તમારે વાંચવા છે DELETE કરાયેલાં WhatsApp Messages? તો આ ટ્રિક છે જોરદાર, જાણી લો જલદી

આજના સમયમાં લોકો સોશિયલ મીડિયા સાથે ખૂબ જોડાયેલા રહે છે તેમાં પણ અત્યારે વોટ્સ એપ લોકોનું પસંદીતા એપમાનું એક છે. તેમાં હાલમાં વોટ્સ એપ ખૂબ ચર્ચામાં ચાલી રહ્યું છે તેને કેટલાક વર્ષો પહેલા ભારતીય યુઝર્સ માટે મેસેજ ડિલીટ કરવા માટે એવરિવન ફીચર્સ લાગ્યું હતું.

image source

આના નામ પરથી તમને પણ થોડો અંદાજો આવી ગયો હશે કે આ ફીચર્સ આવી સુવિધા આપે છે. વોટ્સ એપ તમે જે મેસેજ કરેલા હશે તેને તમારે ડિલીટ કરવા છે પરંતુ આ માટે તેની સમય મર્યાદા નક્કી કરવામા આવી છે. તે સમયમાં આને ડિલીટ ન કરો તો તે મેસેજ ડિલીટ થતો નથી.

image source

વોટ્સ એપમાં જે મેસેજ ડિલીટ કરેલો હશે તેને આપણે ફરી પાછો લાવી શકતા નથી આ તેની ઓફિશિયલ રીત નથી. હા પણ તેને બીજી રીતે પાછા લાવી શકાય છે. આજે આપણે એક એવી પદ્ધતિ વિશે જાણીએ કે, તમે જ્યારે વોટ્સ એપમાં મેસેજ ડિલીટ કરેલા હશે તો તે ફરીથી પાછા આવી શકે છે.

image source

વોટ્સએપ માંથી ડિલીટ કરેલા મેસેજ મેળવવા માટે તમારી પાસે એંડરોઈડ ફોન હોવો જરૂરી છે તેના માટે એંડરોઈડ વોટ્સ એપ યુઝ કરતાં યુઝર્સ માટે જ છે. આ ટેકનીક આઇફોન અથવા આઈ.ઓ.એસ. વાપરતા લોકો માટે નથી. આ રીતે ઓફિશિયલ રીત ન હોવાથી યુઝરે થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવાનું જરૂર રહેશે. તેથી આપણે જાણીએ વોટ્સ એપ મેસેજ ડિલીટ કરવાની રીત.

આવી રીતે વાંચી શકાય છે ડિલીટ કરેલા મેસેજ :

image source

તેના માટે તમારે સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટ્રોરમાં જવું અને તેમાં વોટ્સરીમુવ+ નામની થર્ડ પાર્ટી એપ ડાઈન લોડ કરી શકો છો. આ એપને ડાઉનલોડ કરવા માટે તમારે ૪.૯૦ એમ.બી. જગ્યા જોશે. આ એપ ડાઉનલોડ થઈ જાય તે પછી તમારે તેને ખોલવું. તે પછી જે ટર્મસ અને કન્ડિશન આવશે તેને તમારે એકસેપ્ટ કરવી.

તે પછી તમને આ એપ સિલેક્ટ કરવાનું કહેશે. જે એપના નોટિફિકેશન તમે ઇચ્છતા હોવ તેને તમારે સેવ કરવાના રહેશે. અહી તમારે વોટ્સ એપને સિલેક્ટ કરવાનું રહેશે અને કંટીન્યુ પર કલીક કરો. તે પછી આ પેને પૂછશે કે ફાઇલ સેવ કરવું છે કે નહીં. અહિ તમે તમારી ઈચ્છા પ્રમાણે પસંદ કરી શકો છો. તે પછી એપ એક એવા પેઝ પર તમને લઈ જશે તેમાં દરેક ડિલીટ કરેલા વોટસ એપ મેસેજ જોવા મળી શકે છે.

image source

આ જગ્યા પર તમને સ્કીન પર ટોપમાં ડિટેકટેડ ઓપ્શનની પાસે રહેલી વોટ્સ એપ ઓપ્શન પર તમારે ક્લિક કરવું જોઈશે. જ્યારે આ ઓપ્શન ઇંબેલ થાય ત્યારે તમારે દરેક ડિલીટ થયેલા મેસેજ વાંચી શકો છો. ડિલીટ કરેલા મેસેજ એપ ઓપશનની અંદર જોવા મળી શકે છે.

image source

આ થર્ડ પાર્ટી એપ કેટલાક એડ્સથી ભરેલી રહેતી હોય છે. આવા ઇપીએસ યુઝર ઘણા ડેટા પણ કલેક્ટ કરે છે. તેથી, જો તમારે તમારો સુરક્ષાને વધારે ઉપયોગી હોય તો આ એપનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. તેમા ખુબ જ જોખમ રહેલુ છે.