મોટી બહેન જાન્હવી બાદ હવે નાની બહેન ખુશીએ હોટનેસ બધી હદો પાર કરી, રેડ સ્વિમસૂટમાં લાગી સુપર હોટ, જોઇ લો તસવીરોમાં

શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર પણ પોતાની માતા અને બહેનની જેમ અભિનેત્રી બનવા ઈચ્છે છે.

કેટલાક સમય પહેલા જ અભિનેત્રી જાહ્નવી કપૂરના ગ્લેમરસ ફોટો પર તેમના ફેંસ ફિદા થઈ ગયા હતા, ત્યારે હવે અભિનેત્રી જાહ્નવી કપૂરની નાની બહેન ખુશી કપૂરના ગ્લેમરસ ફોટોસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહી છે. ખુશી કપૂરએ તાજેતરમાં જ એક ફોટોશુટ કરાવ્યો હતો. ખુશી કપૂર ફોટોશુટના ફોટોસને ખુશી કપૂરએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શેર કરી હતી. આ ફોતોસમાં ખુશી કપૂર રેડ સ્વિમસૂટ અને લેધર પેંટમાં જોવા મળી રહી છે.

ખુશી કપૂરએ ૭ હજાર રૂપિયાનો સ્વિમસૂટ પહેર્યું છે.

image source

ખુશી કપૂરએ ફોટોશુટ માટે રેડ કલરનો સ્વિમસૂટ પહેર્યો હતો. આ સ્વિમસૂટ ફેશન બ્રાંડ ઓકીઓનો હતો. ફેશન બ્રાંડ ઓકીઓનોના હોલ્ટર નેક સ્વિમસૂટમાં ખુશી કપૂર ખુબ જ ગ્લેમરસ જોવા મળી રહી છે. ખુશી કપૂરએ રેડ કલરના સ્વિમસૂટની સાથે રેડ લેધર પેંટ મેચ કર્યું હતું. ખુશી કપૂરએ પોતાના લુકને રેડ લીપ્સ્ટીકની મદદથી કમ્પ્લીટ કર્યો હતો. ખુશી કપૂરનું આ રેડ કલરનું સ્વિમસૂટ ૧૦૦ ડોલર એટલે કે, ભારતીય ચલણ મુજબ ૭૪૨૨ રૂપિયાની કીમત ધરાવે છે.

ખુશી કપૂરના ફોટોશુટના ફોટોસ.

image source

સેલેબ્સ પણ કમેન્ટ કરી રહ્યા છે.

image source

અભિનેત્રી જાહ્નવી કપૂરની નાની બહેન ખુશી કપૂર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવેલ ફોટોશુટના ફોટોસ પર કેટલાક બોલીવુડ સેલેબ્સ જેવા કે, શનાયા કપૂર, અભિનેત્રી સોનમ કપૂર, અંશુલા કપૂર, આલિયા કશ્યપ, નવ્યા નવેલી નંદા સહિત કેટલાક અન્ય સેલેબ્સ પણ કમેન્ટ કરી રહ્યા છે.

image soucre

આની પહેલા ખુશી કપૂરએ બિકીનીમાં ફોટોસ શેર કર્યા હતા.

ખુશી કપૂર પણ હવે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે તૈયાર છે.

image source

બોની કપૂર અને સ્વ. અભિનેત્રી શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર છે. જે પોતાની માતા અને મોટી બહેનની જેમ ફિલ્મ અભિનેત્રી બનવાની ઈચ્છા ધરાવે છે. જો કે, અત્યારે ખુશી ન્યુયોર્કમાં રહીને અભ્યાસ કરી રહી છે. તેમ છતાં ખુશી કપૂર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણી સક્રિય રહે છે આ સાથે જ ખુશી નિયમિત રીતે પોતાના ફોટોસ અને વિડિયોઝ પોસ્ટ કરતી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong