કરિનાનો લાડલો તૈમુર ફોટોગ્રાફર પર ભડક્યો જોરદાર, અને કહી દીધું નોટ….જોઇ લો VIDEO

એવું તો શું થયું કે ફોટોગ્રાફર પર તૈમુર ભડકી ગયો, વીડિયો થયો વાયરલ!

બોલિવૂડની જાણીતી અભિનેત્રી કરીના કપૂર અને અભિનેતા સૈફ અલી ખાનનો દીકરો તૈમૂર અલી ખાન હંમેશાં તેમની ક્યુટનેસને કારણે સમાચારોમાં રહે છે. ફોટોગ્રાફર્સ પણ ઘણીવાર તેની તસવીરો ક્લિક કરતા અને તેની ક્યુટનેસ વિશે વીડિયો બનાવતા જોવા મળે છે. પરંતુ તૈમૂર અલી ખાનના કેટલાક વીડિયો જોઈને એમ કહી શકાય કે નાની રાજકુમારી ફોટોગ્રાફરોને જોઈને પરેશાન થઈ ગઈ છે. તાજેતરમાં તૈમૂર અલી ખાનનો એક વીડિયો પણ વુમપાલાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કર્યો છે, જેમાં તે ફોટોગ્રાફરો પર ચીસો પાડતો જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

કરીના કપૂર અને તેનો દિકરો તૈમૂર અલી ખાન હંમેશાથી ફોટોગ્રાફરના ફેવરિટ રહ્યાં છે. બંને જ્યાં પણ જાય છે કેમેરામેન તેમની તસવીર ક્લિક કરવાના પ્રયાસમાં જ રહે છે. હાલમાં જ તૈમુરનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે ફોટોગ્રાફર્સ પર ભડકી ઉઠે છે. વાયરલ થયેલા આ વીડિયોમાં તૈમૂર તેની માતા કરિના કપૂર ખાન (Kareena Kapoor Khan) સાથે જઇ રહેલા દેખાઇ રહ્યાં છે. કરિના કપૂર ખાને તેનો હાથ પકડેલો છે પણ ગુસ્સે ભરાયેલો તૈમૂર તેની માતાનો હાથ છોડાવીને કેમેરા પર્સનને કહેતો નજર આવે છે. ‘નોટ અલાઉડ’

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

આ વીડિયોમાં કરીના કપૂર ખાન અને તૈમુર અલી ખાન સાથે ચાલતા જોવા મળી રહ્યાં છે અને કેમેરાની લાઇટ જ્યારે તૈમુર પર પડે છે ત્યારે તે પાછળ વળીને કહે છે નોટ અલાઉડ, કરીના તેને ત્યાંથી લઇ જવાના પ્રયાસ કરે છે પરંતુ તૈમુર વળી વળીને લોકોને કહી રહ્યો છે કે તસવીર ન ખેંચો. કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનની દીકરો તૈમૂર અલી ખાનનો એક ક્યૂટ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તૈમૂર પેપરાજી પર ગુસ્સે થતો દેખાઇ રહ્યો છે. આ દરમિયાન તૈમૂરની સાથે તેની મમ્મી કરિના કપૂર ખાન પણ સાથે દેખાઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

વાયરલ વીડિયોમાં કરિના કપૂર ખાન અને તૈમૂર અલી ખાન સાથે જઇ રહેલો નજર આવે છે. કરીના સીધી ચાલતી નજર આવે છે. ત્યારે પેપરાજી કરિના અને તૈમૂરની તસવીર ખેંચવા માટે બૂમ પાડે છે, ત્યારે તૈમૂર ગુસ્સે થઇ જાય છે, અને પૈપરાજીને પાછળ વળીને ‘not allowed’ની બૂમો પાડી રહ્યો છે. આ વીડિયોમાં કરીના કપૂર ખાન અને તૈમૂર ઉપરાંત કરીનાની માતા નજર આવે છે. તમામે માસ્ક પહેરેલાં છે. અને આ વીડિયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે કરિના કપૂર ખાન પ્રેગનન્ટ છે, અને તે બહુ જલ્દી બીજા બાળકની માતા બનવાની છે. કરીનાએ તેનાં દીકરા તૈમૂરનાં જન્મ દિવસ પર કરિનાએ જાહેરાત કરી હતી કે તે પ્રેગ્નેન્સી પર બૂક લખવા જઇ રહી છે. અને આ બૂકનું નામ ‘પ્રેગ્નેન્સી બાઇબલ’ રાખવામાં આવ્યું છે.

વીડિયો થયો વાયરલ

કરીના કપૂરની આ દિવાળી ખૂબ જ ખાસ છે કારણ કે તે ટૂંક સમયમાં તેના બીજા બાળકને જન્મ આપવાની છે. આ ખાસ અવસર પર કરીના સૈફ અને તૈમૂર ધર્મશાળા રજાઓ માણવા ગયા હતાં. સાથે જ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર પણ એ લોકોની સાથે દિવાળી સેલિબ્રેટ કરવા ધર્મશાળા પહોંચ્યા હતાં. ધર્મશાળાથી આ લોકોના ફોટોઝ અને વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. કરીના અને મલાઈકા ધર્મશાળાના રસ્તાઓ પર ફરતા જોવા મળી રહ્યાં છે.

આ વીડિયોમાં કરીના કપૂર, સૈફ અલી ખાન, અર્જુન કપૂર, મલાઈકા અરોરા અને તૈમૂર ધર્મશાળાના રસ્તાઓ પર ફરતા જોવા મળી રહ્યાં છે. જ્યારે ફેન્સ આ લોકોનો વીડિયો બનાવી રહ્યાં છે. વીડિયોમાં કરીના વ્હાઈટ જેકેટમાં જોવા મળી રહી છે. જ્યારે મલાઈકાએ ગ્રીન કલરનો જંપસૂટ પહેર્યો છે. એક્ટ્રેસના આ વીડિયો પર લોકો ખૂબ કમેન્ટ્સ કરી રહ્યાં છે અને મલાઈકા અને અર્જુન સાથે હોવા પર ચર્ચાઓ થઈ રહી છે અને લોકો પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

અભિનેત્રીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે ટૂંક સમયમાં ‘લાલ સિંહ ચd્ડા’માં મુખ્ય ભૂમિકા નિભાવતી જોવા મળશે. ફિલ્મમાં કરીના કપૂર આમિર ખાનની સાથે જોવા મળશે. આ દિવસોમાં, અભિનેત્રી તેના શો ‘વ્હોટ વુમન વોન્ટ્સ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. વરૂણ ધવન અને કિયારા અડવાણી પણ થોડા દિવસો પહેલા તેમના શોમાં જોવા મળ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ