તમે પણ પ્રેગનન્સી સમયે આ રીતે કરાવો ફોટોશૂટ, લોકો જોતા રહી જશે..જુઓ તસવીરોમાં ટીવીની આ એક્ટ્રેર્સનું મસ્ત ફોટોશૂટ

ટીવીના જાણીતા કપલ કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાય જલ્દી જ માતા પિતા બનવાના છે. અને આ ગુડ ન્યૂઝને લઈને બંને ખૂબ જ એક્સાઇટેડ છે. ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ પ્રેગ્નેન્ટ છે અને એમને એમના પતિ સાથે ખાસ અંદાજમાં ફેન્સ સાથે આ ગુડ ન્યૂઝ શેર કરી છે. ફેન્સને પોતાની પ્રેગ્નનસીની ગુડ ન્યૂઝ આપતા કિશ્વરે કહ્યું કે એમનું બેબી ઓગસ્ટ મહિનામાં આવશે. એ સિવાય એક્ટ્રેસે એક ઇન્ટરવ્યૂમાં એ જણાવ્યું હતું પ્રેગ્નનસીની ખબર બંને માટે શોકિંગ રહી અને આ ખબરને જાણીને બંને સરપ્રાઈઝ થઈ ગયા.

image source

કિશ્વર મરચન્ટના પતિ સુયશ રાય સાથેનો એક સુંદર ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે જેમાં બંને એક સમુદ્ર કિનારે ઉભેલા દેખાઈ રહ્યા છે. આ ફોટાને શેર કરતા કિશ્વરે કેપ્સનમાં લખ્યું છે કે “તમે લોકો હવે એ પૂછવાનું બંધ કરી શકો છો કે તમે લોકો ક્યારે બેબી પ્લાન કરી રહ્યા છો….કમિંગ સુન…ઓગસ્ટ 2021”

 

View this post on Instagram

 

A post shared by Kishwer M Rai (@kishwersmerchantt)

તો સુયશ રાયે પણ આ ફોટો પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે અને એની સાથે કેપ્સનમાં લખ્યું છે “હું તારા બાળકનો પિતા બનવાનો છું @ કિશ્વર મર્ચન્ટ..આ ઓગસ્ટ આવી રહ્યો છે” આ ફોટામાં કિશ્વર અને સુયશ બંને બીચ પર દેખાઈ રહ્યા છે. કિશ્વર પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરી રહી છે જ્યારે સુયશ એમના બેબી બમ્પ પર હાથ મુકેલ દેખાઈ રહ્યા છે અને રેતી પર લખ્યું છે “ઓગસ્ટ 2021”

 

View this post on Instagram

 

A post shared by “baबाँ“ (@suyyashrai)

તમને જણાવી દઈએ કે હાલમાં જ એક ઈન્ટરનેટ પોર્ટલ સાથેની વાતચીત દરમિયાન કિશ્વરે પોતાની પ્રેગ્નનસી વિશે ખુલીને વાત કરી. એક્ટ્રેસ જણાવ્યું કે એ ખૂબ જ શાનદાર છે. એમની પાસે એને વ્યક્ત કરવા માટે શબ્દો નથી. એક્ટ્રેસે કહ્યું કે આ એમનું પહેલું બેબી છે અને એ આ વાતને લઈને ઘણી જ નર્વસ પણ છે. એમનું કહેવું છે કે એ નથી જાણતી એ એમને શુ કરવાનું છે પણ સારું છે કે એમની પાસે પરિવાર અને મિત્રો છે જે એમને ગાઈડ કરશે. એ સાથે જ એક્ટ્રેસે કહ્યું કે એમને લાગે છે કે આ એટલો મુશ્કેલ સફર પણ નથી જેટલું એ વિચારી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by “baबाँ“ (@suyyashrai)

એક્ટ્રેસે આગળ કહ્યું કે 17 જાન્યુઆરીએ જ્યારે એમને પ્રેગ્નનસી વિશે ખબર પડી તો એ સમયે એ બે મહિના પ્રેગ્નેન્ટ હતી. એમને શરૂઆતના સમયમાં પ્રેગ્નનસી વિશે ખબર જ નહોતી પડી પણ જ્યારે એ થાકેલી અને લો ફિલ કરવા લાગી તો એમને ખ્યાલ આવ્યો કે એ પ્રેગ્નેન્ટ તો નથી ને. એવામાં એમને એમના પતિ સુયશને ઘરે પ્રેગ્નનસી ચેક કરી શકાય એવી કીટ લાવવાનું કહ્યું ત્યારે એમને ખબર પડી કે એ પ્રેગ્નેન્ટ છે.

image source

આ ગુડ ન્યૂઝને જાણ્યા પછી એક બાજુ જ્યાં કિશ્વર અને સુયશ બન્ને શોકડ રહી ગયા તો બીજી બાજુ એમની ખુશીનું કોઈ ઠેકાણું પણ ન રહ્યું. કપલનું માનીએ તો એમને એકસ્પેક્ટ નહોતું કર્યું અને એમને બેબી માટે કોઈ પ્લાન પણ નહોતો કરયી પણ પ્રેગ્નનસી વિશે ખબર પડ્યા પછી બંને સરપ્રાઈઝ થઈ ગયા હતા અને હવે એમને આવનારા નાનકડા મહેમાનના સ્વાગત માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

image source

કિશ્વર અને સુયસની લવસ્ટોરીની વાત કરીએ તો એમને પહેલી વાર એકસાથે વર્ષ 2010માં પ્યાર કી એક કહાનીમાં જોવામાં આવ્યા હતા. એવું જણાવવામાં આવે છે કે શોના શૂટિંગ દરમિયાન બંનેએ એકબીજાને ડેટ કરવાનુ શરૂ કરી દીધું હતું અને થોડા વર્ષોના ડેટિંગ પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો એ પછી કિશ્વર અને સુયશે વર્ષ 2016માં લગ્ન કર્યા હતા અને હવે લગ્નના 5 વર્ષ પછી એમના ઘરે નાનકડા મહેમાનની કિલકારીઓ ગુંજવાની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ