શું હિના ખાનનું થઇ ગયું બ્રેકઅપ? પાર્ટીમાં આ વ્યક્તિ સાથે મસ્તી કરીને કહી દીધું….’I love U’

ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી હિના ખાનને તો તમે ઓળખતા જ હશો. પોતાની એક્ટિંગ થકી ટીવી ઇન્ડસ્ટ્રીમાં નામ મેળવનારી હિના ખાન સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે. એ પોતાના ફોટા અને વીડિયો ઘણીવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે અને આ રીતે પોતાના ફેન્સનું મનોરંજન કરે છે. હાલમાં જ હિના ખાનનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હિના ખાન એક વ્યક્તિ પર પ્રેમ વરસાવતી દેખાઈ રહી છે. તમે વિચારી રહ્યા હશો કે3 હિના ખાન જે વ્યક્તિ પર પ્રેમ વરસાવી રહી છે એ એમનો બોયફ્રેન્ડ રોકી જ હશે પણ એવું નથી. હિના ખાન ટીવી એકટર અર્જુન બીજલાની પર પ્રેમ લૂંટાવી રહી હતી. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

પાર્ટીમાં હિના ખાન કરી રહી હતી મસ્તી.

image soucre

વાત જાણે એમ હતી કે હિના ખાન એમ પાર્ટીમાં ગઈ હતી. આ પાર્ટીમાં એમની સાથે એમના મિત્ર અર્જુન બીજલાની પણ હતા. આ પાર્ટીમાંથી જ અર્જુન બીજલાનીએ એક વિડીયો બનાવીને શેર કર્યો છે. આ વીડિયોમાં અર્જુન બીજલાની હિના ખાનને આઈ લવ યુ કહી રહ્યા છે. અને એના પર રીએક્ટ કરીને હિના ખાન પણ એમને આઈ લવ યુ ટુ કહે છે અને કિસ કરે છે. હવે તમેં હેરાન ન થશો તમે વિચારી રહ્યા છો એવું તો કઈ જ નથી. અર્જુન બીજલાની અને હિના ખાન બન્ને બસ જીગરી મિત્રો છે.

ફન મૂડમાં હતા હિના ખાન અને અર્જુન બીજલાની.

 

View this post on Instagram

 

A post shared by Arjun Bijlani (@arjunbijlani)

હિના ખાન અને અર્જુન બીજલાની બંને આ વાયરલ વીડિયોમાં ફન મૂડમાં દેખાઈ રહ્યા છે અને વાયરલ થયેલો આ વિડીયો પણ ફન વિડીયો જ છે.

image soucre

તમને જણાવી દઈએ કે અર્જુન બીજલાનીએ નેહા સ્વામી સાથે લગ્ન કર્યા છે અને એમને એક ક્યૂટ દીકરો પણ છે. તો બીજી બાજુ હિના ખાન પણ પોતાના બોય ફ્રેન્ડ રોકી જયસવાલ સાથે ખુશહાલ જીવન વિતાવી રહી છે.

અર્જુન બીજલાનીએ શેર કર્યો હતો આ વીડિયો.

image soucre

તમને જણાવી દઈએ કે અર્જુન બીજલાનીના આ વિડીયોન3 અત્યાર સુધી અઢી લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયોને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતીને અર્જુન બીજલાનીએ એક હાર્ટ ઇમોજી પણ બનાવ્યું છે. તો હિના ખાને પણ આ વીડિયો પર કમેન્ટ કરીને અર્જુન બીજલાનીને રીપ્લાય આપ્યો છે. હીનાએ કમેન્ટમાં લખ્યું છે Awwwwww… તજ સૌથી વધારે ક્યૂટ છે, તને ખૂબ જ પ્રેમ મારા દોસ્ત.. તને જોઈને ઘણું જ સારું લાગ્યું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ