તમે હજુ નથી જોયો ધર્મેન્દ્રનો આ વિડીયો? તો તમને થશે બહુ અફસોસ, આ વિડીયોમાં કરે છે કંઇક એવું કે…

બોલીવુડના પ્રસિદ્ધ અભિનેતા ધર્મેન્દ્ર (Dharmendra) હાલના દિવસોમાં ભલેને ફિલ્મોથી દુર રહી રહ્યા છે, પરંતુ ફેંસના દિલો પર આજે પણ રાજ કરે છે. અભિનેતા ધર્મેન્દ્ર આ દિવસોમાં પોતાના ફાર્મ હાઉસ પર સમય પસાર કરી રહ્યા છે અને ત્યાં થી તેઓ પોતાના ફોટોસ અને વિડિયોઝ ફેંસની સાથે શેર કરી રહ્યા છે.

image source

અભિનેતા ધર્મેન્દ્ર (Dharmendra) ની આ પોસ્ટને લોકોએ એટલો પ્રેમ આપ્યો છે કે, અભિનેતા ધર્મેન્દ્રની પોસ્ટ ઝડપથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ જાય છે. અભિનેતા ધર્મેન્દ્રનો ફાર્મ હાઉસનો વિડીયો (Dharmendra Farm House Video)ના એક વિડીયોને હાલમાં જ અન્ય એક વિડીયો શેર કરવામાં આવ્યો છે, જેમાં અભિનેતા ધર્મેન્દ્ર ગાય- ભેંસને ચરાવતા જોવા મળી રહ્યા છે. તેમના વિડીયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ જોવામાં આવી રહ્યો છે.

image source

અભિનેતા ધર્મેન્દ્ર (Dharmendra) નો આ વિડીયોમાં જોઈ શકાય છે કે, અભિનેતા ધર્મેન્દ્ર પોતાની મીની ગાડીમાં ગાય- ભેંસને એ જગ્યાએ લઈ જતા જોવા મળી રહ્યા છે, જ્યાં લીલું ઘાસ છે. અભિનેતા ધર્મેન્દ્રએ પોતાનો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર શેર કર્યો છે. અભિનેતા ધર્મેન્દ્રએ આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘પ્રેમ જ પ્રેમ મળે છે… બેજાન સાથીઓ તરફથી…. સારું ઘાસ જ્યાં જોવા મળે છે ત્યાં લઈ જાવ છે એમને….’ આ વિડીયોને અત્યાર સુધીમાં એક લાખ કરતા વધારે વાર જોઈ લેવામાં આવ્યો છે. ફેંસ અભિનેતા ધર્મેન્દ્રના આ વિડીયો પર હંમેશાની જેમ ખુબ જ પ્રેમ વરસાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Dharmendra Deol (@aapkadharam)

અભિનેતા ધર્મેન્દ્ર (Dharmendra) ને આમ પણ સ્વાભાવિક રીતે જ પ્રકૃતિ સાથે ખુબ જ લગાવ છે અને તેઓ કેટલીક વાર આ વાતનો ઉલ્લેખ કરી દેવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, અભિનેતા ધર્મેન્દ્ર પોતાનો મોટાભાગનો સમય પોતાના ફાર્મહાઉસ પર જ રહીને વિતાવી છે.

image source

૮૪ વર્ષની ઉમર ધરાવતા અભિનેતા ધર્મેન્દ્ર કેટલાક ખાસ તહેવારો પર જ મુંબઈ આવી જાય છે અને ફરીથી પોતાના ફાર્મ હાઉસ પર પરત આવી જાય છે. લોકડાઉનનો પૂરો સમય ધર્મેન્દ્રએ પોતાના જ ફાર્મહાઉસ પર વિતાવે છે. એમ પણ ધર્મેન્દ્રનો આ ફાર્મહાઉસ છે પણ ખુબ જ ખુબ જ ખુબસુરત અને એનો વિડીયો અને ફોટો અભિનેતા સમયે- સમયે પોતાના સોશીયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના વિડિયોઝ અને ફોટોસ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ