વાણી કપૂરે શેર કર્યાં બોલ્ડ PHOTOS, સુંદરતા જોઈને અરીસો પણ શરમાઈ જશે, જુઓ એકથી એક ચડિયાતી તસવીરો

બોલિવૂડની સ્ટાઇલિશ અભિનેત્રી વાણી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઇન્સ્ટાગ્રામ પર તેના ઘણા ગ્લેમરસ ફોટા શેર કરતી રહે છે, જે ફટાફટ વાયરલ થાય છે. વર્ષ 2013માં ફિલ્મ ‘શુધ્ધ દેશી રોમાંસ’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં તે સુશાંત સિંહ રાજપૂતની સામે જોવા મળી હતી. આ ફિલ્મ માટે તેને ફિલ્મફેરનો બેસ્ટ ડેબ્યૂનો એવોર્ડ પણ મળ્યો હતો. આ પછી તેને ઘણી ફિલ્મોની તકો મળી.

वाणी कपूर, Vaani Kapoor, Vaani Kapoor Photos, Vaani Kapoor life, Sushant Singh Rajput, Sudha Desi Romance, वाणी कपूर न्यूज
image source

વાણીનો જન્મ 23 ઓગસ્ટ 1988માં દિલ્હીમાં થયો હતો. તેમણે ઇગ્નૂથી ટૂરિઝ્મ ઇન બેચલર કર્યું. આ પછી તેણે હોટલમાં કામ કરવાનું શરૂ કર્યું. પછી તેણે મોડેલિંગમાં હાથ અજમાવ્યો. વાણીએ મોડલિંગ પછી અભિનયમાં જવાનું નક્કી કર્યું. પરંતુ તેના પિતા તેના નિર્ણયની વિરુદ્ધ હતા. તે ઇચ્છતા ન હતા કે વાણી ફિલ્મોમાં અભિનય કરે. વાણીની માતાએ અભિનયમાં જવાના તેના નિર્ણયને ટેકો આપ્યો હતો. વાણી તેની ફિટનેસને લઇને ખૂબ સભાન છે.

वाणी कपूर, Vaani Kapoor, Vaani Kapoor Photos, Vaani Kapoor life, Sushant Singh Rajput, Sudha Desi Romance, वाणी कपूर न्यूज
image source

વાણી કપૂરે તમિલ ફિલ્મમાં પણ કામ કર્યું છે. તે આહ કાલન્યમ ફિલ્મમાં જોવા મળી હતી, જે બોલિવૂડ ફિલ્મ બેન્ડ બાજા બારાતની રીમેક હતી. તાજેતરમાં વાણી કપૂરે મિસ ઈન્ડિયા 2020ના ગ્રાન્ડ ફિનાલેમાં ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું હતું. 10 ફેબ્રુઆરી 2021ના રોજ મુંબઇમાં ગ્રાન્ડ ફિનાલે યોજવામાં આવી હતી.

वाणी कपूर, Vaani Kapoor, Vaani Kapoor Photos, Vaani Kapoor life, Sushant Singh Rajput, Sudha Desi Romance, वाणी कपूर न्यूज
image source

વર્ષ 2019 માં આવેલી ફિલ્મ ‘વોર’માં વાની કપૂર ઋતિક રોશન સાથે ઘુઘરુ ગીત પર ઝૂમતી જોવા મળી હતી. આ ગીત આજે પણ પ્રેક્ષકોમાં ખૂબ જ લોકપ્રિય છે. વાણી કપૂર અભિનેતા અક્ષય કુમાર સાથે ફિલ્મ બેલ બોટમમાં જોવા મળશે. રંજીત એમ તિવારી દિગ્દર્શિત આ એક રોમાંચક ફિલ્મ છે.

वाणी कपूर, Vaani Kapoor, Vaani Kapoor Photos, Vaani Kapoor life, Sushant Singh Rajput, Sudha Desi Romance, वाणी कपूर न्यूज
image source

આ પહેલાં વાણી કપૂર એક વિવાદમાં પણ ફસાતી જોવા મળી હતી. વાણી કપૂરે એક તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં તેણે ટોપ પહેર્યુ હતું. તમને જણાવી દઇએ કે, આ ટોપ પર raam લખેલું હતું. આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી. જો કે, વિવાદ વધતા આ તસવીરને હટાવી દેવામાં આવી હતી. રીપોર્ટ્સ અનુસાર, વાણી કપૂર વિરૂદ્ધ કરાવવામાં આવી છે.

वाणी कपूर, Vaani Kapoor, Vaani Kapoor Photos, Vaani Kapoor life, Sushant Singh Rajput, Sudha Desi Romance, वाणी कपूर न्यूज
image source

કરનારે માંગ કરી છે કે, વાણી વિરૂદ્ધ કાર્યવાહી થવી જ જોઇએ. હિંદુ સંનોએ વાણી વિરૂદ્ધ ધાર્મિક ભાનાઓને રોપ લગાયો છે. તેમણે કહ્યુ કે, વાણી કપૂરે લોકોની ભાવનઓને પહોંચાડી છે. તેણે જે લખેલુ ટોપ પહેર્યુ હતુ તેનાથી ધાર્મક ભાવનાને પહોંચી છે. ખબરો અનુસાર વાણી કપૂરને બયાન માટે સ્ટેશન પણ બોલાવવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!