જાણો આ દૂધ વિશે, જેનાથી મહિનાઓમાં મટી જાય છે ડાયાબિટીસ અને કેન્સર જેવી બીમારીઓ

મિત્રો, સામાન્ય રીતે લોકો ફક્ત બે જ પ્રકારના દૂધને ભોજનમા પ્રાધાન્ય આપતા હોય છે એક તો છે ગાયનુ દૂધ અને બીજુ છે ભેંસનુ દૂધ પરંતુ, લોકોએ ભાગ્યે જ ઊંટડીના દૂધ વિશે અને તેનાથી થતા ફાયદા વિશે સાંભળ્યુ હશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, ગાયનું દૂધ જે બિમારીને દૂર નથી કરી શકતુ તેને દૂર કરવાની ક્ષમતા આ ઉંટડીના દૂધમાં હોય છે. તેને આપણે સુપરફૂડ તરીકે પણ ઓળખી શકીએ છીએ. જો તમે એકવાર આ દૂધના લાભ વિશે જાણશો તો બીજા બધા દૂધને ભૂલી જશો, તો ચાલો જાણીએ.

image source

અમુક સંશોધનો એવુ દર્શાવે છે કે, આ દૂધ માતાના ધાવણ જેવુ હોય છે, તે પચવામા ખુબ જ સરળ રહે છે. વળી તેમા ગાયના દૂધ કરતા પણ અનેકગણા વધુ પોષકતત્વો સમાવિષ્ટ હોય છે. તેમા ગાયના દૂધ કરતા પણ વધુ માત્રા્માં આર્યન, ઝિંક, પોટેશિયમ, કોપર, સોડિયમ અને મેગ્નેશિયમ સમાવિષ્ટ હોય છે. આ સિવાય તેમા અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ અને આવશ્યક વિટામિન્સ પણ સમાવિષ્ટ હોય છે

image soucre

આ દૂધમાં ગાયના દૂધ કરતા વિટામિન-એ અને વિટામીન બી-૨ નુ પ્રમાણ વધારે હોય છે. તેમા પ્રોટીન પણ પુષ્કળ માત્રામા સમાવિષ્ટ હોય છે. આ સિવાય આ દૂધમા ગાયના દૂધ કરતા ત્રણ ગણુ વિટામિન-સી સમાવિષ્ટ હોય છે. આ દૂધમા અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ અને શરીરમા આવશ્યક વિટામિન-બી પણ સમાવિષ્ટ હોય છે.

image soucre

આ દૂધમાં પુષ્કળ માત્રામા કેલ્શિયમ મળી આવે છે, જેના સેવનથી તમારા હાડકા મજબૂત બને છે. આ સિવાય તેમા મળતુ લેક્ટોફેરિન નામનુ તત્વ કેન્સરની સમસ્યા સામે લડવામા પણ સહાયરૂપ સાબિત થાય છે. આ દૂધનુ સેવન કરવાથી લોહીની ટોક્સિન્સ પણ દૂર થાય છે અને લિવર પણ સાફ થાય છે. આ સિવાય પેટ સાથે સંકળાયેલી સમસ્યાઓને દૂર કરવા માટે પણ આ દૂધનુ સેવન લાભદાયી સાબિત થાય છે.

image source

આ ઉપરાંત જે લોકોને કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તેમને સામાન્ય રીતે આ દૂધ પીવાની ના પાડવામાં આવે છે. કારણકે, આ દૂધમા કોલેસ્ટ્રોલ લેવલ ખુબ જ નીચુ હોય છે. તેમાં રહેલા પ્રોટીન અને કાસેઈન્સને કારણે તે શરીરમાં હીલીંગ માટેના જરૂરી તમામ પોષકતત્વો મળી રહે.

image source

આ દૂધ ડાયાબિટીઝની સમસ્યા માટે રામબાણ ઇલાજ સાબિત થઇ શકે છે. ઉંટડીના એક લિટર દૂધમા તમને ૫૨ યૂનિટ ઇન્સુલિન મળી આવે છે, જે અન્ય પશુઓના દૂધમા મળતી ઇન્સૂલિન કરતા ખુબ જ વધારે છે. આ ઇન્સૂલિન તમારા શરીરમા રોગપ્રતિકારક શક્તિ મજબુત બનાવે છે, જેથી તમે ડાયાબીટીસની સમસ્યામાંથી સરળતાથી મુક્તિ મેળવી શકો

image source

તમને આ વાત જાણીને નવાઈ અવશ્ય લાગશે પરંતુ, જે લોકો આ દૂધનુ સેવન કરે છે, તે લોકો લાંબા સમય સુધી જવાન દેખાય છે. તેમા પુષ્કળ માત્રામા આલ્ફા હાઈડ્રોક્સિલ એસિડ સમાવિષ્ટ હોય છે, જે તમારી ત્વચા પરની કરચલીઓની સમસ્યા દૂર કરવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે અને તમારી ઉંમર વધતી અટકાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત