ભારત વિશેની આ 20 રસપ્રદ માહિતી જાણીને તમને ભારતીય હોવાનો ગર્વ થશે

  • 1. ભારતે તેના ઇતિહાસમાં પહેલાં ક્યારેય કોઈ દેશ પર આક્રમણ કર્યું નથી, કે કોઈ દેશને ગુલામ બનાવ્યો નથી.
  • 2. વિશ્વના અન્ય કોઈ દેશ કરતા ભારતમાં ઓછા છૂટાછેડા થાય છે. ભારતમાં છૂટાછેડા દર 1 ટકા કરતા ઓછા છે.

    image source
  • 3. ગાયને ભારતમાં એક પવિત્ર પ્રાણી માનવામાં આવે છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે. અને ભારત સરકારે ગાયો માટે પુરુષોની જેમ અલગ ઓળખ કાર્ડ બનાવવાનો કાયદો બનાવ્યો છે.
  • 4. ભારત અમેરિકા પછી બીજો દેશ છે જ્યાં અંગ્રેજી સૌથી વધુ બોલાય છે.
  • 5. વિશ્વનો સૌથી મોટો પરિવાર ભારતમાં જ રહે છે, આ પરિવાર મિઝોરમમાં રહે છે, જેમાં એક પતિને 39 પત્નીઓ અને 94 બાળકો છે.

    image source
  • 6. ભારતમાં અન્ય દેશ કરતાં શાકાહારીઓ વધુ છે.
  • 7. ભારતમાં શાકાહારી લોકોની સંખ્યાને ધ્યાનમાં લઈને, KFC McDonald’s અને Pizza Hut જેવી મોટી કંપનીઓએ ફક્ત ભારતીય લોકો માટે શાકાહારી સૂચિ તૈયાર કરી હતી.
  • 8. ભારતમાં યુએસની આખી વસ્તી કરતા વધારે લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.
  • 9. ભારતમાં કોલિંગ અને ઇન્ટરનેટ રેટ પણ વિશ્વમાં સૌથી સસ્તો છે.

    image source
  • 10. ભારતીય GoAir એરલાઇન્સ ફક્ત મહિલાઓને જ કામે રાખે છે કારણ કે તેઓ વજનમાં હળવી હોય છે અને કંપની એક વર્ષમાં 500,000 ડોલર જેટલું બળતણ બચાવે છે.
  • 11. ભારતનુ પહેલુ રોકેટ સાયકલ પર અને પ્રથમ ઉપગ્રહ બળદ ગાડા પર લાવવામાં આવ્યો.
  • 12. ભારત એકમાત્ર એવો દેશ છે જેના નામ પર સમુદ્રનું નામ હિંદ મહાસાગર રાખવામાં આવ્યું છે.
  • 13. ભારતમાં, ડોલ્ફિન્સને કેદમાં રાખવા અને તેનો ઉપયોગ મનોરંજન માટે કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

    image source
  • 14. 2014 માં, ભારતમાં 54 કરોડથી વધુ લોકોએ મત આપ્યો, જે અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા ત્રણેય દેશોની કુલ વસ્તી કરતા વધારે છે.
  • 15. ભારતમાં ન્યૂઝ ચેનલોની સંખ્યા સૌથી વધુ છે અને 5600થી વધુ અખબારો છે જે 21 વિવિધ ભાષાઓમાં છે, અને તેમના વાચકોની સંખ્યા 10 કરોડથી વધુ છે.
  • 16. 26 મે સ્વિટ્ઝર્લેન્ડમાં વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, કારણ કે આ દિવસે એપીજે અબ્દુલ કલામ સ્વિટ્ઝરલેન્ડ ગયા હતા અને આ દિવસ તેમના માનમાં ઉજવવામાં આવે છે.

    image source
  • 17. વિશ્વની સૌથી મોટુ ધાર્મિક ભવન એંગકોર વાટ છે જે કંબોડિયામાં સ્થિત છે અને તે ભગવાન વિષ્ણુનું મંદિર છે.
  • 18. બધા દેશોમાં ભારત એક માત્ર એવો દેશ છે કે જેણે મંગલની કક્ષામાં પ્રથમ પ્રયાસે જ પ્રવેશ કર્યો.
  • 19. ભારતની મહિલા અને પુરુષની આંતરરાષ્ટ્રીય કબડ્ડી ટીમ હજી સુધી એકપણ વર્લ્ડ કપ હારી નથી.

    image source
  • 20. ઘણા ભારતીય લોકો વિદેશમાં પણ તેમના દેશને ગૌરવ અપાવતા હોય છે. ભારતીય લોકો ઘણી મોટી વિદેશી કંપનીઓમાં કામ કરી રહ્યા છે. જેમ કે,
  • અમેરિકામાં 38% ડોકટરો ભારતીય છે
  • નાસામાં 36% કર્મચારી ભારતીય છે
  • માઇક્રોસોફટના 34% કર્મચારી ભારતીય છે
  • અમેરિકાના 12% વૈજ્ઞાનિકો ભારતીય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong