સલમાન ખાન કરતા પણ ખતરનાક છે જોની લીવરના પુત્રની બોડી, જોઇ લો તસવીરોમાં તમે પણ

બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન એક ખૂબ જ પ્રતિભાશાળી અને તાકાતવર અભિનેતા છે, જેને લોકો ખૂબ પસંદ કરે છે. સલમાન ખાનની બોડી શાનદાર છે. જો કે, આ પોસ્ટમાં અમે તમને બોલીવુડના જાણીતા અભિનેતા જોની લિવરના પુત્ર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. સલમાન ખાનની બોડી કરતાં જોની લિવરના દિકરીની બોડી વધુ જોખમી છે. ચાલો આપણે જાણીએ જોની લિવરના પુત્ર વિશે.

જોની લિવરે 1984 માં સુજાતા સાથે લગ્ન કર્યા હતા

image source

જોની લિવરે 1984 માં સુજાતા સાથે લગ્ન કર્યા હતા, જોની લીવર અને સુજાતાને 2 બાળકો છે. જોની લિવર અને સુજાતાને એક પુત્રી અને એક પુત્ર છે. જોની લિવરના પુત્રનું નામ જેસી લીવર છે. જોની લિવરનો પુત્ર તેની ફિટનેસને લઇને ઘણી વાર ચર્ચામાં રહે છે.

યહ સાલી આશિકીમાં જોની લીવરનો પુત્ર જોવા મળ્યો હતો

image source

તેની સામે આવેલી તસવીરોમાં તમે જોઈ શકો છો કે જોની લિવરના પુત્રની બોડી કેટલી ખતરનાક છે. જેસી લિવરને ગાયન અને અભિનયનો ખૂબ શોખ છે. તેના ફોટા સોશિયલ મીડિયા પર સતત વાયરલ થતા રહે છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2019 માં 29 નવેમ્બરના રોજ રિલિઝ થયેલી ફિલ્મ યહ સાલી આશિકીમાં જોની લીવરનો પુત્ર જોવા મળ્યો હતો. આ ફિલ્મનું દિગ્દર્શન ચિરાગ રૂપારેલે કર્યું હતું અને જયંતિલાલ ગાડા ફિલ્મના નિર્માતા હતા. આ ફિલ્મમાં શિવાલિકા ઓબેરોય અને વર્ધન પુરી મુખ્ય ભૂમિકામાં હતા.

ભિનેતાની સાથે સાથે સંગીતકાર પણ છે

image source

જસ્સી એક અભિનેતાની સાથે સાથે સંગીતકાર પણ છે તેવું જણાવવામાં આવ્યું છે અને તેને ડ્રમ વગાડવાનો પણ ખૂબ જ શોખ છે તેના માટે ઘણો સમય પણ તે કાઢે છે અને આમાં તે એક પ્રોફેશનલ છે તેમજ આ સિવાય જસીનું એક મ્યુઝિક ગ્રુપ પણ છે અને તેના ગ્રુપ સાથે તેણે ભારત અને વિદેશમાં પણ ઘણા શો કર્યા છે.

image source

જોની લિવરનો પુત્ર કેન્સર સાથે સંઘર્ષ કરી ચુક્યો છે. જસીને બાળપણમાં એક ખતરનાક રોગનો ભોગ બનવું પડ્યું હતું. જ્યારે તે 12 વર્ષનો હતો ત્યારે તેના ગળામાં ગાંઠ હતી તેવું જાણવા મળ્યું છે. પણ ધીમે ધીમે ગાંઠ એટલી વધી ગઈ હતી કે તે કેન્સરનું સ્વરૂપ લઈ લીધું હતું. તે તેના પિતા જોની લિવર માટે મુશ્કેલ સમય હતો અને તે ખૂબ ચિંતિત હતો કે હવે તેના દીકરાનું શુ થશે.

જ્હોની લિવરના હોશ ઉડી ગયાં

image source

આ વાત ખુદ જોની લિવરે એક ઇન્ટરવ્યુમાં કહી હતી. પણ ત્યારબાદ જ્યારે ડોક્ટરે એવું પણ કહ્યું હતું કે આ જોની લિવરને જસી ના કેન્સર વિશે જણાવ્યું તો ત્યારે આ જ્હોની લિવરના હોશ ઉડી ગયાં હતાં પણ જ્યારે થોડા દિવસો પછી જ જ્યારે જોની લિવર તેમના પુત્ર જસીને ફરીથી તપાસ માટે હોસ્પિટલમાં લઈ ગયો હતો અને ત્યારબાદ તેના અહેવાલો સામાન્ય હતા. અને આ બન્યા પછી જોની લિવરની ભગવાનમાંની શ્રદ્ધા વધુ તીવ્ર બની ગઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ