FBમાં દોસ્તી, વોટ્સએપમાં ચેટિંગ, અમેરિકાથી ભારત આવી યુવતી અને ખેડૂત સાથે કર્યા લગ્ન

કહેવાય છે કે પ્રેમના કોઈ સિમાડા નથી હોતા કે કોઈ નાત જાત જોતો નથી કે ઉંચ નીચ જોતો નથી. એવા કેટલાય લગ્ન પ્રસંગો આપણે જોયા છે જેમા સાત પર પાર કરી પ્રીય પાત્ર સાથે લગ્ન કરવા લોકો આવતા હોય છે. બે વર્ષ પહેલા આ અનોખા લગ્નની તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહી છે.

2019માં હોળીના દિવસે દક્ષિણ અમેરિકાની કન્યા અને ભારતના વરરાજાએ અગ્નિની સાક્ષીએ સાત જન્મો એક સાથે ટેકો રહેવાનું વચન આપ્યું. આ ઘટના મધ્યપ્રદેશના હોશંગાબાદમાં જોવા મળી, લગ્ન બાદ આ દંપતીએ લોકો સાથે ઉત્સાહ ભેર હોળી રમી હતી.

જુલી 2019માં ભારત આવી હતી

મધ્યપ્રદેશના સિવની માલવાના બીસોની ગામના ખેડૂત દીપક (36) ફેસબુક પર અમેરિકાની જેલર લિજેથ (40) સાથે થયેલી મુલાકાત લગ્ન સુધી પહોંચી ગઈ. જેલિકા લિજેથ અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હ્યુમન રિસોર્સિસ (HRD) માં અધિકારી છે. તે 2019માં ભારત આવી હતી.

જેલિકા અને દીપકે હોળી રમી

આ દરમિયાન બંને ઘણી વખત મળ્યા હતા અને હોળીના દિવસે બંનેએ નર્મદાના કાંઠે ચિત્રગુપ્ત મંદિરમાં લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ જેલિકા અને દીપકે હોળી રમી હતી. બંનેએ એકબીજાને રંગ લગાવ્યો.

જેલિકાએ જણાવ્યું કે તે ભારતીય સંસ્કૃતિને પસંદ કરે છે. તે અહીં આવી તેથી તે ભારતીય સંસ્કૃતિના રિવાજ સાથે લગ્ન કરવા માંગતી હતી. અગાઉ, તેઓએ તેમના લગ્નની નોંધણી કરાવી લીધી હતી. દીપકે કહ્યું, તે બી.કોમ. કરી ચુક્યો છે, તેમણે ભારતીય સૈન્યમાં ટેકનિશિયન તરીકે પણ સેવા આપી છે.

3 વર્ષ પહેલા ફેસબુક પર બંનેની મિત્રતા થઈ હતી

જેલી યુનાઇટેડ સ્ટેટ્સના ટોસ બોલ્વીયા શહેરની રહેવાસી છે. તેની દીપક સાથે ફેસબુક પર 3 વર્ષ પહેલા મિત્રતા થઈ હતી. આ પછી, બંનેએ વોટ્સએપ પર ચેટ કરવાનું શરૂ કર્યું. પછી વાતચીત શરૂ થઈ. આ દરમિયાન મિત્રતા પ્રેમમાં ફેરવાઈ. દીપકે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી અને જેલીએ હા પાડી. તેમના લગ્નથી બંનેના પરિવારજનો ખુશ છે.

દીપકનો પરિવાર આ લગ્નથી ખુશ છે

જેલી લિજેથે કહ્યું કેસ તેની ત્રણ વર્ષ પહેલા ખેતી કરચા દિપક સાથે ફેસબુક પર મિત્રતા થઈ. બી. કોમ. પાસ દિપકની અંગ્રેજીમાં વાતચિત કરવી અને તેના વિચારોથી હુ પ્રભાવિત થઈ. આ પછી, બંનેએ વોટ્સએપ પર ચેટ કરવાનું શરૂ કર્યું અને ફોન પર વાતચીત શરૂ થઈ. દરમિયાન, આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ. દીપકે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી અને જેલીએ સ્વીકાર્યું. દીપકનો પરિવાર આ લગ્નથી ખુશ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!