જોઇ લો તસવીરોમાં બચ્ચન પરિવારની વહુથી લઈને કપૂર ખાનદાનની દીકરીઓનો બિકીની જલવો, જેમાં દેખાય છે સુપર હોટ

બોલીવુડ સેલેબ્સ અને તેમની લૈવીશ લાઈફસ્ટાઈલ વિષે તો આપણે બધા જાણીએ જ છીએ. ત્યાં જ આજે અમે આપના માટે કેટલીક એવી બોલીવુડ અભિનેત્રીઓની લિસ્ટ લઈને આવ્યા છીએ જેઓ ફેમીલી વેકેશનને ખુબ એન્જોય કરે છે. એટલું જ નહી પતિ અને બાળકોની સાથે વેકેશન દરમિયાન આ અભિનેત્રીઓ બીકીની અને મોનોકીની જેવી હોટ દ્રેસીમાં પોતાના ફિગરને ઘણું ફ્લોન્ટ કરે છે. ચાલો જાણીએ તે બોલીવુડની અભિનેત્રીઓ વિષે……

ઐશ્વર્યા રાય બચ્ચન:

Pics: शादी के बाद फैमिली वैकेशन पर ये हीरोइनें दिखाती हैं बिकिनी में जलवे, बच्चन परिवार की बहू से लेकर कपूर खानदान की बेटियां है शामिल
image source

બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય બચ્ચન પોતાના ટ્રેડીશનલ લુક્સ અને પારિવારિક અંદાજ માટે જાણવામાં આવે છે. જો કે, ઐશ્વર્યા પતિ અભિષેક અને દીકરી આરાધ્યાની સાથે વેકેશનને ઘણા હોટ અંદાજમાં એન્જોય કરતા જોવા મળી રહી છે.

શિલ્પા શેટ્ટી:

Pics: शादी के बाद फैमिली वैकेशन पर ये हीरोइनें दिखाती हैं बिकिनी में जलवे, बच्चन परिवार की बहू से लेकर कपूर खानदान की बेटियां है शामिल
image soucre

આ લિસ્ટમાં બીજું નામ છે ફિટનેસ ફ્રિક શિલ્પા શેટ્ટીનું. શિલ્પા શેટ્ટી મોટાભાગે વેકેશન પર પતિ રાજ કુંદ્રા અને દીકરા વિયાનની સાથે પોતાની હોટ બોડી ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

કરીના કપૂર ખાન:

Pics: शादी के बाद फैमिली वैकेशन पर ये हीरोइनें दिखाती हैं बिकिनी में जलवे, बच्चन परिवार की बहू से लेकर कपूर खानदान की बेटियां है शामिल
image source

અભિનેત્રી કરીના કપૂર ખાન પણ મોટાભાગે પતિ સૈફ અલી ખાન અને દીકરા તૈમુર અલી ખાનની સાથે વેકેશનના ફોટોસ સામે આવ્યા છે જેમાં કરીના કપૂર ખાનનો એકથી એક હોટ અંદાજમાં વેકેશનને સેલીબ્રેટ કરતા જોવા મળી રહી છે.

સની લિયોની:

Pics: शादी के बाद फैमिली वैकेशन पर ये हीरोइनें दिखाती हैं बिकिनी में जलवे, बच्चन परिवार की बहू से लेकर कपूर खानदान की बेटियां है शामिल
image source

આમ તો સની લિયોની દુનિયાભરમાં પોતાની હોટનેસ માટે પ્રસિદ્ધ છે પરંતુ જયારે વાત ફેમીલી વેકેશનની હોય છે તો સનીનો કોઈ જવાબ જ નથી.

કાજોલ:

Pics: शादी के बाद फैमिली वैकेशन पर ये हीरोइनें दिखाती हैं बिकिनी में जलवे, बच्चन परिवार की बहू से लेकर कपूर खानदान की बेटियां है शामिल
image source

અભિનેત્રી કાજોલ થોડાક સમય પહેલા જ દીકરી ન્યાસા અને પરિવારની સાથેના વેકેશનના ફોટોસ ઘણી ટોક ઓફ ધ ટાઉન રહી હતી.

કામ્યા પંજાબી:

Pics: शादी के बाद फैमिली वैकेशन पर ये हीरोइनें दिखाती हैं बिकिनी में जलवे, बच्चन परिवार की बहू से लेकर कपूर खानदान की बेटियां है शामिल
image source

ગત વર્ષે જ કામ્યા પંજાબીએ શલભ સાથે બીજા લગ્ન કર્યા છે. લગ્ન કરતા પહેલા કામ્યા પંજાબીના ફેમીલી વેકેશનના લીધે ઘણી ચર્ચાઓમાં રહી હતી. આ દરમિયાન કામ્યા પંજાબી, શલભ અને બાળકોની સાથે બીકીની પહેરીને ખુબ જ હોટ અંદાજમાં જોવા મળી હતી.

લીજા હેડન:

Pics: शादी के बाद फैमिली वैकेशन पर ये हीरोइनें दिखाती हैं बिकिनी में जलवे, बच्चन परिवार की बहू से लेकर कपूर खानदान की बेटियां है शामिल
image source

ત્રીજીવાર પ્રેગ્નેંસીને એન્જોય કરી રહેલ લીજા હેડન મોટાભાગે પતિ અને બાળકોની સાથે વેકેશન દરમિયાન બીકીનીમાં પોઝ આપતા જોવા મળી છે.

ગુલ પનાગ:

Pics: शादी के बाद फैमिली वैकेशन पर ये हीरोइनें दिखाती हैं बिकिनी में जलवे, बच्चन परिवार की बहू से लेकर कपूर खानदान की बेटियां है शामिल
image source

આ લિસ્ટમાં અભિનેત્રી ગુલ પનાગને કેવી રીતે ભૂલી શકાય છે. બેબીની સાથે ગુલ પનાગ પોતાનું વેકેશન ખુબ એન્જોય કરી રહી છે.

કરિશ્મા કપૂર:

Pics: शादी के बाद फैमिली वैकेशन पर ये हीरोइनें दिखाती हैं बिकिनी में जलवे, बच्चन परिवार की बहू से लेकर कपूर खानदान की बेटियां है शामिल
image source

અભિનેત્રી કરિશ્મા કપૂર તલાક થયા બાદ હજી સિંગલ છે અને પોતાની લાઈફને ખુબ જ એન્જોય કરી રહ્યા છે.

મલાઈકા અરોડા:

Pics: शादी के बाद फैमिली वैकेशन पर ये हीरोइनें दिखाती हैं बिकिनी में जलवे, बच्चन परिवार की बहू से लेकर कपूर खानदान की बेटियां है शामिल
image source

ફિટનેસ દીવા મલાઈકા અરોડા પણ તલાક લીધા બાદ હવે પોતાની સિંગલ લાઈફ એન્જોય કરી રહી છે. જો કે, આ દિવસોમાં મલાઈકા અરોડા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે અને બંને ઘણીવાર વેકેશન પર પણ એકસાથે જાય છે.

મંદિરા બેદી:

Pics: शादी के बाद फैमिली वैकेशन पर ये हीरोइनें दिखाती हैं बिकिनी में जलवे, बच्चन परिवार की बहू से लेकर कपूर खानदान की बेटियां है शामिल
image source

મંદિરા બેદીનું નામ પણ આ હીરોઈન્સની લિસ્ટમાં સામેલ છે બે લગ્ન કરી લીધા પછી પતિ અને બાળકોની સાથે હોટ વેકેશન એન્જોય કરી રહી છે.

માન્યતા દત્ત:

Pics: शादी के बाद फैमिली वैकेशन पर ये हीरोइनें दिखाती हैं बिकिनी में जलवे, बच्चन परिवार की बहू से लेकर कपूर खानदान की बेटियां है शामिल
image source

આ લિસ્ટમાં સંજય દત્તની પત્ની માન્યતા દત્ત પણ સામેલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ