અશ્વગંધા કરે છે શરીરમાં વધેલી ચરબીને ઓગાળવાનું કામ, સાથે જાણો કઇ બીમારીઓને છૂ કરવા માટે છે અક્સીર

મિત્રો, આપણે સૌ અશ્વગંધાનું નામ સંભાળ્યું હશે. ઘણા લોકો તેનાથી થતાં ફાયદા વિષે પણ જાણતા હશે. તે એક પ્રકારની જડીબુટ્ટી છે. તેનું સ્થાન આયુર્વેદમાં પણ મહત્વનુ છે. તેનાથી આપણને ઘણા લાભ મળી શકે છે તેમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફલેમેટરી જેવા ગુણ રહેલા છે. તેનાથી આપના શરીરમાં રોગપ્રતિકારક શક્તિને વધારવાનું કામ કરે છે આ સિવાય સ્વાસ્થ્યને લગતી અનેક તકલીફ દૂર કરી શકાય છે.

image source

ઘણા લોકોના શરીરમા એસિડિટીનું પ્રમાણ વધારે હોય છે તેવા લોકોને આનાથી ઘણા લાભ મળી શકે છે. અત્યારે મોટાભાગના લોકોને મેદસ્વીતાથી ઘણી તકલીફ થઈ રહી છે તેના માટે આનો ઉપયોગ કરવાથી ઘણા લાભ મળી શકે છે. આજે આપણે તેનાથી થતાં ફાયદા વિષે જાણીએ.

image source

આ એક મહત્વની જડીબુટ્ટી છે તેનાથી તે ઘણા દેશ જેવા કે ભારત, આફ્રિકા અને મધ્ય પૂર્વના વિસ્તારમાથી મળી આવે છે. આનો ઉપયોગ વધારે પડતો તણાવ અને બીજી ઘણી સમસ્યા જેવી કે ચિંતા, અનિન્દ્રા, સંધિવા, ડિપ્રેશન વગેરે જેવી સમસ્યા માં ઉપયોગી છે. તેમાં ઘણા ઔષધિય ગુણ રહેલા હોય છે. તેનાથી શરીરમાં રહેલ વધારાની ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે તેના પ્રયાસ કરવા લોકો માટે શ્રેષ્ઠ માનવમાં આવે છે.

image source

તેમાં એન્ટી-ઓક્સિડંટનુ પ્રમાણ વધારે માત્રામાં રહેલું હોય છે. તેનાથી રહેલા તણાવને ઓછો કરવામાં ઘણી મદદ મળે છે તેનાથી આપણે તણાવ રહિત થઈ શકીએ છીએ. તેનાથી આપણે મેટાબોલીઝમને વધારી શકીએ છીએ તેથી શરીરમાં જમા થયેલી વધારાની ચરબીને દૂર કરવામાં મદદ કરે છે તેનાથી વજન ઘટવામાં ખૂબ મદદ મળી રહે છે તેથી જે લોકો મેદસ્વીતાથી પરેશાન છે તેને આનું સેવન અવશ્ય કરવું જોઈએ. તેનાથી ઘણા લાભ થાય છે.

image source

મસલ્સમાં માસ બનાવવું ખૂબ જરૂરી છે. તેનાથી આપણે શરીરને મજબૂત રાખી શકીએ છીએ. તેનાથી આપણને ઘણા લાભ થઈ શકે છે તેનાથી વજન ઘટાડવામાં મદદ કરે છે અને માંસપેશીનું યોગ્ય રીતે નિર્માણ અરે છે. તેમાં બીજા ઘણા સ્વાસ્થ્યને લગતા લાભ થઈ શકે છે. તેનાથી આપણે બ્લડ પ્રેશરને અને બ્લડ શુગરને પણ નિયંત્રણમાં રાખી શકાય છે. તેનાથી કોલેસ્ટ્રોલનું સ્તર જળવાય રહે છે.

image source

આપણે ત્ંદુરસ્ત રહેવા માટે આપની રોગપ્રતિકારક શક્તિ વધાવાની જરૂર પડે છે તેનાથી આપણે અનેક બીમારીથી બચી શકીએ છીએ. તેનાથી આપનું વજન ઘટવામાં પણ ઉપયોગી છે. તણાવ હોવાથી શરીરમાં ઘણું નુકશાન થઈ શકે છે જેમ કે વજન વધારે રહે છે જેવી બીજી ઘણી શરીરને લગતી સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે.

image source

ઘણીવાર વધારે ભોજન લેવા માટે પણ મજબૂર કરે છે. તેનાથી ભૂખ વધારે લાગે છે તેથી આ તણાવ ઓછો કરે છે અને ભૂખને પણ નિયંત્રણમાં રાખે છે તેથી વજન વધતો નથી. ઊંઘ સારી ન થવાથી તણાવ અને વજન વધારો થઈ શકે છે. આખા દિવસનો થાક હોય અને ઊંઘ ન થયા ત્યારે ઘણી સમસ્યા થઈ શકે છે તેથી આનાથી તમને શાંતિ મળે છે અને સારી રીતે ઊંઘ આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત