શું તમે Big Boss 14ના ચાહક છો? તો આ વાત જાણીને તમને પણ નહિં થાય બિગ બોસ જોવાની ઇચ્છા, કારણકે…

Big Boss 14માં ફિનાલે વીકની જાહેરાત થઈ ચૂકી છે. ગયા વીકેન્ડના વારમાં અભિનેતા સલમાન ખાને કહ્યું કે આવનારા વીકેન્ડના વાર સુધીમાં ઘરમાં ફક્ત 4 જ સભ્યો રહેશે. મળતી માહિતી અનુસાર Big Boss 14માં હવે એલી ગોનીનું નામ કપાઈ ચૂક્યાના સમાચાર મળી રહ્યા છે.

અલીના શોથી એલમિનેટ હોવાની સાથે સાથે જેસ્મિનની સાથે જ ફેન્સને પણ મોટો ઝટકો લાગી રહ્યો છે. એલી ગોલીને ફરીથી ઘરમાં લાવવા માટે ઈન્ટરનેટ યૂઝર્સે નિર્માતાઓને અપીલ કરવાનું શરૂ કર્યુ છે. આ પછી આ સમયે #WeWantAlyBack ટ્રેન્ડ થઈ રહ્યું છે.

Big Boss 14માં એલીની એન્ટ્રી બાદ બદલાઈ જેસ્મિનની ગેમ

image source

Big Boss 14માં એલીની એન્ટ્રીથી જેસ્મિન ભસીનની ગેમ બદલાઈ હતી. શોમાં એલીના આવવાથી જેસ્મિનને રાહત મળી હતી. ગયા અઠવાડિયે જ સલમાને ઈશારામાં જેસ્મિનને આ વિશે કહ્યું હતું કે તેની ગેમ ઘણી બદલાઈ છે.

એજાજ ખાન બન્યા Big Boss 14ના પહેલા ફાયનલિસ્ટ

image source

છેલ્લા કેટલાર દિવસના ટ્રોમા ટાસ્કમાં ઈમ્યુનિટી સ્ટોન મેળવ્યા બાદ એઝાઝ ખાન સીધા ફાઈનલ વીકમાં પહોંચી ગયા હતા. ત્યાર બાદ તેઓ સીઝનના પહેલાં કન્ટેસ્ટન્ટ બન્યા હતા. ટ્રોમા ટાસ્કમાં ઘરવાળાઓએ એઝાઝ ખાનની સાથે દર્દનાક ઘટના ઘટી હોવાનું માનતા તેને ઈમ્યુનિટી સ્ટોન આપવાનું નક્કી કર્યું હતું.

થશે ચેલેન્જર્સની એન્ટ્રી

image source

Big Boss 14માં ચેલેન્જર્સની એન્ટ્રી થવાની છે. ચેલેન્જર્સના રૂપમાં વિકાસ ગુપ્તા, કાશ્મીરા શાહ, રાખી સાવંત, રાહુલ મહાજન, અર્શી ખાન જેવા એક્સ કન્ટેસ્ટન્ટ્સની એન્ટ્રી થવાની છે.

શોથી બહાર થયા પવિત્રા પુનિયા

image source

બિગ બોસ 14ના કન્ટેસ્ટન્ટ પવિત્રા પુનિયા શોથી બહારલ થયા છે. શોથી આઉટ થયા બાદ પવિત્રાને ઘરવાળાઓએ ગળે મળ્યા બાદ વિદાય આપી હતી. ખાસ કરીને એઝાઝથી અલગ થતાં તે ભાવુક થઈ હતી.

voot પર જુઓ લાઈવ ઓનલાઈન

image source

Big Boss 14ના અનસીન અનદેખા મૂવમેન્ટ તમે તમારા ફેવરિટ કન્ટેસ્ટન્ટ્ના વીડિયો તમે વૂટ પર પણ જોઈ શકો છો. આ સીઝન તમારા ફેવરિટ કન્ટેસ્ટન્ટને વોટ કરવા માટે તમે વૂટ એપનો ઉપયોગ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ