કરીનાના આ પર્સની કિંમત જાણીને તમને લાગશે જોરદાર ઝાટકો..

કરીના કપૂરની આ તદ્દન સિંપલ દેખાતી બેગની કીંમતમાં તમે તમારા ફેમિલી સાથે આરામથી ડિઝનીલેન્ડનો પ્રવાસ કરી શકો

કરીના કપૂર પોતાના સૌંદર્ય તેમજ પોતાના લૂકના કારણે હંમેશા સોશિયલ મિડિયા પર છવાયેલી રહે છે. તેણીના એક એક લૂક પર તેના ફેન્સ ફીદા રહે છે.

image source

અને તેની પાછળ તેણીનો નાનકડો દીકરો તૈમુર પણ આજે દેશનો સૌથી સ્ટાઇલીશ ટોડલર છે. પણ આપણે અહીં તૈમુરની નહીં પણ કરીનાની વાત કરી રહ્યા છે.

image source

થોડા સમય પહેલાં કરીના કપૂરને એરપોર્ટ પર પોતાના પતિ સૈફ અલી ખાન તેમજ દીકરા તૈમુર સાથે જોવામાં આવી હતી. દર વખતની જેમ આ વખતે પણ કરીના ફૂલ એરપોર્ટ લૂકમાં હતી.

image source

પણ આ વખતે તેણીના વસ્ત્રો નહીં પણ ચર્ચાનો વિષય રહી હતી તેણીએ હાથમાં પકડેલી હેન્ડ બેગ. કારણ કે આ સિંપલ દેખાતી હેન્ડ બેગ વિશ્વની જાણીતી બ્રાન્ડ હર્મેસ બીર્કીનની હતી. જેની કીંમત લાખો રૂપિયામાં હોય છે.

image source

કરીનાની આ બેગની વાત કરીએ તો તે હર્મેસની Etoupe Togog બેગ છે જેની કીંમત 18,237 ડોલર જાણવા મળી છે જેને જો ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરવા જઈએ તો તેની કીંમત લગભગ 13,00,000 રૂપિયા થાય છે.

image source

હવે આટલા રૂપિયામાં તમે શું શું કરી શકો તે તમે સારી રીતે વિચારી શકો છો. આટલા રૂપિયામાં તમે તમારા બાળકો સાથે ડીઝનીલેન્ડની ટુઅર કરી શકો છો. તમારી હોમલોનનો મોટો શેર ચૂકવી શકો છો. અથવા તો નવા ઘર માટે ડાઉનપેમેન્ટ પણ ભરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ