ધમાકેદાર ઓફર, સાવ સસ્તામાં મળે છે 1.5 ટનનું AC, Haier અને Whirlpool જેવી મોટી બ્રાંડ પણ સામેલ

મિત્રો, શિયાળાની ઋતુ હવે સમાપ્ત થઈ રહી છે. લોકોએ ઉનાળાની તૈયારી શરૂ કરી છે. જો તમે પણ ગરમીથી બચવા માટે એસી, કૂલર અથવા સારો ફેન શોધી રહ્યા છો તો આ લેખમા તમારા માટે એક ખુબ જ સમાચાર છે. જો તમે એ.સી. શોધી રહ્યા છો, તો અહીં ઘણા વિકલ્પો છે.

image source

આજે અમે તમને ત્રીસ હજાર રૂપિયાની અંદર સ્પ્લિટ એસી વિશે માહિતી આપી રહ્યા છીએ. જો કે, આ એ.સી. ની એમ.આર.પી. કિંમત ખુબ જ વધારે છે પરંતુ, એક ભારે ડિસ્કાઉન્ટ મળ્યા બાદ આ એ.સી. તમે તમારા બજેટમા લાવી શકો છો. એવી અનેકવિધ કંપનીઓ આવેલી છે, જે એ.સી. ના ભાવમા હાલ ભારે છૂટછાટ આપી રહી છે.

image source

આ યાદીમા હેયર અને વર્લપૂલ જેવા બ્રાન્ડ એ.સી. મોડલનો સમાવેશ થાય છે, જેના પર કંપની બમ્પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. તો ચાલો આપણે એ.સી. ની કિંમત જાણીએ. જુઓ કે, તમે ઘરે કેટલુ ડિસ્કાઉન્ટ લાવી શકો છો. આ યાદીમા પહેલું આવે છે હેયર ૧.૫ ટનથી ૩ સ્ટાર સ્પ્લિટ એસી- ૨૦૨૦ મોડલ, એચ.એચ.ઓ. ૧૮ ટી – એન.એમ.ડબલ્યુ-૩બી. કંપની ગ્રાહકોને આ મોડલ પર હાલ ૪૮ ટકા ડિસ્કાઉન્ટ આપી રહી છે.

image source

આ ડિસ્કાઉન્ટ બાદ તેની કિંમત ૨૮,૩૦૦ રૂપિયા છે. મીડિયા રિપોર્ટ મુજબ આ એ.સી. ૫૪ ડિગ્રી તાપમાન સુધી ઠંડુ પડી શકે છે. તેમા એક વર્ષની ડીલર અને ૬ વર્ષની કોમ્પ્રેસર વોરંટી છે. તે પર્યાવરણને અનુકૂળ છે. ત્યારબાદ યાદીમા એમેઝોનબેઝિક્સ ૧.૫ ટન, ૩ સ્ટાર-૨૦૧૯ ફોર સ્ટેજ એર ફિલ્ટરેશન વિશે વાત કરીશુ. આ એસી મોડલ પર ૪૪ ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે અને ડિસ્કાઉન્ટ બાદ ગ્રાહકો આ એસીને ૨૪,૪૩૯ રૂપિયામા ખરીદી શકે છે.

image source

એમેઝોન પર લિસ્ટિંગ મુજબ એસી આર-૩૨ ગેસનો ઉપયોગ કરે છે, જે ઇકો-ફ્રેન્ડલી છે, આ ઉપરાંત ચાર તબક્કાની એર ફિલ્ટરેશન સાથે આવે છે. તેમાં એક વર્ષનું ઉત્પાદન અને પાંચ વર્ષની કોમ્પ્રેસર વોરંટી છે. આ સિવાય વર્લપૂલનુ ૧.૫ ટનથી ૩ સ્ટાર ઇન્વર્ટર સ્પ્લિટ એસી પણ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

image source

આ કંપની આ મોડેલ પર ૪૭ ટકા ડિસ્કાઉન્ટ આપી રહી છે. ડિસ્કાઉન્ટ બાદ તે ૨૯,૯૯૦ રૂપિયા સુધી જાય છે. માટે જો તમે પણ પીડાઈ રહ્યા છો ઉનાળાની ગરમીથી અને એ.સી. લેવાનું વિચારી રહ્યા છો તો એકવાર આ વિકાપો પર અવશ્ય નજર નાખજો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!