ભગવાન ભોળાનાથ દુર કરશે જીવનના દરેક કષ્ટો, બસ કરી લો શિવમંત્રનો આ જાપ

હિન્દુ શાસ્ત્ર પ્રમાણે ત્રિદેવો માથી દેવાધિ દેવ મહાદેવ સંહારક શંકતી તરીકે પૂજવામાં આવે છે. શિવનો અર્થ કલ્યાણ, શુભ અને મંગળ છે. આ નામમાં મન, કર્મ અને વચનથી વ્યક્તિને ભક્તિ તરફ લઈ જાય છે જ્યારે તમે ભગવાન શિવનું સ્મરણ કરો છો ત્યારે તે તમારા જીવનમાં રહેલી બધી સમસ્યા દૂર કરે છે તેને ભોળાનાથ કહેવામા આવે છે તેથી તેને પ્રસન્ન કરવા પણ ખૂબ સરળ છે તેના માટે તમારે તેમની પુજા અર્ચન કરવી જોઈએ અને તેમનું સ્મરણ કરવાથી તે આપના પર તેમની કૃપા વરસાવે છે. આનાથી આપના જીવનમાં રહેલી બધી મુશ્કેલીનો અંત આવે છે. આનાથી આપણને બધા કામમાં સફળતા મળી છે.

image source

ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આપણે ભગવાન શ્વના નામનાઓ જપ કરવો જોઈએ તેનાથી તમારા મનમાં ખરાબ ભાવ, વિચાર અને ઇચ્છાઓનો અંત આવે છે. આનાથી તમારા જીવનમાં કલ્યાણ થાય છે. ભગવાન શિવ સંહારક છે. તે પાપ કરનાર વ્યક્તિઓનું અને ખરાબ શક્તિનો નાશ કરીને તે ધર્મનું રક્ષ્ણ કરે છે. ભગવાન શિવના ઘણા નામ છે. તેમના કાર્યો સૃષ્ટિ માટે કલ્યાણકારી સાબિત થાય છે. આપના જીવનમાં આપણે સ્વાર્થમાં આવીને ઘણી વાર એવા અકામ કરીએ છીએ જેનાથી આપના જીવનમાં ઘણી મુશ્કેલીઓ સર્જાય છે. તે મુશ્કેલીથી બચવા અને તેમાથી બહાર નીકળવા માટે આપણે ભગવાન શિવના મંત્રનો જપ કરવો જોઈએ તેનાથી આપણને ભોળાનાથના આશીર્વાદ મળશે.

ભગવાન શિવના મંત્રનો જપ કરવાથી થતાં લાભ :

image source

શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે દેવ, દાનવ, મહર્ષિ, ઋષિ, મુનીન્દ્ર, સિદ્ધ, યોગીન્દ્ર જ નહીં પણ બ્રમ્હા અને વિષ્ણુ પણ ભગવાન શિવની આરાધના કરે છે. તેમની પાસે વરદાન માંગીને તે તેમની બધી ઈચ્છા પૂરી કરાવે છે. જ્યારે તમે ભગવાન શિવાની પુજા કરો છો ત્યારે કોઈ કઠિન કામ પણ સહેલું બની જાય છે અને તેનાથી તમને તે કામમાં સફળતા પણ મળે છે.

image source

તમારા જીવનમાં કોઈ સમસ્યા રહેલી હોય ત્યારે તમારે ભગવાન શિવના મંત્રનો જપ કરવો જોઈએ તેનાથી તમારી બધી સમસ્યા દૂર થશે અને મનને પાવન કરે છે. આ મંત્ર અત્યંત નાનો સને સરળ છે તેથી તમે આ મંત્રનો જપ સરળતાથી કરી શકો છો. આ મંત્રનો જપ સોમવારે કરવામાં આવે તો તેનું તમને ખાસ ફળ મળે છે. જોકે તમે આ મંત્રનો નિયમિત રીતે જાઓ કરી શકો છો તેનાથી પણ તમને લાભ થશે. આની સાથે તમારે સોમવારે આ મંત્રનો જપ કરો ત્યારે શિવજીને સફેદ ફૂલ અર્પણ કરવા જોઈએ.

image source

ત્યારે તમાએ દૂધથી બનેલી મીઠાઇ પણ ચડાવો અને ધૂપ દીવો કરવો જોઈએ. મંત્રનો જપ કરીને તમારે આરતી પણ કરવી અને તમારે સંકટ માઠી છૂટકારો મેળવવા માટેની પ્રાર્થના કરવી જોઈએ. શિવ પુરાણમાં સંસારની બધી સમસ્યાથી બહાર નીકળવાના ઉપાય દર્શાવ્યા છે. તેનાથી તમારી બધી મનોકામના પૂરી થશે. આ મંત્રનો જપ કરવાથી તમારા જીવનમાં રહેલી મોટામાં મોટી સમસ્યા દૂર થઈ શકે છે. તે મંત્ર ૐ નમ: શિવાય, ‘ૐ નમ: શિવાય શુભં શુભં કુરુ કુરુ શિવાય નમ: ૐ’ છે. આ મંત્રનો જપ તમારે સોમવારે કરવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!