આ બગીચામાં જે જાય છે એ જીવતા નથી આવતા પાછા, જાણો આ પાછળનું ચોંકાવનારું કારણ તમે પણ

દુનિયામાં એવી ગણી બધી જગ્યાઓ છે જેનું નમ સાંભળતા જ લોકો ભયભીત થઈ જાય છે. કેટલીક જગ્યા ખૂબ રહસ્યમયી હોય છે. શું તમે ક્યારેય એવા બગીચા વિષે સાંભળ્યું છે કે જે સૌંદર્યની રીતે અદ્ભુત હોય, પણ આ અદ્ભુત ગાર્ડનાં જે કોઈ પણ ગયું છે તે જીવતું પાછુ નથી આવતું અને તેના પ્રવેશદ્વાર પર તે માટેની ચેતવણી પણ આપવામાં આવી છે. તો ચાલો જાણીએ આ રહસ્યમયી જગ્યા વિષે.

સુંદરતાના કારણે લોકોને આ ગાર્ડન ખૂબ આકર્ષે છે

image source

તમે ભાગ્યે જ આ ગાર્ડન વિષે ક્યાંક સાંભળ્યું હશે, આ ગાર્ડન દુનિયાના એવા ઉદ્યાનોમાંનું એક છે કે જ્યાં જનાર વ્યક્તિ ક્યારેય જીવતો પાછો નથી આવતો. તેનું નામ સાંભળીને પણ લોકો આ બગીચાથી ભયભીત થઈ ઉઠે છે. આ ગાર્ડનમાં લોકોને ક્યારેય પણ એકલા જવાની રજા નથી આપવામા આવતી. અહીં લોકો માત્ર ગાર્ડની સાથે જ જઈ શકે છે. અને આ ગાર્ડનમાં જો તમે એક માત્ર ભૂલ કરી લો તો પણ તમને જીવનું જોખમ થઈ શકે છે અને જો તમે આ ગાર્ડનમાં એકલા રહી જાઓ તો સમજી લો કે તમે ક્યારેય પાછા નથી આવી શકતા.

ઇંગ્લેન્ડના ઉત્તરમાં આવેલી સુંદર જગ્યા પર આવેલું છે આ ગાર્ડન

image source

આ ગાર્ડન નોર્થમ્બરલેન્ડ, યુનાઇટેડ કિંગ્ડમમાં સ્થિત છે. બગીચાનું નામ ધ એલ્વિક પોઇઝન ગાર્ડન છે. જે દુનિયાનો સૌથી જોખમી બગીચો છે. ગાર્ડન ઉત્તર ઇંગ્લેન્ડમાં સૌથી આકર્ષક સ્થળોમાંનું એક છે.

ઝેરીલા બગીચા તરીકે જાણીતું છે

image source

અલનવિક ગાર્ડનની બોર્ડર કાલા લોખંડના દરવાજાથી કવર કરવામાં આવી છે. જેના પર એ સ્પષ્ટ રીતે લખ્યું છે કે ફૂલોને સુંઘવા તેમજ તોડવાની મનાઈ છે. આ બગીચાને હવે ઝેરીલા બગીચા તરીકે ઓળખવામાં આવે છે. તમે જો આ ગાર્ડનમાં જઈ એક પણ ભૂલ કરી તો સમજી લો તમારો જીવ ગયો. આ ગાર્ડન 100 જીવલેણ હત્યારાઓનું ઘર છે.

પ્રશવેશદ્વાર પર ચેતવણી લખી છે

image source

બગીચામાં પ્રવેશ કરતા પહેલાં પ્રવેશ દ્વાર પર ચેતવણી લખવામાં આવેલી છે. બગીચો લઘભગ 14 એકડના વિસ્તારમાં ફેલાયેલો છે. આ બગીચામાં લગભગ 700 ઝેરીલા છોડવા છે. તમારી સાથે આવનારા ગાર્ડ તમને તે છોડવા વિષે જાણકારી આપે છે. આ છોડવાઓનો ઉપયોગ દુશ્મનોને પાછળ ધક્કેલવા માટે કરવામાં આવે છે.

image source

તમને જણાવી દઈએ કે 1750માં પ્રથમ વાર આ ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અહીંના પહેલા ડ્યૂક ઓફ નોર્થમ્બરલેન્ડ દ્વારા. ત્રહીજા ડ્યૂક એક પ્લાન્ટ કલેક્ટર હતા તેમમે સમગ્ર વિશ્વમાંથી બીજ ભેગા કરીને આ ગાર્ડનમાં વાવ્યા છે.

image source

આ ગાર્ડનમાં ઝેરીલા છોડવાને 2005ના ફેબ્રુઆરી મહિનામાં વાવવામાં આવ્યા હતા. આ વિચાર તે સમયની ડચેસનો હતો, તેણીનું માનવું હતું કે આ ગાર્ડન અન્ય બીજા ગાર્ડન કરતાં અલગ હોવું જોઈએ. અને ધીમે ધીમે તેમાં ઝેરીલા છોડવાઓની સંખ્યા વધવા લાગી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ