નાળિયેર તેલમાં આ ૧ ચીજ ઉમેરીને લગાવી લો વાળ પર પછી જુઓ હેરાન કરી દેવાવાળા ફાયદા

સુતા પહેલા પોતાના વાળ પર સારી રીતે માલીશ કરી લો જેનાથી તમારા વાળનાં સ્કેલ્પને ફાયદો પહોચશે અને તમારા વાળ ઘાટા,કાળા અને લાંબા થઈ જશે.

આજનાં જમાનામાં લાંબા અને ઘાટા વાળ કોને નથી પસંદ ,તમારી સુંદરતા અને વ્યકિત્વને તમારા વાળ જ તો છે જે બખૂબી દર્શાવે છે.તમને જણાવી દઈએ કે વાળથી આપણા ચહેરોનો લુક અને સ્ટાઇલ દેખાવામાં ખૂબ મોટું યોગદાન છે અને આ જ કારણ છે કે આપણે પોતાના વાળની ખૂબ વધુ કાળજી રાખીએ છીએ અને સાથે જ તેના રખ રખાવને માટે જાત જાતનાં નુસ્ખા પણ અજમાવતા રહીએ છીએ.જણાવતા જઈએ કે તમે પોતાના વાળ માટે જાત જાતનાં શેમ્પૂ ,કંડિશનર વગેરાનો ઉપયોગ કરો છો અને જ્યારે ક્યારેય આપણા વ્હાલા કાળા વાળ સફેદ થવા લાગે છે તો પોતાના વાળને કાળા કરવા માટે તમે બજારમાં મળતી અલગ અલગ પ્રકારની ડાઈ(કલર) લગાવીએ છીએ જેનાથી તમારા વાળ એકવાર ફરી સુંદર અને કાળા થઇ જાય છે.પરંતુ તમને જણાવી દઈએ કે માર્કેટમાં રહેલા આર્ટિફિશયલ કલર ડાઈ અને તેલથી તમારા વાળની અંદરનાં સ્કેલ્પને નબળા કરે છે,જેના કારણે વાળ ખરવા,નબળા અને શુષ્કપણા જેવી સમસ્યાઓ ઉત્પન્ન થયા કરે છે.તેવામાં આજ અમે તમને અમુક એ વા દેશી નુસ્ખા જણાવીશું જેનાથી તમારા વાળમાં રહેલા હાનિકારક તત્વોનો નાશ કરે છે અને વાળને મજબૂતી અને નરમી પ્રદાન કરે છે,જેનાથી તમારા વાળ ખરતા અટકી જશે સાથે સાથે ઘાટા અને કાળા પણ થવા લાગશે,તો આવો જાણીએ શું છે આ નુસ્ખા.સૌપ્રથમ તો તમને એ ખબર હોવી જોઇએ કે નાળિયેર તેલ તમારા વાળ માટે ખૂબ ફાયદાકારક હોય છે,નાળિયેર તેલ ફક્ત વાળ માટે જ નહિ પરંતુ તમારા આખ શરીરની ચામડીને પણ ફાયદો પહોચાડે છે અને તેનાથી તમારી ત્વચા નરમ થઇ જાય છે અને તેની અંદર રહેલા ગુણ હાનિકારક જંતુઓને નષ્ટ પણ કરે છે.આજ તમને જણાવીશું કે તમે નાળિયેર તેલની મદદ વડે અને એક ચીજ ઉમેરીને લગાવવાથી તમારા વાળને ખૂબ ફાયદો પહોચે છે.આમ કરવા માટે તમારે સૌપ્રથમ તમારે લીમડાનાં ઝાડથી લીમડાનાં પાન લેવાના છે અને તેની ડાળીઓથી લીમડાનાં પાનને તોડીને તમે આ લીમડાનાં પાનને ૫૦ ગ્રામનાં અનુપાતમાં લો.આ પાનને લઈને તમે કોઈ સુતરાઉ કપડા પર રાખી તેને ઓછામાં ઓછા તડકામાં ૧૦-૧૫ દિવસ માટે છોડી દો.જ્યારે તમારા પાન એ કદમ સુકાઈ જાય તો તેને લઇને એક મિક્શર કે પછી પોતાની સુવિધા મુજબ તેને એકદમ જીણું પીસી લો,ત્યારબાદ તેની અંદર તમે લગભગ ૩૦૦ ગ્રામ નાળિયેર તેલ ઉમેરી દો અને તેને ધીમા તાપ પર ગરમ કરી લો.જ્યારે આ સારી રીતે ગરમ થઈ મિક્સ થઈ જાય તો તેને ઠંડુ થવા સુધી છોડી દો અને ત્યારબાદ તેને તેમ સુતા પહેલા પોતાના વાળ પર સારી રીતે માલીશ કરી લો જેનાથી તમારા વાળનાં સ્કેલ્પને ફાયદો પહોચશે અને તમારા વાળ ઘાટા,કાળા અને લાંબા થઈ જશે.તમને જણાવી દઈએ કે લીમડાની અંદર ખૂબ વધુ ગુણ રહેલા હોય છે તે એક સારો એન્ટીબાયોટીક હોય છે સાથે જ તેમાં એવા કિટાણુનાશક હોય છે જે બેક્ટેરિયાનો નાશ કરે છે,વાળનો મજબૂતી આપે છે.