Jioની નવી ઓફર, મળશે દરેક યુઝર્સને મફતમાં 10 GB ડેટા…

જિયો નેટવર્ક એવો પ્લાન જિયોની ઓફિશિયલ વેબસાઇટ પર મૂકયો છે. એમાં એવું જાહેર કરવામાં આવ્યું હતું કે આ સ્પેશિયલ પેક તેમના જીઓના રેંડમ વપરાશકારો માટે જ ઉપલબ્ધ છે. એ ઉપરાંત જો તમારે એ જાણવું હોય કેઆર તમને આ સ્કીમનો લાભ મળ્યો છે કે નહી, એ જાણવા માટે તમારે તમારી જીઓ એપમાં જનાનું રહેશે ને ત્યાં જઈને તમે ચેક કરશો એટલે આપોઆપ તમને ખ્યાલ આવશે કે આ 10 જીબી દેતાનો તમને લાભ મળ્યો છે કે નહી. ના માટે તમે જીઓ સેલિબ્રેશન પર ક્લિક કરી તમે જાણી શકો છો.

અને જ્યારે પ્લાનની માહિતી તમને જોવા મળશે તો તેની નીચે પણ એક્સ્ટ્રા બીજા બે જીબી ડેટા પ્લાનની પણ ઓફર જોઈ શકો છો.

જ્યારે તમને જીઓ એપમાં આવો કોઈ જ પ્લાન ના દેખાયા તો સમજવું કે તમને જીઓ કંપનીએ તેમની આ ઓફર માટે સીલેકટ કર્યા નથી.

અંતે એ પણ જાણી લો કે આ પ્લાનની શરૂઆત ગયા વર્ષે જ કરવામાં આવી હતી. ત્યારે આ કંપનીની પ્રથમ વર્ષાગાઠ હતી ને હાલ બીજી છે.