આ જગ્યાએ ચોકલેટને લઈને છે અનોખો રિવાજ, જાણીને લાગશે નવાઈ

પશ્ચિમી સંસ્કૃતિની અસરના કારણે નાના મોટા સૌની પ્રિય એવી ચોકલેટ હવે લવ ફૂડ તરીકે પણ જાણીતી બની છે. એટલું જ નહી તેની પર ટેક્સ પણ ભરવામાં આવે છે. સ્ટ્રેસ દૂર કરવો હોય કે પ્રેમનો એકરાર કરવો હોય આ ચોકલેટ અનેક વર્ષોથી લોકોના જીવનનો ભાગ બની છે. વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે ત્યારે તમે પણ ચોકલેટને લઈને ઘણા ઉત્સાહિત હશો. પરંતુ તમારે ચોકલેટને લઈને કેટલીક રસપ્રદ વાતોને પણ જાણી લેવી જરૂરી છે. તે તમારા જીવનનો ખાસ ભાગ બની શકે છે. તો જાણો કેટલીક રોચક વાતો.

જાપાનમાં છે અનોખો રિવાજ

image soucre

જાપાનમાં વેલેન્ટાઈન વીકમાં ખાસ રિવાજ બનાવાયો છે. અહીં ચોકલેટ ડેના દિવસે ફક્ત મહિલાઓ જ પુરુષોને ચોકલેટ આપી શકે છે. આ ચોકલેટ 2 ખાસ પ્રકારની હોય છે. એક હોનમેઈ ચોકો. જેનો અર્થ છે કે ચોકલેટ ઓફ લવ. જો કોઈ છોકરી આ ચોકલેટ કોઈ પુરુષને આપે છે તો તેનો અર્થ એ છે કે તે તેને પ્રેમ કરે છે. આ સિવાય અન્ય ચોકલેટ છે ગિરિ ચોકો. તેને કર્ટલી ચોકલેટ પણ કહેવાય છે. આ ચોકલેટ છોકરીઓ છોકરાઓને એટલા માટે આપે છે કે આ રિવાજ છે. જે યુવતીએ કોઈ છોકરાને પાર્ટનર તરીકે પસંદ કર્યો હોય તેને તે બંને હાથથી ચોકલેટ આપે છે. અહીં 14 માર્ચે વેલેન્ટાઈન ડેના રોજ વ્હાઈટ ડે મનાવવામાં આવે છે. જ્યારે ફક્ત છોકરાઓ છોકરીઓને ચોકલેટ આપે છે અને તે પણ સફેદ કલરની. આ રીતે તેઓ યુવતીઓેને માટે પોતાના દિલની વાત કહે છે.

વર્ષમાં 10 વાર મનાવાય છે ચોકલેટ ડે

image soucre

સૌથી રોમાન્ટિક વેલેન્ટાઈન વીકના ત્રીજા દિવસે ટોકલેટ ડે સેલિબ્રેટ કરાય છે. આ દિવસે લોકો ખાસ કરીને લવ કપલ્સની વચ્ચે એકમેકને ચોકલેટ આપે છે.

image soucre

બિટર સ્વિટ ચોકલેટ ડે- 10 જાન્યુઆરી

ચોકલેટ ડે- 9 ફેબ્રુઆરી

વ્હાઈટ ડે- 14 માર્ચ

ચોકલેટ ચિપ ડે – 15 મે

ચોકલેટ આઈસક્રીમ ડે – 7 જૂન

ઈન્ટરનેશનલ ચોકલેટ ડે- 7 જુલાઈ

મિલ્ક ચોકલેટ ડે- 28 જુલાઈ

ચોકલેટ મિલ્ક ડે- 12 સપ્ટેમ્બર

નેશનલ ચોકલેટ ડે- 28 ઓક્ટોબર

ચોકલેટ કવર્ડ એનિથિંગ ડે – 16 ડિસેમ્બર

image soucre

કહેવાય છે કે માયા સભ્યતામાં વર્ષા વનમાં કોકોઆ બીન્સ ઉગાડવામાં આવતા હતા અને તેની મૂર્તિ બનાવીને પૂજા કરાતી હતી.. ઉલ્લેખનીય છે કે ચોકલેટ કોકોઆ બીન્સથી બને છે. જ્યારે મેક્સિકોની એજક્ટે સભ્યતા સમયે ચોકલેટનો ઉપયોગ સિક્કાના રૂપમાં કરાતો હતો.

image soucre

માનવામાં આવે છે કે ચોકલેટમાં થિયોબ્રોમાઈન હોય છે. તેને ખાવાથી શરીરમાં ઈંડોરફિન રિલિઝ થાય છે જે શરીરના તણાવને ખતમ કરવામાં મદદ કરે છે. તે ખાસ કરીને ખુશીનો એહસાસ કરાવે છે. આ કારણ છે કે લવ કપલ્સ આ દિવસે ખાસ પ્રકારની ડાર્ક ચોકલેટ એકમેકને ગિફ્ટ કરે છે અને દિવસને સેલિબ્રેટ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ