હેલ્થ માટે જ નહીં પણ સુંદરતા માટે પણ ફાયદારૂપ છે બટર, જાણો લાભ

આપણા સૌની ડેલી લાઈફમાં આપણે વસાયુક્ત ચીજોને ડાયટથી દૂર કરી રહ્યા છીએ. આજે આપણે વાત કરીશું માખણ એટલે કે બટરની. તમને સૌને ખ્યાલ છે તેમ પહેલાના જમાનામાં બ્રડ પર ઘરે બનાવેલું માખણ અને રોટલા સાથે પણ આ ઘરે બનાવેલું માખણ લગાવાતું અને પ્રેમથી ખવાતું. આજે આપણે તેને ભૂલી રહ્યા છીએ. પરંતુ માખણ ખાવાના અનેક ફાયદા છે જે આપણે જાણીએ છીએ પરંતુ તેના સૌંદર્ય લાભ જાણતા નથી. આજે અમે તમને જણાવીશું કે બટર કઈ રીતે સુંદરતા નિખારે છે.

image soucre

માખણ કોઈ સામાન્ય ચીજ નથી. તે કેન્સર જેવા રોગથી બચવામાં તમારી મદદ કરે છે. માખણમાં ફૈટી એસિડ કૌંજુલેટેડ લિનોલેક પ્રમુખ રૂપથી કેન્સરનો બચાવ કરે છે.

image source

ગાયના દૂધનું માખણ અને થોડી સાકરનું સેવન કરવાથી જૂનો તાલ સારો થાય છે. આ સિવાય માખણની સાથે મધ અને સોનાનો વરખ ખાવાથી ટીબીના દર્દીને રાહત મળે છે.

આંખમાં બળતરાની સમસ્યા હોય તો ગાયના દૂઘનું માખણ આંખ પર લગાવવાથી લાભ થાય છે. કોઈ પણ કારણે આંખમાં થતી બળતરાને તે જલ્દી દૂર કરે છે.

image source

માખણમાં આયોડીન વધારે હોય છે. જે થાઈરોઈડના દર્દીને ફાયદો આપે છે. તેના સવાય તેમાં વિટામીન એ પણ છે જે થાઈરોઈડ ગ્લેંડ માટે ફાયદો આપે છે. તેમાં ફેટી એસિડ હોય છે જે સ્કીનને મુલાયમ, મોશ્ચરાઈઝ્ડ, ચમકતી અને કોમળ બનાવે છે.

માખણમાં સેલિનિયમ હોય છે જે તમારા મૂડને સારો રાખવામાં તમારી મદદ કરે છે, જો મૂડ ખરાબ હોય તો તમે માખણ ખાઈ લો. તમને રાહત અનુભવાશે.

image source

એક પાકેલું કેળું લો અને તેની સ્મૂધ પેસ્ટ બનાવો. તમે તેને બ્લેન્ડરની મદદથી પણ સ્મૂધ કરી શકો છો. હવે તેમાં માખણ મિક્સ કરો અને બંનેને સારી રીતે હલાવી લો. તેના સેવનથી કરચલીઓ દૂર થાય છે અને ફેસ સુંદર અને ગ્લોઈંગ લાગે છે.

image source

એન્ટીઓક્સીડન્ટ્સથી ભરપૂર માખણ કેન્સર કે ટ્યૂમરથી તમારી રક્ષા કરવાની સાથે સાથે ત્વચાને ફ્રી રેડિકલ્સથી સુરક્ષિત કરે છે. તે સ્કીન માટે ફાયદારૂપ છે. તેના મસાજથી સ્કીનમાં ચમક આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત