અનુષ્કાએ વિરાટને આપી સરપ્રાઇઝ, પણ કંઇક આવા ફોટા થઇ ગયા કેમેરામાં કેદ:PHOTOS

રવિવારની રાત સુધી ભારતીય કપ્તાન વિરાટ કોહલી કોલકાતામાં હતા. કોલકાતામાં વિરાટે બાંગ્લાદેશની સામે ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ભાગ લીધો હતો, જેને સવા બે દિવસમાં જ પોતાના નામે કરી લીધી.

image source

પહેલીવાર પિંક બોલથી રમવામાં આવેલ આ ટેસ્ટ મેચ ભારતને એક પારી અને ૪૬ રનથી જીત મળી. મેચથી જોડાયેલા કામ પતાવ્યા પછી વિરાટ કોહલી મુંબઈ પાછા ફર્યા તો ત્યાં અનુષ્કા શર્માએ સરપ્રાઈઝ આપી છે.

image source

વિરાટ કોહલીને તેમની પત્ની અનુષ્કા શર્માએ મુંબઈ એરપોર્ટ પર પિક કરવા આવી હતી. એરપોર્ટ પર ઉભી રાખેલી પોતાની ગાડીમાં જેવા વિરાટ અંદર જાય છે તો ત્યાં જ અનુષ્કા શર્મા તેમને જોરથી ગળે લગાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

મુંબઈ એરપોર્ટ પર બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા પહેલે થી જ પોતાના પતિ વિરાટની રાહ જોઈ રહી હતી. ત્યાં વિરાટને જોઈને એ ખૂબ ખુશ થઈ અને ગળે મળી. આનો વિડિઓ અને ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યા છે.

image source

આપને જણાવીએ કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા તાજેતરમાં જ ભૂટાનમાં રજાઓ વિતાવવા ગયા હતા. ફિલ્મી દુનિયાથી દૂર ચાલી રહેલી અનુષ્કા શર્મા કેટલાક વિજ્ઞાપનમાં જરૂર જોવા મળે છે. સફળ અભિનેત્રીના રૂપે જાણીતી અનુષ્કા શર્મા તાજેતરમાં ફિલ્મો પર ઓછું ધ્યાન આપી રહી છે.

image source

એવાંમાં તેમની સમય જ સમય છે. ત્યાંજ વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામે રમાયેલી ટી૨૦ સિરીઝમાં આરામ લઈને અને પોતાનો કિંમતી સમય પત્ની અનુષ્કા સાથે વિતાવ્યો હતો.

image source

એક ખાસ વાત છે કે આવનારી ૧૧ ડિસેમ્બરના રોજ વિરાટ કોહલી અને અનુષ્કા પોતાની બીજી એનિવર્સરી સેલિબ્રેટ કરવાના છે ને નવાઈ વાત એ છે કે તે જ દિવસે ભારત અને વેસ્ટઇન્ડિઝની વચ્ચે મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં છેલ્લી ટી૨૦ ઇન્ટરનેશનલ મેચ રમવાની છે.

image source

આવામાં જો વિરાટ કોહલી એ મેચમાં ભાગ લેશે તો પત્ની અનુષ્કા શર્મા જરૂરથી મેચ જોવા માટે મુંબઈના સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયા અને પતિ વિરાટ કોહલીનો જોશ વધારવા માટે જરૂરથી પહોંચશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ