શરીરની અનેક બિમારીઓને ઝટથી દૂર કરે છે લસણ અને મધ, વાંચો તેના ફાયદા..

ચોમાસાની ઋતુમાં લોકોને શરદી-ઉધરસ, સળેખમ, ગળામાં ઈન્ફેક્શન જેવી ઘણી બિમારીઓથી ઘેરવાનુ જોખમ બમણું થઈ જતુ હોઈ છે. એવામાં જો આપણે અમુક વાતોનુ ધ્યાન આપીશુ તો આ બિમારીઓથી આસાનીથી બચી શકીએ છીએ. લગભગ દરેક ઘરના રસોડામાં લસણ અને મધ તો જરૂરથી રહે છે, પરંતુ દાદી-નાનીના ઘરેલુ ઉપચાર વિશે જાણશો તો તમે પણ ચોંકી જશો. લસણ અને મધ બન્ને પ્રાકૃતિક ગુણોથી ભરપૂર છે. જ્યાં લસણમાં અનેક પ્રકારના ઔષધિય ગુણ હોઈ છે ત્યાં જ મધમાં શરીરને યુવાન અને ઉર્જા આપવાનું કામ કરે છે. પરંતુ જો બન્નેનું મિશ્રણ કરીને સેવન કરવામાં આવે તો તમે ઘણી બિમારિઓથી બચી શકો છો. આક અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ લસણ અને મધના મિશ્રણનુ સેવન કરવાથી તમે ક્યા-ક્યા રોગોથી બચી શકો છો.

૧.સાઈનસ અને શરદી સળેખમ

જો સાઈનસની સમસ્યા કે શરદી સળેખમ થઈ ગયા છે તો તમે લસણ અને મધને મેળવીને સેવન કરો. આવુ કરવાથી શરીરની ગરમી વધે છે જેનાથી આવા બધા રોગ ખતમ થઈ જાય છે.

૨.ગળામાં ઈન્ફેક્શન

ઈન્ફેક્શન ગળામાં થવુ એક સાધારણ સમસ્યા છે. આ સંક્રમણને કારણે થાય છે. મધ અને લસણને એક સાથે મિક્સ કરીને સેવન કરવાથી ગળાની સમસ્યાઓ જેમ કે ગળામાં સોજો, ગળાની ખરાશ વગેરે દૂર થાય છે.

૩. ડાયરીયા

જો તમને કે ઘરમાં રહેલા શિશુને ઝાળા વધુ થઈ ગયા હોઈ તો તમે લસણ અને મધની થોડી માત્રાનુ સેવન કરો. તેનાથી ડાયરીયા એટલે કે ઝાળાની સમસ્યા મટી જશે અને પેટ પણ સંક્રામક બિમારીઓથી બચેલુ રહેશે.

૪.હ્દયના રોગ

લસણ અને મધને મેળવીને સેવન કરવાથી હ્દયની બિમારીનું જોખમ ઓછું થઈ જાય છે. આ જ નહિ લસણ અને મધનું મિશ્રણ રક્ત સંચારને ઠીક રાખવાને સિવાય દિલની ધમનિઓમાં જામેલા વસાને ખતમ કરી દે છે.

૫.આમ મજબૂત કરે ઈમ્યૂન તંત્ર

શરીરમાં બિમારીઓ લાગવાનું મુખ્ય કારણ છે આપણા શરીરનું ઈન્યૂન તંત્ર ગડબળ રહેવું કે નબળુ રહેવું. ઈમ્યૂન સિસ્ટમને જો તમે મજબૂત જાળવી રાખવા ઈચ્છો છો તો તમે નિયમિત લસણ અને મધથી બનેલા મિશ્રણનું સેવન કરો.

૬.ફંગલ ઈન્ફેક્શન

શરીરમાં જ્યારે ફંગલ ઈન્ફેક્શન થઈ જાય છે ત્યારે આખા શરીરમાં સંક્રમિત થઈ જાય છે અને શરીર ધીરે ધીરે નબળુ થઈ જાય છે. એવામાં મધ અને લસણ મેળવીને ખાવાથી ફંગલ ઈન્ફેક્શન ખતમ થઈ જાય છે.

૭.શરીરની ગંદકી

લસણ અને મધનું મિશ્રણ શરીરની ગંદકીને ડીટોક્સ કરી દે છે. તેનાથી શરીરની ગંદકી બહાર નિકળી જાય છે.

આ આલેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે આ દાવો નથી કરતા કે આ પૂર્ણ રીતે સત્ય અને સટીક છે તેમજ તેને અપનાવવાથી અપેક્ષિત પરિણામ મળશે. તેને અપનાવવાથી પહેલા સબંધિત ક્ષેત્રના વિશેષજ્ઞની સલાહ જરૂર લેવી.

રોહ સવારે ખાવ મધ અને લસણ, ક્યારેય નહિ થાય આ ૫ ગંભીર બિમારીઓ

લસણ મસાલેદાર ભોજનનો તો સ્વાદ વધારે જ છે, સાથે જ સ્વાસ્થય વર્ધક ફાયદાઓમા પણ તેનો જવાબ નથી. લસણની ક જેમ મધ પણ ગુણોનો ખજાનો છે. આ સૌંદર્ય સમસ્યાઓને ખતમ કરવાની સાથે જ શરીરને ડિટોક્સ કરીને ઈન્ફેક્શનને પણ ખતમ કરે છે. આવામાં બન્નેને મિક્સ કરીને ખાવા બેમિસાલ ફાયદાકારક હોઈ છે.

નેશનલ ઈન્સટીટ્યૂટ ઓફ આયુર્વેદના એક રિપોર્ટ અનુસાર ખાલી પેટે લસણની એક કળી ખાવાથી ફાયદા મળે છે. જણાવી દઇએ કે, લસણ અને મધનું મિશ્રણ ખાવાથી હ્દય સુધી જનાર ધમનિઓમાં જામેલી વસા નિકળી જાય છે.

બિમારીઓને દૂર રાખે છે

જેનાથી બ્લડ સર્કુનેલશન બરાબર રીતે હ્દય સુધી પહોંચે છે. આ મિશ્રણ શરદી-સળેખમ સાથે જ સાઈનસની તકલીફ પણ ઓછી કરે છે. ત્યાં જ શરીરની ગરમી વધારે છે અને બિમારીઓને દૂર રાખે છે. લસણમાં ફાઈબર અને પોટેશિયમ જેવા ન્યૂટ્રિએંટ્સ હોઈ છે. આ કારણે લસણની એક કળી રોજ સવારે ભૂખ્યા પેટે ખાવાથી ઈનડાઈજેશની તકલીફ દૂર થાય છે.

શું છે લસણના ફાયદા

-આમાં રહેલ એજોઈન બ્લડ ક્લોટિંગ બનવાથી રોકે છે. હાર્ટની તકલીફ દૂર કરવામાં મદદરૂપ છે.

-આ બ્લડ શુગરના લેવલને કંટ્રોલ કરે છે એટલા માટે ડાયાબિટીસમાં ફાયદાકારક છે.

-આયોડીનની માત્રા વધુ હોઈ છે જે હાઈપર થાયરોઈડને ઓછું કરવામાં મદદરૂપ થાય છે.

-આમાં એલિસીન હોઈ છે જે બીપીને નોર્મલ રાખે છે. આ શરીરની ફેટને ઓછી કરવામાં અસરદાર છે.

-આની અંદર એલિયમ સલ્ફાઈડ હોઈ છે જે કેન્સરને દૂર કરવામાં સહાયક છે.

-આમાં એંટિબેક્ટિરિયલ અને એંટિ ઈંફ્લેમેટરીના ગુણ હોઈ છે. જે શરીરને સંક્રમણથી બચાવે છે.

-આની અંદર વિટામીન બી-૬ હોઈ છે. જે શરીરમાં ઈમ્યૂનિટિ થાય છે.

મધમાં મેળવીને ખાવ થાશે ૭ ફાયદા

-મધ અને લસણનું મિશ્રણ શરીરથી ફેટ ઓછી કરે છે. તેનાથી વજન ઉતરે છે.

-આ ખાવાથી શરીરની ગરમી વધે છે. એટલે આ શરદી-સળેખમને મટાડવામાં અસરદાર છે.

-આનાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને બ્લડ સર્કુલેશન બરાબર રહે છે.

-આની અંદર એંટિબેક્ટિરિયલ ગુણ હોઈ છે. એટલે ફંગલ ઇન્ફેક્શન દૂર કરવામાં આ ફાયદાકારક છે.

-આ નેચરલ ડિટોક્સનું મિશ્રણ છે જેને ખાવાથી શરીર અંદરથી ચોખ્ખુ થાય છે.

-લસણ અને મધ ઈમ્યૂન સિસ્ટમને મજબુત કરે છે. જેનાથી શરીર ઈન્ફેક્શનથી બચી રહે છે.

-‍અામાં એંટિ ઈંફ્લેમેટરી ગુણ હોઈ છે જેનાથી ગળાની ખરાશ અને અન્ય સબંધિત બિમારીઓ મટે છે.

આમનુ કહેવું છે

લસણ સ્વાસ્થય વર્ધક ફાયદાનો ખજાનો છે. મધ-લસણનો શિયાળાના સમયે કોઈ જવાબ નથી. શરીરની ગરમી વધારે છે અને બિમારીઓને દૂર રાખે છે. એક ચમચી મધમાં લસણની ૨-૪ કળીઓ પીસીને મિક્સ કરી લો. પછી તેને હુંફાળા પાણીમા મેળવીને પીઓ. આવું કરવાથી તમારું વજન ઓછુ તો થશે સાથે જ શરદી-સળેખમથી રાહત મળશર.

-મધ અને લસણને મિક્સરમાં પીસીને જ્યૂસ બનાવી લો. આ પીવાથી કોલેસ્ટ્રોલ ઓછુ રહે છે. જેને પીવાથી હ્દયની બિમારી થવાનું જોખમ ઓછુ રહે છે.

વિશેષજ્ઞોને અનુસાર જો તમે ઇચ્છો છો કે તમારા અંદર ઘોડા જેવી શક્તિ આવી જાય તો સવારે અને સાંજે લસણ અને મધનુ મિશ્રણ ખાઈને ઉપરથી ગરમ દૂધ પી લો. ધ્યાન રાખો દૂધ ખાંડ વાળુ જ હોઇ શકે છે. માટે માધાબો ઉપયોગ કરી શકાય.

-૨-૪ લસણની કળીઓને દેશી ઘીમાં તળી લો પછી કાંચની એક બોટલમાં મધ ભરીને તેમાં તળેલુ લસણ નાખીને બંધ કરી દો. હવે આ બોટલને ઘઉં કે બાચકાની વચ્ચોવચ થોડા દિવસો માટે દબાવી લો. પછી તેનો સવાર-સાંજ સેવન કરો. નપુંસકતા નષ્ટ થતી જશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ