ભૂલ્યા વગર તમે પણ આજથી જ રાત્રે બે એલચીના સેવન સાથે પીવા લાગો આવું પાણી, આપોઆપ શરીરની આ તકલીફો થઇ જશે દૂર

મિત્રો, આજનો આ સમય દિન-પ્રતિદિન આધુનિક બનતો જઈ રહ્યો છે અને આ આધુનિકતાના કારણે માનવી પણ પોતાની તમામ સુખ-સુવિધાઓને પૂર્ણ કરવા માટે નાણા કમાવવાની એક આંધળી દોડમા લાગી ચુક્યો છે. આ દોડમા તેને નાણા સિવાય બીજી કોઈ જ વસ્તુ દેખાતી નથી અને આ અંધાધુંધ દોડના કારણે તે પોતાના સ્વાસ્થ્યને અનેકવિધ પ્રકારે હાની પહોંચાડે છે.

image soucre

સ્વાસ્થ્ય કથળવાના કારણે લોકો યોગ્ય કાર્યક્ષમ રીતે કાર્ય કરી શકતા નથી. બીમારીઓ સામે લડવા માટે લોકો અનેકવિધ પ્રકારની દવાઓનુ સેવન કરે છે પરંતુ, તેનાથી કશો જ ફરક પડતો નથી. આજે આ લેખમા અમે તમને એક એવા આયુર્વેદિક ઉપાય વિશે જણાવીશુ કે, જે તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ અને નીરોગી રાખશે.

image soucre

આ આયુર્વેદિક ઉપાય છે ઈલાયચી. આ વસ્તુ આપણા શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ વસ્તુમા પુષ્કળ માત્રામા મિનરલ્સ અને વિટામિન્સ સમાવિષ્ટ હોય છે જે તમારા શરીરને આવશ્યક પોષણ પૂરું પાડે છે. આ વસ્તુ સાથે જો તમે ગરમ પાણીનુ સેવન પણ કરો તો તમને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ અનેકવિધ બીમારીઓમા રાહત મળે છે, તો ચાલો જાણીએ.

image source

જો તમે ઇલાયચીના દાણાના પાવડર અને સિંકી આલમનો પાવડર મિક્સ કરો અને તેને મોઢામા રાખી તેનુ સેવન કરો અને ત્યારબાદ તમારા મોઢાને ચોખ્ખા પાણીથી ધોઈ લો તો તમને મોઢા સાથે સંકળાયેલ સમસ્યાઓમા રાહત મળી શકે છે. દિવસમા ચારથી પાંચ વખત આ ઉપાય અજમાવો.

image source

જો તમે ઇલાયચીના બીજ, હિંગ, ઇન્દ્રજાવ અને સિંધવ નમકને કેસ્ટર ઓઇલ સાથે મિક્સ કરીને તેનો કાઢો બનાવીને તેનુ સેવન કરો તો તેનાથી તમને કમર, હૃદય, પેટ, નાભિ, પીઠ, પેટ, માથા, કાન અને આંખો સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓમા રાહત મળે છે. આ ઉપરાંત જો તમે દૂધ અને પાણીમા ઇલાયચીના બીજ, દ્રાક્ષ અને ઝેરી પદાર્થોને ઉકાળો અને ત્યારબાદ તેનુ સેવન કરો તો તમને તાવની સમસ્યામા રાહત મળે છે.

image soucre

આ સિવાય જો તમે ગૌમૂત્ર, મધ અથવા કેળાના પાનનો રસ આ ત્રણમાથી કોઈપણ એક વસ્તુ ઇલાયચી પાવડર સાથે મિક્સ કરીને તેનુ સેવન કરો તો તમને અનેકવિધ લાભ પ્રાપ્ત થાય છે. આ સિવાય જો તમે ઇલાયચીની છાલને બાળીને તેની રાખને મધ સાથે મિક્સ કરીને તેનુ નિયમિત સેવન કરો તો તમને તુરંત ઉલ્ટીની સમસ્યામા રાહત મળે છે.

image soucre

આ ઉપરાંત જો તમે ૧/૪ ચમચી ઇલાયચી પાવડરને દાડમના સોર્બેટ સાથે મિક્સ કરીને તેનુ સેવન કરો અથવા ૪ ઇલાયચી પાવડરને અડધો કપ દાડમના રસ સાથે મિક્સ કરી તેનુ સેવન કરો તો પણ તમને ઉલ્ટીની સમસ્યામા રાહત મળે છે. માટે જો તમે પણ તમારા સ્વાસ્થ્યને નીરોગી અને તંદુરસ્ત રાખવા ઈચ્છતા હોવ તો ઈલાયચીનું સેવન અવશ્યપણે કરો, ધન્યવાદ!

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત