sound – 🎖Family Fitnes🏆

-દીકરાને મારી રહ્યો હતો પિતા પછી થયું કઈક આવું:

આ વિડિઓ જોઈને આપના ચહેરા પર પણ એક સ્માઈલ આવી જશે. એક પિતા તેના દીકરાને ડંડાથી મારી રહ્યો છે, ત્યારે એક અન્ય વ્યક્તિ પિતાને મારવા માટે આવે છે. તો દીકરો તેની ખૂબ ધુલાઈ કરે છે.

@bhupendraverma9785bapu #OLXDekhaHai #tiktoklover #viralvideo #foryou #tiktok #like #follow♬ original sound – vipinyadavfitness

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !