દરરોજ આ પીવાથી મજબૂત થઈ જશે તમારું નબળું લીવર, પાચનતંત્ર માટે પણ છે ફાયદાકારક.

લોકોને તો બહારનું કંઈપણ ખાઈ લેવાથી પેટમાં સોજો આવી જતો હોય છે અને પછી તેમને કંઈપણ ખાવું-પીવું દુશ્વાર થઈ જાય છે. એ ટલે આ નુસ્ખો જરૂર અપનાવો

અવારનવાર લોકોને પેટમાં દુ:ખાવો રહેતો હોય છે અને જ્યારે તેની તપાસ થાય છે તો મોટભાપગનાં લોકોને ખબર પડે છે કે એ મને કોઈને કોઈ લીવરથી જોડાયેલી બિમારી છે જેના બાબતે તેમને પહેલાથી ખ્યાલ નથી રહેતો. ઘણા લોકોને એક વાર લીવરથી જોડાયેલી બિમારી થઈ જાય છે તો પછી તેમનું કંઈપણ ખાવું તેમને બિમારી કરી દે છે.

ઘણા લોકોને તો બહારનું કંઈપણ ખાઈ લેવાથી પેટમાં સોજો આવી જતો હોય છે પછી તેમનું કંઈપણ ખાવું-પીવું દુશ્વાર થઈ જાય છે. તેનાથી સારું એ છે કે દરરોજ આ પીવાથી મજબૂત થઈ જશે તમારું નબળું લીવર તો આનું સેવન તો તમારે કરવું જ જોઇએ .

જો તમારું લીવર નબળું પડી ગયુ છે અને કંઈપણ જમવા પર આસાનીથી પાચન નથી થઇ શકતું તો આ આખો આર્ટિકલ તમારા માટે જ છે. આજ અમે તમને એક એવા જ્યૂસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને પીતા જ તમારું લીવર સ્વસ્થ થઈ જશે અને તમે કંઈપણ ખાશો તો તમારું લીવર આસાનીથી તેને પચાવી શકશે.

તમને જણાવી દઈએ કે સારી જીવનશૈલી અને સ્વસ્થ આહાર એવી બે ચીજો છે જેનાથી તમારું લીવર બરાબર રહેશે અને તમારું સ્વાસ્થય પણ સારું રહેશે.

Fresh Macro Food Healthy Eating Photography Salad

આજનાં ભાગદોડ ભર્યા જીવનમાં ઘણીબધી વાતો છે જેમ કે બહારનું જમવાનું, સાચા સમય પર ભોજન ન કરવું વધુ પણ અમુક એવી વાતો જેનાથી આપણું જીવન ખરાબ રીતે પ્રભાવિત થાય છે. એટલે આ ડ્રિંકને તમારે અપનાવવું જોઈએ જેનાથી તમારું લીવર બરાબર રહે અને તમે પેટની દરેક સમસ્યાથી બચી જાઓ .

આ ડ્રિંક બનાવવા માટે તમારે જે વસ્તુઓની જરૂર છે તે ૩ લીંબુનો રસ, ૨ સંતરાનો રસ, થોડા ફોદીનાનાં પાન અને એક લીટર ચોખ્ખુ પાણી લઈને બેસો. આમાં સૌથી પહેલા પાણીને કોઈ વાસણમાં ઉકાળવા માટે રાખી દો અને તે ઉકળતા પાણીમાં ફોદીનાનાં પાન નાખી દો અને ૫ મિનિટ સુધી ઉકળવા દો.

ત્યારબાદ પાણીને ગેસ પરથી ઉતારી લો અને ઠંડુ થવા દો. ઠંડુ થયા બાદ લીંબુ અને સંતરાનો રસ તેમાં મેળવી લો. લીંબુની છાલ પીસી આમા જ મેળવી લો. સ્વાદ માટે થોડું મધ ઉમેરી દો. આ દરરોજ પીવાથી લીવર ખૂબ મજબૂત થઈ જાય છે તેનાથી તમારી પાચનશક્તિ પણ મજબૂત થશે અને કંઈપણ ખાધુપીધુ સરળતાથી પાચન થઈ જશે.

લીવર મજબૂત કરવા માટે આ બધી ચીજોનો ઉપાય કરવો અતિઆવશ્યક છે કારણ કે લીવર બરાબર રહેવા પર જ તમે પોતાની ફેવરિટ ચીજોનો આનંદ માણી શકો છો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ