મૌની રોયે પહેર્યુ શોર્ટ ટોપ અને ખુલતુ-ખુલતુ પેન્ટ, તસવીરો જોઇને તમે પણ રહી જશો દંગ

બોલીવુડ અભિનેત્રી મોની રોય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ સક્રિય રહે છે. ત્યારે એકવાર ફરીથી અભિનેત્રી મોની રોયએ પોતાની દિલકશ ફોટોસ ઈન્સ્ટાગ્રામ પર ફોટોસ અપલોડ કરી દેવામાં આવી છે. તો ચાલો આપને બતાવીએ છીએ કે, અભિનેત્રી મોની રોયનો આ સ્ટાઈલીશ અંદાજ.

image source

બોલીવુડ અભિનેત્રી મોની રોય આ ફોટોસમાં ખુબ જ સ્ટાઈલીશ અને ગ્લેમરસ લુકમાં જોવા મળી રહી છે જેમાં મોની રોય ખુબ જ હોટ જોવા મળી રહી છે. અભિનેત્રી મોની રોયએ આ ફોટોસમાં બ્લુ કલરના ક્રોપ ટોપ અને જીન્સમાં જોવા મળી રહી છે.

image source

બોલીવુડ અભિનેત્રી મોની રોયના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હજારોની સંખ્યામાં ફેન ફોલોઈંગ ધરાવે છે. જે મોની રોયના ફોટોસ પર દિલ ખોલીને લાઈક્સ અને કમેન્ટ્સ કરી રહ્યા છે.

image source

બોલીવુડ અભિનેત્રી મોની રોય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ક્યારેક પોતાના ટ્રેડીશનલ લુકમાં, ક્યારેક પોતાના ગ્લેમરસ અવતારમાં તો ક્યારેક પોતાના બોલ્ડ અવતારની મદદથી તહલકા મચાવતી રહેતી હોય છે.

આપને જણાવી દઈએ કે, અભિનેત્રી મોની રોયએ ખુબ જ ઓછા સમયમાં જ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં તેમણે પોતાની એક અલગ ઓળખ બનાવી લેવામાં સફળ રહી છે. અભિનેત્રી મોની રોયને એમની ડ્રેસિંગ સેંસ, બોલ્ડનેસ અને ખુબસુરતી માટે જાણવામાં આવે છે.

image source

બોલીવુડ અભિનેત્રી મોની રોય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અંદાજીત ૧૩ મિલિયન કરતા પણ વધારે ફેન ફોલોઈંગ ધરાવે છે. જેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોની રોયને હંમેશા સપોર્ટ કરતા જોવા મળી જાય છે. મોની રોયની ફેન ફોલોઈંગ એટલી બધી વધારે છે કે, જયારે દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કારણે લોકડાઉન કરવામાં આવ્યું હતું ત્યારે મોની રોયના ઘરના કામ કરતા વિડીયો હોય કે પછી પોતાના ડાંસ ટ્રેનરની સાથે ડાંસ કરી રહી હોય તેનો વિડીયો હોય ફક્ત ૧૫ કલાકના જ સમયગાળામાં મોની રોય દ્વારા કરવામાં આવેલ તમામ પોસ્ટને ૬ લાખ કરતા પણ વધારે ફેંસ દ્વારા જોઈ લેવામાં આવતી હતી.

image source

અભિનેત્રી મોની રોયએ પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત ટીવી ઇન્ડસ્ટ્રીમાં ટીવી શો ‘ક્યોકી સાસ ભી કભી બહુ થી.’માં અભિનય કરીને શરુઆત કરી હતી. જયારે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં અભિનેત્રી મોની રોયએ વર્ષ ૨૦૧૮માં અભિનેતા અક્ષય કુમારની સાથે ફિલ્મ ‘ગોલ્ડ’માં અભિનય કરીને પોતાની ધમાકેદાર એન્ટ્રી કરતાની સાથે શરુઆત કરી દીધી છે. ત્યારથી લઈને મોની રોય સતત પોતાના ફેંસના દિલ જીતતી આવી છે. આ સાથે જ હાલમાં અભિનેત્રી મોની રોય પાસે કેટલીક ફિલ્મોની ઓફર પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ