કોરોનાનાં 4 નવા લક્ષણો આવ્યા સામે, ડાયાબિટીસના દર્દીઓએ ખાસ જાણવું, નહિં તો..

કોરોના મહામારીની બીજી લહેરે દેશમાં તબાહી મચ્છસિ દીધી છે. અહીં સુધી કે હવે સ્વસ્થ અને યુવાન દેખાતા વ્યક્તિઓ પણ તેનો શિકાર થવા લાગ્યા છે. ડાયાબિટીઝના રોગી હોય તેમને સંક્રમણ અને મૃત્યુ થવાનું જોખમ વધારે છે કારણ કે વાયરસના સાઈન અને લક્ષણો બદલવા લાગ્યા છે જેને તેના પ્રારંભિક ચરણમાં ઓળખવા મુશ્કેલ બની જાય છે.

ડાયાબિટીઝના દર્દીઓને જોખમ શા માટે વધુ ?

image source

ડાયબિટીઝ એક ગંભીર અને ઘાતક બીમારી છે અને તે એ સમયે થાય છે જયારે તમારું બ્લડ શુગર, જેને બ્લડ ગુલકોઝ પણ કહેવામાં આવે છે તે વધી જાય છે. શુગરના લેવલને સંતુલિત રાખવા માટે ઇન્સ્યુલિનને ઈન્જેક્ટ કરવાની જરૂર રહે છે. જે દર્દીની ઇમ્યુનીટી સિસ્ટમને દબાવી દે છે. આ જ કારણ છે કે ડાયાબિટીઝના દર્દીને કોરોના થવાનું જોખમ વધારે છે.

તે રિકવરી દરને વધારે છે અને તોજી માટે કોરોના સામે લડવું મુશ્કેલ બનાવે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોના મત મુજબ કોરોના ધરાવતા ડાયાબિટીઝના રોગીઓને હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ વધુ છે. એ સિવાય તેઓ underlying vascular issues થી પણ ગ્રસ્ત હોય છે જે શ્વાસ સંબધી, હદય સંબંધી અને જૂની ફેફસાની બીમારીઓ જેવી સમસ્યાઓને જન્મ આપે છે.

ડાયાબિટીઝના રોગીઓમાં કોરોનાના લક્ષણો

1. ત્વચા પર ચકામા, સોજો, પગની આંગળીઓ

image source

કોરોનાની બીજી લહેર આવવાની સાથે લક્ષણો વધી ગયા છે જેમ કે ત્વચામાં લાલ ચકામા, લાલ ડાઘ, સોજો, છાલા પડવા, ઘા અને શ્વાસની ધીમી ગતિ અને કપાઈ જવો વગેરે શામેલ છે.

2. ન્યુમોનિયા

image source

ઉચ્ચ સોજો અને અનિયંત્રિત બ્લડ ગ્લુકોઝને કારણે ડાયાબિટીઝથી પીડિત કોરોના દર્દીઓએ ન્યુમોનિયાનું જોખમ વધુ છે. આ લક્ષણ વાયરસસના શરીરમાં પ્રવેશને સરળ કરે છે. અને નુકશાન પહોંચાડે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોના મત મુજબ બન્ને પ્રકારના ડાયાબીટીસના દર્દીઓ એટલે કે ટાઈપ – 1 અને ટાઈપ – 2 બન્ને પ્રકારના દર્દીઓને જોખમ વધુ છે.

image source

3. ઓક્સીન સિચ્યુએશન લેવલમાં ઘટાડો આ કોરોનાથી પીડિત ડાયાબીટીસ રોગીઓ માટે સૌથી મોટી કોમ્પ્લિકેશન પૈકી એક છે. અધ્યયન અનુસાર આવા દર્દીઓને ઓક્સિજનની કમી અનુભવાતી હોવાના લક્ષણો જેમ કર શ્વાસની તકલીફ, પલ્મોનરી પ્રોબ્લેમ્સ, શ્વાસ રૂંધાવો અને છાતીમાં દુખાવા સહિતની સમસ્યા ધરાવતા રોગીઓને હાઈ રિસ્ક છે. એટલું જ નહીં હાઈ પોક્સીયા પણ આવા દર્દીઓમાં જોવા મળતું સામાન્ય લક્ષણો પૈકી એક છે.

image source

4. બ્લેક ફંગસ ઇન્ફેકશન અથવા મ્યુકોર્મીકોસીસ કોરોના દર્દીઓમાં જોવા મળતા રહસ્યમય સંક્રમણએ ચિંતા વધારી દીધી છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોના મત મુજબ સ્ટેરોઇડના કારણે બ્લેક ફંગસ પેદા થઈ શકે છે કારણ કે શુગરનું લેવલ કન્ટ્રોલ કરવા માટે ઈન્સ્યુલીન લેવી પડે છે જે ઇમ્યુનિટીને દબાવી દે છે. આ ફંગસ શરીરમાં પ્રવેશ કરવાનો રસ્તો કરી આપે છે અને નુકશાન પહોંચાડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!