બોલીવુડની આ 8 અભિનેત્રીઓ છે ખૂબ જ ગોરી-ગોરી, જેમાં નંબર 2ની તો વાત જ ના થાય..

ભારતીય સીનેમાં જગતમાં એવું ઘણી અભિનેત્રીઓ છે જે તેની સુંદરતા માટે ખૂબ ચર્ચામાં રહે છે. તે અભિનેત્રી વાસ્તવિક રીતે ખૂબ સુંદર છે તેને સુંદર દેખાવા માટે કોઈ પણ સર્જરીનો સહારો લીધો નથી. તેની સુંદરતા કુદરતી છે. તમે પણ બોલિવૂડની ઘણી અભિનેત્રી વિષે સંભાળ્યું હશે કે તેને કોઈ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. તેનાથી તે ખૂબ સુંદર દેખાય છે પરંતુ ઘણી એવી અભિનેત્રી છે જેને કોઈ સર્જરી કરાવવાની જરૂર નથી.

દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તે સુંદર અને ગોરા દેખાય. ઘણા લોકો સાવલા રંગના હોય ત્યારે તેનો આત્મવિશ્વાસ ઓછો થવા લાગે છે. ઘણી અભિનેત્રી જેમ કે કાજોલ, શિલ્પા શેટ્ટી, પ્રિયંકા ચોપડા જેવી ઘણી અભિનેત્રીએ તેની ત્વચાને નિખારવા માટે ઘણી ટ્રીટમેંટો કરવાની છે. તે જ સમયે એવી પણ ઘણી અભિનેત્રી છે જેને સુંદર દેખાવા માટે કોઈ મેકઅપ કે સર્જરીની જરૂર પડતી નથી. એવી ઘણી એછી મહિલાઓમાં જોવા મળે છે કે તેની ત્વચા ગોરી હોવાની સાથે તેની ત્વચા એકદમ સાફ પણ હોય છે. આજે આપણે બોલિવૂડની સુંદર અભિનેત્રીઓમાં ગણાના થતી અભિનેત્રી વિષે જાણીએ જેને કોઈ સર્જરી કરાવી નથી.

કરીના કપૂર :

image source

બેગમ કરીના કપૂરની ગણતરી બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓ મા થાય છે. તેની ત્વચાનો રંગ ખૂબ ગોરો છે. તેની સાથે તેની ત્વચા એકદામ દાગ રહીત છે.

અનુષ્કા શર્મા :

image source

આ અભિનેત્રી આજે બોલીવૂડ સૌથી ટોચની અભિનેત્રી માથી એક છે. તેને ક્રિકેટના સમ્રાટ વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા અને હાલમાં તેમણે એક પુત્રીને જન્મ પણ આપ્યો છે. આ અભિનેત્રી દેખાવે ખૂબ સુંદર છે. તેની ત્વચાનો રંગ દૂધ જેવો સફેદ છે.

તમન્નાહ ભાટિયા :

image source

આ અભિનેત્રીનો જન્મ મૂંબઈમાં થયો હતો તેમણે દક્ષિણમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને તે દક્ષિણ અને બોલિવૂડમાં એક સફળ અભિનેત્રીમાં તેનું નામ પણ આવે છે. તેની ત્વચા પણ ખૂબ સુંદર છે.

મોનિકા બેદી :

image source

અભિનેત્રી મોનિકા બેદી અને અન્ડરવર્લ્ડ ડોન અબુ સલેમ અફેર ઘણા વર્ષો સુધી ચર્ચામાં રહ્યું હતું. આ અભિનેત્રી અબુ સલેમની ઘરે પકડાય હોવાથી તેને જેલ પણ થઈ હતી. તેને તેને સજા પૂરી કરીને તે તેના ધંધામાં પછી ફરી છે. આ અભિનેત્રીનું નામ પણ સુંદર અભિનેત્રીમાં આનું નામ આવે છે.

જેક્લીન ફર્નાન્ડિઝ :

image source

શ્રીલંકાનું બ્યુટી ક્વિન જેકલીન ફર્નાન્ડિઝનું નામ પણ આમાં આવે છે. આ અભિનેત્રી બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રીમાં આવે છે. તે તેની ટૂંકી કારકિર્દીમાં ઘણા મોટા અભિનેતા સાથે કામ કરી ચૂકી છે. તે ખૂબ સુંદર દેખાય છે. તેનું નામ પણ સુંદર અભિનેત્રીમાં સામેલ છે.

કરિશ્મા કપૂર :

image source

કરિશ્મા કપૂર ૯૦ના દાયકાની સૌથી પ્રખ્યાત અભિનેત્રી માથી એક છે. કરિનાની બાહેંકરિશ્મા પણ ખૂબ સુંદર છે. ૪૪ વર્ષની ઉમરે પણ તે ખૂબ સુંદર લાગે છે.

કેટરિના કૈફ :

image source

દુનિયાની સૌથી સુંદર અભિનેત્રી માં ગણાતી આ અભિનેત્રી પણ ખૂબ સુંદર છે. આને સલમાન ખાને બોલિવૂડમાં પ્રવેશ આપ્યો હતો. તે હાલમાં શ્રેષ્ઠ અભિનેત્રી માથી એક છે. તેની ત્વચાનો રંગ ખૂબ ગોરો છે.

આલિયા ભટ્ટ :

image source

આ અભિનેત્રી અત્યારે ખૂબ પ્રખ્યાત છે. તેને ઘણી હિત ફિલ્મો આપી છે તેની સાથે તેની સુંદરતા પણ ખૂબ સારી દેખાય છે. તેની ત્વચાનો રંગ પણ ખૂબ ગોરો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ