પ્રેગનેન્સી કન્સિવ કરવામાં થાય છે બહુ પ્રોબ્લેમ, તો વાંચી લો આ એક્યુપંચર ટિપ્સ વિશે

ઘણીવાર પ્રયત્ન કર્યા પછી પણ જો ગર્ભ ના રહે તો ઇમોશનલ અને ફીઝીકલ હેલ્થ પર અસર પડી શકે છે. જો કે તાજેતરમાં જ થયેલ કેટલીક સ્ટડીમાં આ વાત સામે આવી છે કે પ્રેગ્નેન્સીમાં રુકાવટ બનવાળી કેટલીક સમસ્યાઓ વગેરેનો ઈલાજ જો એક્યુપંક્ચરથી કરવામાં આવે તો પ્રેગ્નેસીના ચાન્સ વધી જાય છે. કેટલાક ડોકટર્સ સ્ટ્રેસ લેવલ ઓછો કરવા માટે એક્યુપંક્ચરની સલાહ આપે છે કેમકે સ્ટ્રેસ હોર્મોનથી ફર્ટિલિટી હોર્મોન (પ્રોજેસ્ટોરોન) ઓછા થઈ જાય છે.

આ કેવીરીતે કામ કરે છે.:

image source

એક્યુપંક્ચર એક ટ્રેડિશનલ ચાઈનીઝ થેરપી છે, જેમાં પાતળી સ્ટેનલેસ સ્ટીલ નિડલ્સને શરીરના કોઈ ખાસ ભાગમાં રાખવામાં આવે છે. આ નિડલ્સ આપની એનર્જી ચેનલ્સને ઉતેજીત કરે છે. આ થેરપી લેનારને ઊંઘ આવે છે, શાંત અને એનર્જીથી ભરેલું ફિલ થાય છે, આ ડિપેન્ડ કરે છે કે કયા લગાવવામાં આવી છે.

image source

કેટલાક લોકોને હોર્મોન્સની ઉતાર ચઢાવ પણ મહેસુસ કરી શકે છે કે પેલ્વીસ એરિયામાં બ્લડ ફલો વધી જાય છે. એક્યુપંક્ચર શરીરને હિલિંગ મોડમાં લઈ જાય છે જેનાથી નર્વસ સિસ્ટમને રિલીફ મળે છે. આ ટ્રીટમેન્ટની સૌથી સારી વાત એ છે કે આ થેરપીની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. બસ હળવા સ્ક્રેચ થઈ શકે છે.

image source

એક્યુપંક્ચર આપની ફર્ટિલિટી ટ્રીટમેન્ટ દરમિયાન ક્યારેય પણ શરૂ કરાવી શકો છો. ક્યારેક ક્યારેક આઈવીએફ કે અન્ય કોઈ ટ્રીટમેન્ટ પહેલા જો આપ એક્યુપંક્ચર ટ્રીટમેન્ટ લઈ લો તો આમાંની કોઈ ટ્રીટમેન્ટ ટ્રાઈ કરવાની જરૂર પણ નહીં પડે.

યાદ રાખવું.:

જો આપ એક્યુપંક્ચર લેવાનો પ્લાન બનાવી રહ્યા છો તો એની પહેલાં ફિજીશિયન કે સ્ત્રી રોગ નિષ્ણાંતની સલાહ જરૂર લેવી. કેમકે બ્લોક ફેલોપિયન ટ્યુબ જેવી સમસ્યાઓ એક્યુપંક્ચરથી દૂર થશે નહીં.

image source

જ્યાં સુધી ડોકટર ના કહે ત્યાં સુધી કોઈ ચાઈનીઝ દવા પણ લેવી જોઈએ નહીં. કેટલીક દવાઓ આપની ફર્ટિલિટીને નુકસાન પહોંચાડવાની સાથે પ્રેગ્નેન્સીમાં પણ તકલીફ ઊભી કરી શકે છે. તેવા જ એક્યુપંક્ચરિસ્ટ પાસે જવું જે ઇનફર્ટિલિટીની ટ્રીટમેન્ટ કરતા હોય કેમકે દરેક વ્યક્તિ આમાં નિષ્ણાંત નથી હોતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ