ઈન્ટરનેટની સ્પીડને આ સિમ્પલ ટ્રિક્સની મદદથી કરી લો ઘોડા જેવી ફાસ્ટ, નહીં અટરકે તમારા કામ

ઘણીવાર યુટ્યુબ પર વિડીયો જોતા સમયે વિડીયો ખુબ જ અટકી અટકીને ચાલે છે અને આવી રીતે વિડીયો જોવામાં કોઈ મજા પણ આવતી નથી. યુટ્યુબ એપ પોતાના યુઝર્સની આ જરૂરીયાતને ધ્યાનમાં રાખીને કેટલીક એવી સરળ ટ્રીક લાવ્યા છે જેની મદદથી આપ યુટ્યુબ પર વિડીયોને બફર થયા વિના વિડીયોની મજા માણી શકશો. આ લેખમાં અમે આપને આવી જ એક ટ્રીક વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જેને અપનાવીને આપ યુટ્યુબ પર ઈન્ટરનેટની સ્પીડ ઓછી થઈ જાય તો પણ વિડીયોની મજા માણી શકશો. આપને વિડીયો જોવાનો સારો અનુભવ આપવા માટે, YouTube આપને વિડીયો સ્ટ્રીમની ક્વોલીટીમાં બદલાવ કરે છે. આ બદલાવ, આપને વિડીયો જોવાની સ્થિતિ મુજબ કરવામાં આવે છે.

image source

-YouTube Video જોવો અટક્યા વિના.

Video જોવાની મજા થઈ હવે બે ગણી.

-સ્લો ઈન્ટરનેટમાં પણ લો YouTube Video ની મજા.

image soucre

You Tube પર વિડીયો જોવા દરમિયાન જો આપને આ વાતની મુશ્કેલી આવી રહી છે કે, વિડીયો અટકી અટકીને ચાલે છે. જો એનું કારણ આપના ઈન્ટરનેટની સ્પીડ છે તો તેનો ઉપાય ખુબ જ સરળ છે. આ એક સિમ્પલ ટ્રીક અપનાવીને આપ You Tube પર અટક્યા વિના બફર કરેલ વિડીયોને જોઈ શકશો.

  • -વિડીયો પ્લેયરમાં સેટિંગ પર ક્લિક કરો.

    image source
  • -વિડીયોની હળવી ક્વોલીટી (જેમ કે, ૨૪૦p અને ૩૬૦p) પસંદ કરો.
  • -જ્યાં સુધી આપ બ્રાઉઝર બંધ નહી કરો ત્યાં સુધી પ્લેયર આ સેટિંગને આવનાર વિડીયો ચલાવવા માટે યાદ રાખશે.
  • -વિડીયો ચલાવવાનું શરુ કરો અને તરત જ વિડીયો અટકાવવાના બટન પર ક્લિક કરો.
  • -વિડીયો ચલાવવાના બટન પર ક્લિક કરતા પહેલા, સ્લેટી રંગના ‘વિડીયો પ્રોગ્રેસ બાર’માં આ જોઈ લેવું કે, વિડિયોનો કેટલોક ભાગ લોડ થઈ ગયો હોય.
image soucre

-જો આપ કમ્પ્યુટરનો ઉપયોગ કરી રહ્યા છો તો એવા બ્રાઉઝરનો ઉપયોગ કરો જેની પર VP9 જેવા નવા વિડીયો કોડેક કામ કરતા હોય.
ઉદાહરણ તરીકે, આપ Chrome કે પછી Firefox બ્રાઉઝરનો ઉપયોગ કરી શકો છો.

પોતાના વિડીયોની ક્વોલીટીને બદલો.

image soucre

આપને વિડીયો જોવાના સારો અનુભવ આપવા માટે, You Tube આપને વિડીયો સ્ટ્રીમની ક્વોલીટીમાં ફેરફાર કરવાનો છે. આ ફેરફાર આપના વિડીયો જોવાની સ્થિતિઓ મુજબ કરવામાં આવે છે. એટલા માટે કોઈ વિડીયો જોવા દરમિયાન આપને એની ક્વોલીટીમાં જે પણ ફેરફાર થતા જોવા મળે છે તે ફેરફાર ખરેખરમાં આ સ્થિતિઓના કારણથી જ થઈ જતા હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong