બોલ્ડનેસની બધી જ હદ પાર કરી ચૂકી છે આ વેબ સીરિઝ, આ સમયે ઓટીટી પર થશે રિલીઝ, પણ એકલામાં જ જોજો હોં..

હવે ફિલ્મો કરતાં વધારે વેબ સીરીઝ માં દર્શકોને રસ પડવા લાગ્યો છે. તેનું સૌથી મોટું કારણ છે કે લોકોના ફોનમાં જ એવા અલગ અલગ ઓટીટી પ્લેટફોર્મ ઉપલબ્ધ છે જેમાં દરેક પ્રકારની વેબ સીરીઝ જોવા મળે છે. જેમાં બોલ્ડ, એક્શન, થ્રિલર, કોમેડી, હોરર જેવી ભરપૂર મસાલેદાર વેબ સીરીઝ પણ જોવા મળે છે. નેટફલિકસ, ઝી5, એમેઝોન, હોટસ્ટાર, અલ્ટ બાલાજી સહિતના ઓટીટી પ્લેટફોર્મ છે જે દર્શકોને વિવિધ પ્રકારનું કન્ટેન્ટ પીરસે છે.

આ ઓટિટી પ્લેટફોર્મ પર રજૂ થયેલી કેટલીક વેબ સીરીઝ અત્યંત બોલ્ડ કેટેગરીમાં આવે છે. બેહદ બોલ્ડ કહી શકાય તેવી આ વેબ સીરીઝ પરિવારના કોઈ સભ્ય સાથે જોઈ શકાય નહીં તેને એકલામાં જ જોવી પડે તેવી છે.

વર્જિન ભાસ્કર

image source

આ ક્રમમાં પહેલા આવે છે વર્જિન ભાસ્કર વેબ સીરીઝ જે ઝી5 પર રિલીઝ થઈ છે. આ વેબ સીરીઝ કામુક વિષય પર આધારિત છે. એક કુંવારો યુવક છે જે કામુક લેખ લખે છે. તેની ગર્લફ્રેન્ડ સાથેની કેમેસ્ટ્રી જોઈ ભલભલા ને પસીનો છૂટી જાય છે.

ફોર મોર શોટ્સ પ્લીઝ

બોલિવૂડ: બોલ્ડનેસની બધી જ હદ પાર કરી ચૂકી છે આ વેબ સીરિઝ,જાણો કઇ ઓટીટી પર થશે રીલિઝ
image source

એમેઝોન પ્રાઈમની આ વેબ સીરીઝ આમ તો એડલ્ટ કન્ટેન્ટ ધરાવતી નથી. પરંતુ તેમાં બોલ્ડ સીન દર્શાવાયા છે. આ 4 ભારતીય યુવતીઓ ની વાર્તા છે જે જીવન અને સંબંધોની સમસ્યાઓ માં ફસાયેલી છે. રિલેશનશિપ, લગ્ન, કારકિર્દી સહિતના વિષયો પર આ સિરીઝમાં ખુલીને વાત કરવામાં આવી છે.

હેલો મિની

બોલિવૂડ: બોલ્ડનેસની બધી જ હદ પાર કરી ચૂકી છે આ વેબ સીરિઝ,જાણો કઇ ઓટીટી પર થશે રીલિઝ
image soucre

એ મેક્સ પ્લેયર ની હેલો મિનિ સીરીઝ ખૂબ જ બોલ્ડ છે. તેમાં ભરી ભરીને એડલ્ટ કન્ટેન્ટ મૂકવામાં આવ્યું છે. બોલ્ડ અને સાથે આ સિરીઝમાં સસ્પેન્સનો દર્શાવવામાં આવ્યું છે. આ સીરીઝ 15 એપિસોડની છે જેની બીજી સિઝન પણ આવી ચૂકી છે.

ફ સે ફેન્ટસી

બોલિવૂડ: બોલ્ડનેસની બધી જ હદ પાર કરી ચૂકી છે આ વેબ સીરિઝ,જાણો કઇ ઓટીટી પર થશે રીલિઝ
image source

વુટની આ સીરીઝ લોકોને ખૂબ પસંદ આવી હતી. ખાસ વાત એ છે કે ભયંકર બોલ્ડ એવા આ શોમાં ટેલિવિઝન અને બોલિવુડના જાણીતા ચહેરા જોવા મળે છે. આ વેબ સીરીઝ માં કરણ વાહી, અનુપ્રિયા સહિતના સ્ટાર જોવા મળે છે. આ વેબ સીરીઝ 10 એપિસોડની છે.

ગંદી બાત

બોલિવૂડ: બોલ્ડનેસની બધી જ હદ પાર કરી ચૂકી છે આ વેબ સીરિઝ,જાણો કઇ ઓટીટી પર થશે રીલિઝ
image source

અલ્ટ બાલાજી એટલે કે એકતા કપૂરની આ વેબ સીરીઝ ખૂબ જ બોલ્ડ છે. આ વેબ સીરીઝ માં સમાજમાં થતી એ ખરાબ વાતો ને દર્શાવવામાં આવી છે જેના વિશે કોઈ વાત કરવા પણ ઈચ્છતું નથી. વેબ સીરીઝનો સબ્જેક્ટ સારો છે પરંતુ તેમાં બોલ્ડનેસ ની હદ પાર કરતાં સીન દર્શાવવામાં આવ્યા છે જે એકલા હોય તો જ જોઈ શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong