જાણો ચહેરા પર સ્કિન ફાસ્ટિંગ કરાવવાના બેનિફિટ્સ વિશે..

જાણો જાપાની સ્કીન ફાસ્ટિંગ વિષે જેનાથી એક મહીનમાજ ચહેરા પર આવી જશે નિખાર.

image source

જો તમે પણ ચહેરા પર દેખાતા ડાઘ અને ખીલને દૂર કરશે અને ચહેરા ઉપર નિખાર લાવવા માટેનું કોઈ સીક્રેટ શોધી રહ્યા છો તો અમે આજે તમારા માટે લાવ્યા છીએ જાપાની ટિપ્સ.

વધતી ઉમરની સાથે ચહેરા ઉપર ઘણા પ્રકારની સમસ્યા દેખાવા લાગે છે. જેને જાપાની છોકરિયો સ્કીન ફાસ્ટિંગની મદદથી સરળતાથી દૂર કરે છે.

image source

મહિલાઓને લગતી સેહત અને ખૂબસુરતીને લગતી દરેક નાની મોટી સમસ્યાને ધ્યાનમાં રાખીને વુમન હેલ્થ અને કેર પર ફોકસ કરતી વેલનેસ સાઇટ હેલ્થ શોટ્સના રિપોર્ટ પ્રમાણે જાણીએ કે કેવી રીતે જાપાની છોકરીઓ ની જેમ તમે પણ તમારો ચહેરો નીખારી શકો છો કેવી રીતે અપનાવશો જાપાની સ્કીન ફાસ્ટિંગ અને કેટલું ફાયદાકારક છે આ સ્કીન ફાસ્ટિંગ?

શું છે સ્કીન ફાસ્ટિંગ?

 

image source

સ્કીન ફસ્ટિંગ એ એક જાપાની બ્યુટિ હેક છે જે આજ કાલ સોશિયલ મીડિયા દ્વારા છોકરિયોમાં ઘણું ફેમસ બની ગયું છે. સરળ ભાષામાં જાણીએ તો સ્કીન ફાસ્ટિંગ નો મતલબ છે

આપડી સ્કીનના ભૂખી રાખવી એટલે કે ઓછામાં ઓછા એક કે બે દિવસ ચહેરા ઉપર કોઈ પણ પ્રકારની બ્યુટિ પ્રોડક્ટ લગાવવી નહીં જેથી કરીને આપડી સ્કીન સારી રીતે શ્વાસ લઈ શકે.

image source

હકીકત માં જોઇયે તો ચહેરા ઉપર જરૂરત કરતાં વધારે બ્યુટિ પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી સ્કીનનું નેચરલ ઓઇલ જતું રહે છે જેના કારણે ત્વચા એકદમ ડ્રાય થઈ જાય છે.

સ્કીન ફાસ્ટિંગ કરવાથી થતાં ફાયદા

1. ખીલથી છૂટકારો

image source

એક બે દિવસ ચહેરા ઉપર ફૌંડેસન, ક્રીમ,અથવા ચહેરા ઉપર રહેલા છિદ્રો બંધ કરવા માટે લગાવવામાં આવતું તેલ ના લગાવીએ તો ચહેરા ઉપરની ગાયબ થઈ ગયેલી ચમક પછી આવે છે અને ખીલથી છૂટકારો મળે છે.

2. ચહેરા ઉપર દેખાય છે કુદરતી ચમક

image source

ચહેરા ઉપર મોશ્ચુરઈજર અને સનબ્લોક સિવાય પણ કોઈ પણ પ્રકારની બ્યુટિ પ્રોડક્ટનો ઉપયોગ ના કરીયે તો ચહેરા પર રહેલું પ્રાકૃતિક તેલની ચમકને સારી રખવાનું કામ કરે છે.

કારણ કે બ્યુટિ પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી ત્વચામાં રહેલું કુદરતી તેલ ખાતાં થઈ જાય છે જેના કારણે મૃત ત્વચા ચહેરા પર વધી જાય છે જેના કારણે ચહેરો ઝાંખો (ડલ) પડી જાય છે

3. ત્વચાના ટોન કરવામાં પણ છે અસરદાર

image source

સ્કીન ફાસ્ટિંગ સ્કિનને તો રીપેર કરવાની સાથેજ દાઢી અને નાકની આસપાસના રંગને આછો કરવામાં મદદ કરે છે. આના સિવાય ચહેરા ઉપર દેખાતા ખીલના ડાઘ-ધબ્બા ના દૂર કરીને ચહેરા ના રંગને પહેલા કરતાં સારો ટોન આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ