ઐશ્વર્યાથી લઈને કરીના સુધી, પ્રેગનન્સીમાં આ હિરોઇનોનું વજન એટલું વધી ગયું હતું કે લોકો ઓળખવામાં થાપ ખાઇ ગયા હતા: PICS

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એક્ટ્રેસ એક્ટિંગની સાથે સાથે ગ્લેમર અને ફિટનેસ માટે ઘણી જાણીતી રહે છે. એવામાં લગ્ન અને પ્રેગ્નનસી પછી એક્ટ્રેસની બોડીમાં ઘણા બદલાવ જોવા મળે છે. આજે અમે તમને જણાવીશું એવી અભિનેત્રીઓ વિશે જેમને પ્રેગ્નનસી દરમિયાન ઘણું વજન વધારી લીધું હતું

ઐશ્વર્યા રાય બચ્ચન

In Pics: ऐश्वर्या से लेकर करीना तक, प्रेग्नेंसी में इन हीरोइनों ने कर लिया था इतना वेट गेन कि कोई पहचान भी नहीं पाता
image source

આ લિસ્ટમાં પહેલું નામ આવે છે ઐશ્વર્યા રાય બચ્ચનનું. ઐશ્વર્યાને એક દીકરી છે આરાધ્યા. પ્રેગ્નનસી દરમિયાન ઐશ્વર્યા પોતાના વધેલા વજનના કારણે ખૂબ જ ચર્ચામાં રહી હતી. એવામાં ઐશ્વર્યાના કાન્સ રેડ કાર્પેટના ફોટા પણ ખૂબ જ વાયરલ થયા હતા.

કરીના કપૂર ખાન.

In Pics: ऐश्वर्या से लेकर करीना तक, प्रेग्नेंसी में इन हीरोइनों ने कर लिया था इतना वेट गेन कि कोई पहचान भी नहीं पाता
image source

આ લિસ્ટમાં બીજો નંબર છે અભિનેત્રી કરીના કપૂર ખાનનો. આમ તો કરીના બીજી વાર પ્રેગ્નેન્ટ છે અને જલ્દી જ બીજા બાળકને જન્મ આપવાની છે પણ ગઈ વખતની જેમ જ બેબો પોતાના વજનને લઈને ઘણી ચર્ચામાં છે. જો કે કરીનાએ તૈમુરના જન્મ પછી ખૂબ જ ઓછા સમયમાં પોતાની ફિગર રિગેન કરી લીધી હતી.

નેહા ધુપિયા.

In Pics: ऐश्वर्या से लेकर करीना तक, प्रेग्नेंसी में इन हीरोइनों ने कर लिया था इतना वेट गेन कि कोई पहचान भी नहीं पाता
image source

અભિનેત્રી નેહા ધુપિયાનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. દીકરીના જન્મ પછી નેહના બધા જ ફોટા એમના વધેલા વજનને કારણે વાયરલ થતા હતા.

શિલ્પા શેટ્ટી.

In Pics: ऐश्वर्या से लेकर करीना तक, प्रेग्नेंसी में इन हीरोइनों ने कर लिया था इतना वेट गेन कि कोई पहचान भी नहीं पाता
image source

અભિનેત્રી શિલ્પા શેટ્ટી થોડા મહિના પહેલા જ બીજા બાળકની માતા બની પણ દીકરીનો જન્મ સેરોગેસી દ્વારા થયો છે. એ પહેલાં દીકરા વિયાન રાજ કુન્દ્રાના જન્મ સમયે શિલ્પાએ ઘણું વેઇટ ગેન કરી લીધું હતું. જો કે શિલ્પાના ફિગરના હજી લોકો દીવાના છે.

રાની મુખર્જી.

In Pics: ऐश्वर्या से लेकर करीना तक, प्रेग्नेंसी में इन हीरोइनों ने कर लिया था इतना वेट गेन कि कोई पहचान भी नहीं पाता
image source

બોલીવુડ અભિનેત્રી રાની મુખરજીના આમ તો પ્રેગ્નનસી દરમિયાન ઘણા ઓછા ફોટા સામે આવ્યા હતા પણ દીકરીના જન્મ પછી જ્યારે રાની પબ્લિકમાં દેખાઈ તો એના ફિગરના કારણે ચર્ચામાં આવી ગઈ હતી.

સોહા અલી ખાન.

In Pics: ऐश्वर्या से लेकर करीना तक, प्रेग्नेंसी में इन हीरोइनों ने कर लिया था इतना वेट गेन कि कोई पहचान भी नहीं पाता
image source

પટોડી ખાનદાનની દીકરી અને અભિનેત્રી સોહા અલી ખાન પ્રેગ્નનસી દરમિયાન ખૂબ યોગા કરતી હતી. જો કે એ પણ પોતાનું વધતું વજન રોકી નહોતી શકે.

લારા દત્તા.

In Pics: ऐश्वर्या से लेकर करीना तक, प्रेग्नेंसी में इन हीरोइनों ने कर लिया था इतना वेट गेन कि कोई पहचान भी नहीं पाता
image source

અભિનેત્રી અને પૂર્વ મિસ યુનિવર્સ લારા દત્તાના પોસ્ટ પ્રેગ્નનસી ફોટા ખૂબ જ વાયરલ થયા હતા.

મહિમા ચૌધરી

In Pics: ऐश्वर्या से लेकर करीना तक, प्रेग्नेंसी में इन हीरोइनों ने कर लिया था इतना वेट गेन कि कोई पहचान भी नहीं पाता
image source

આ લિસ્ટમાં અભિનેત્રી મહિમા ચૌધરીનું નામ પણ સામેલ છે. પોતાની સુંદરતાથી બધાને ઈમ્પ્રેસ કરનારી મહિમા હાલ તો લાઈમલાઈટથી દૂર પોતાના પરિવાર સાથે જીંદગી જીવી રહી છે.

અનુષ્કા શર્મા.

In Pics: ऐश्वर्या से लेकर करीना तक, प्रेग्नेंसी में इन हीरोइनों ने कर लिया था इतना वेट गेन कि कोई पहचान भी नहीं पाता
image source

અનુષ્કા શર્માએ જાન્યુઆરીમાં પહેલા બાળક અને વિરાટ કોહલીની દીકરીને જન્મ આપ્યો છે. પ્રેગ્નનસી દરમિયાન જ્યારે અનુષ્કા આઇપીએલમાં વિરાટ અને એમની ટીમને ચીયર કરવા પહોંચી હતી તો વધેલા વજનના કારણે એમના આ ફોટા ખૂબ જ વાયરલ થયા હતા.

જેનિલિયા ડીસુઝા.

In Pics: ऐश्वर्या से लेकर करीना तक, प्रेग्नेंसी में इन हीरोइनों ने कर लिया था इतना वेट गेन कि कोई पहचान भी नहीं पाता
image source

લિસ્ટમાં અભિનેત્રી જેનેલિયા ડીસુઝાનું નામ પણ સામેલ છે. જેનેલિયાએ બે બાળકોને જન્મ આપ્યો અને એની અસર એની બોડી પર પણ જોવા મળે છે.

સેલિના જેટલી

In Pics: ऐश्वर्या से लेकर करीना तक, प्रेग्नेंसी में इन हीरोइनों ने कर लिया था इतना वेट गेन कि कोई पहचान भी नहीं पाता
image source

બે વાર જુડવા બાળકોને પોતાના ગર્ભમાં નવ મહિના રાખી ચુકેલી અભિનેત્રી સેલિના જેટલી પોતાના વધેલા વજનના કારણે ઘણી ચર્ચામાં રહી હતી.

સમીરા રેડ્ડી.

In Pics: ऐश्वर्या से लेकर करीना तक, प्रेग्नेंसी में इन हीरोइनों ने कर लिया था इतना वेट गेन कि कोई पहचान भी नहीं पाता
image source

અભિનેત્રી સમીરા રેડ્ડી પણ આ લિસ્ટમાં છે. સમીરા હાલ ફિલ્મી પડદાથી દૂર પોતાના પરિવાર સાથે જીંદગી જીવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ