હંમેશા કરીના અને તૈમુર સાથે જોવા મળતો સૈફ જોવા મળ્યો એક મિસ્ટ્રી ગર્લ સાથે…

રવિવારની ICC વર્લ્ડ કપ મેચમાં ભારતે ફરી એકવાર પાકિસ્તાનને માત આપી છે.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc) on


હાલ ICC વર્લ્ડ કપ ક્રીકેટ ચાલી રહ્યો છે. અને રવિવારની ઇન્ડિયા-પાકિસ્તાનની મેચમાં ભારતે ફરી પાકિસ્તાનને ધૂળ ચાંટતુ કરી દીધું. ભારતની નેશનલ ગેમ ભલે હોકી કહેવાતી અને હોકીની ટીમે ભારતને અગણિત સુંવર્ણ ચંદ્રકો જીતાડ્યા છે. તેમ છતાં ભારતની સૌથી લોકપ્રિય રમત તો ક્રીકેટ જ છે.

 

View this post on Instagram

 

A post shared by ALAIA F (@alaiaf_) on


પણ મેચ દરમિયાન સૈફ અલી પણ સ્ટેન્ડમાં જોવા મળ્યો હતો. જો કે આ વખતે તે તૈમુર અને કરીના સાથે નહીં પણ એક બીજી જ સુંદરી સાથે જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Shibani Dandekar (@shibanidandekar) on


આ ઉપરાંત સૈફ અલી બોલીવૂડની બીજી સુંદરી શિવાની દાંડેકર સાથે પણ જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Shibani Dandekar (@shibanidandekar) on


શિવાનીએ પણ પોતાના સોશિયલ મિડિયા પર તેમના મેચ દરમિયાનના ફોટોઝ તેમજ વિડિયો શેયર કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by ALAIA F (@alaiaf_) on


આ સુંદરી બીજી કોઈ નહીં પણ કબીર બેદીની દીકરી પુજા બેદીની દીકરી આલિયા છે. તેણી જ સ્ટેડિયમના સ્ટેન્ડમાં સૈફ સાથે જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by ALAIA F (@alaiaf_) on


તમને જણાવી દઈએ કે તે સૈફ અલિની દીકરી તરીકે તેમની આવનારી ફિલ્મ ‘જવાની જાનેમન’થી બોલીવૂડમાં પદાર્પણ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by ALAIA F (@alaiaf_) on


આ બન્ને સ્ટેડિયમના સ્ટેન્ડમાં ભારતીય ટીમની બ્લૂ જરસીમાં જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by ALAIA F (@alaiaf_) on


તમને જણાવી દઈએ કે તૈમુર ભલે ઇન્ડિયા-પાકની મેચ જોવા નહોતો ગયો પણ તેણે ભારતીય ટીમને ને ઘરે રહીને જ ચિયર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by ALAIA F (@alaiaf_) on


પુજા બેદીની દીકરી આલિયા અવારનવાર પોતાના ફોટોઝ સોશિયલ મિડિયા પર શેયર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on


જેનો ફોટો કરીનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on


સૈફ અલિ ભારતીય ક્રીકેટ ટીમના ભૂતપૂર્વ દીગ્ગજ ખેલાડી પટૌડીનો દીકરો છે. એટલે ક્રીકેટ તો તેના લોહીમાં જ વહેતું હોય અને અભિનય તેને પોતાની મમ્મી, વિતેલા જમાનાની સુપર સ્ટાર શર્મિલા ટેગોર પાસેથી વારસામાં મળ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by High_Life_Social (@high.life.social) on


એ વાત અલગ છે કે તેણે ક્રીકેટ નહીં પણ અભિનય ક્ષેત્રને પોતાની કારકીર્દી માટે પસંદ કર્યું.

 

View this post on Instagram

 

A post shared by Team India (@indiancricketteam) on


જો કે ભારતનો કોઈ પણ નાગરીક ભલે તે ક્રીકેટનો ફેન ન હોય તો પણ જો ભારત-પાકની મેચ હશે તો ચોક્કસ તેનામાં ઉત્સુકતા જોવા મળશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ