દુનિયાના વિવિધ દેશોના સાચા નામ. અને આપણે ભારતીય એમને કયા નામે ઓળખીએ છીએ એ આજે જાણો ને વાંચો ….

ભારતીય લોકોમાં આ દેશોના નામ સાંભળીને મગજમાં સૌથી પહેલા આ જ શબ્દ આવશે…જાણો કયો છે એ શબ્દ!

આપણે બધા દરેક દેશને તેના નામ સિવાય, અન્ય એક ઉપનામથી પણ ઓળખીએ છીએ અને તે ઉપનામ, તે દેશની ખાસિયત અથવા ભારતના તે દેશ સાથેના સંબંધ ઉપરથી આપવામાં આવે છે.

કેટલાક દેશોના નામ, તે દેશમાં થયેલા મુવીના શુટિંગ ઉપરથી પણ રાખવામાં આવે છે.

આથી આજે અમે એ યાદી લાવ્યા છીએ કે ભારતીય લોકો દરેક દેશને કયા નામે ઓળખે છે…

૧. અમેરિકા – સુપર પાવર

૨. ઈંગ્લેંડ – અંગ્રેજો

૩. પાકિસ્તાન – દુશ્મન

૪. બાંગ્લાદેશ – ઘુષણખોરો

૫. શ્રીલંકા – રાવણ

૬. ચાઈના – નો ગેરેંટી, નો વોરંટી

૭. જાપાન – ટેક્નોલોજી અને ભૂકંપ

૮. સાઉથ કોરિયા – LG અને SAMSUNG

૯. ઓસ્ટ્રેલિયા – ભેદભાવ

૧૦. ઈજીપ્ત – પીરામીડ અને ધ મમી

૧૧.ઈરાક – સદ્દામ હુસેન

૧૨. મેક્સિકો – અમેરિકાનું પાકિસ્તાન

૧૩. નેપાળ – હિંદુ

૧૪. કેનેડા – પંજાબ

૧૫. કઝાકિસ્તાન – બોરાટ (એક મુવીનું નામ છે)

૧૬. અફઘાનિસ્તાન – ભારતના મિત્રો

૧૭. બ્રાઝીલ – એમેઝોન અને ફૂટબોલ

૧૮. જર્મની – હિટલર અને એન્જિનિયરીંગ

૧૯. રશિયા – હેલ્પફુલ

૨૦. પોર્ટુગલ – રોનાલ્ડો

૨૧. સોમાલિયા – લુટેરા

૨૨. સ્વીત્ઝરલૅન્ડ – હનીમુન અને DDLJ (દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે)

૨૩. થાઈલેન્ડ – સ્પા અને મસાજ

૨૪. UAE – બુર્જ ખલીફા

૨૫. ન્યુઝીલેન્ડ – કીવી અને ઓસ્ટ્રેલિયાનો નાનો ભાઈ

૨૭. નોર્થ કોરિયા – LOL

૨૮. જમાઈકા – ઉસેન બોલ્ટ

૨૯. ગ્રીનલેન્ડ – આઈસલેન્ડ

૩૦. આઈસલેન્ડ – ગ્રીનલેન્ડ

૩૧. ફ્રાંસ – એફિલ ટાવર

૩૨. ઇટલી – પીઝા અને પાસ્તા

૩૩. ડેન્માર્ક – દૂધ

બરોબર ને ! આ જ નામથી આપણે ઓળખીએ છીએ ને…જો આ સિવાય અન્ય કોઈ નામે તમે કોઈ દેશને ઓળખો છો, તો કમેન્ટમાં તે દેશનું નામ અને જાણીતું નામ લખવાનું ભૂલતા નહિ…

આવા જ અવનવા આર્ટીકલ વાંચવા માટે લાઈક કરો અમારું પેજ.