માથા પર ચોટી રાખવાથી થાય છે આ જબરજસ્ત લાભ, જાણો આ પાછળનું વૈજ્ઞાનિક કારણ તમે પણ

માથા પર ચોટલી કેમ રાખવામાં આવે છે ?-ચોટલી રાખવા વિષે જાણીશું વૈજ્ઞાનિક તર્ક.

આપે આજના સમયમાં પણ કેટલાક એવા લોકોને જોયા હશે જેઓ પોતાના માથામાં પાછળની તરફ ચોટલી રાખતા હોય છે. આજના આધુનિક સમયમાં પણ ઘણા બધા એવા લોકો હોય છે જેઓ માથાની પાછળની તરફ ચોટલી રાખતા હોય છે. મોટાભાગે માથાની પાછળની તરફ ચોટલી રાખતી વ્યક્તિઓ હિંદુ ધર્મનું પાલન કરી રહેલ બ્રાહ્મણ ધર્મ નિભાવી રહ્યા હોય છે. આજે અમે આપને માથામાં ચોટલી રાખવા પાછળ ચોટલી રાખવા માટે વૈજ્ઞાનિક કારણો પણ જવાબદાર હોય છે. જેના વિષે આજે અમે આપને આ લેખમાં જણાવવાના છીએ.

image source

વૈજ્ઞાનિક તર્ક: દિમાગની તમામ નસો ત્યાં ભેગી થાય છે.

કેટલાક વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન કરવામાં આવ્યું જેની મદદથી એવું જાણવા મળ્યું છે કે, માથામાં જે સ્થાન પર ચોટલી રાખવામાં આવે છે તે સ્થાન પર દિમાગની તમામ નસો આવીને ભેગી થઈ જાય છે. માથામાં જ્યાં ચોટલી રાખવામાં આવે છે ત્યાં દિમાગની તમામ નસો ભેગી થતી હોવાના લીધે માથાનું તે સ્થાન મસ્તિષ્કનું કેન્દ્ર બિંદુ તરીકે માનવામાં આવી શકે છે. હિંદુ ધર્મના બ્રાહ્મણોના માથામાં પાછળની તરફ ચોટલી રાખતા હોય છે. હિંદુ ધર્મનું પાલન કરી રહેલ વ્યક્તિઓમાં સૌથી વધારે માન બ્રાહ્મણોને આપવામાં આવે છે. હિંદુ ધર્મના ધાર્મિક શાસ્ત્રોનું સૌથી વધારે જ્ઞાન બ્રાહ્મણો ધરાવતા હોય છે એટલા માટે બ્રાહ્મણોને શિક્ષકનું માન આપવામાં આવે છે.

image source

બ્રાહ્મણોના માથાના જે સ્થાને બધી નસો એકઠી થાય છે એટલા માટે તે સ્થાનને મસ્તિષ્કનું કેન્દ્ર સ્થાન માનવામાં આવે છે. બ્રાહ્મણો પોતાની જ્ઞાનને અર્જિત કરવાની ક્ષમતાને વધારવા માટે તેમજ પોતાની વિચારવાની ક્ષમતાને વિસ્તારવા માટે પણ બ્રાહ્મણ ધર્મનું વહન કરી રહેલ વ્યક્તિઓ પોતાના માથાના તમામ ઉતરાવી દેતા હોય છે પરંતુ માથમાં ચોટલીનો ભાગ પાછળની તરફ એમ જ રહેવા દેતા હોય છે અને વધવા દેતા હોય છે.

ક્રોધ આવે નહી:

image source

આપે કેટલીક વ્યક્તિઓને નાની નાની વાતો પર પણ ગુસ્સો કરતા જોયા હશે, પરંતુ આપે ક્યારેય જ્ઞાની વ્યક્તિઓને ક્રોધ કરતા જોયા હશે નહી. આવું એટલા માટે કેમ કે, જ્ઞાની વ્યક્તિઓને નાના હોય છે ત્યારથી જ માથાની પાછળ ચોટલી રખાવી દેવામાં આવી છે જેના લીધે જ્ઞાની વ્યક્તિઓ પોતાના જીવન દરમિયાન ક્રોધ કરતા જોવા મળતા નથી. ઉપરાંત જ્ઞાની વ્યક્તિઓને વિચારવાની ક્ષમતા વધારવાની જરૂરિયાત હોય છે. માથાના પાછળના ભાગમાં ચોટલી હોવાના લીધે વ્યક્તિની વિચારવાની ક્ષમતામાં વધારો થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ