આમીર ખાનની દીકરીએ શેર કર્યો નાનપણનો ફોટો, બે વાર જોશો તો પણ નહિં ઓળખી શકો તમે

બૉલીવુડના સ્ટાર કિડ્સ પણ ઘણા ચર્ચાઓમાં રહે છે. પછી તે એમની ફોટોના લીધે હોય કે તેઓની લૈવિશ પાર્ટીઓ, પરંતુ કેટલાક સ્ટાર કિડ્સ એવા પણ છે જે મીડિયાના કેમેરા થી દૂર રહે છે.

પરંતુ તેમનું કામ તેમની ઓળખ બની જાય છે. તેમનો અંદાજ જ તેઓને પ્રસિધ્ધ કરી દે છે. આવી જ એક સ્ટાર કીડ છે આમિર ખાનની દીકરી ઇરા ખાન જે મીડિયાથી દૂર રહે છે પરંતુ તેની સોશિયલ મીડિયા પર પોસ્ટ ઘણી વાઇરલ થઈ જાય છે.

image source

ધ્યાન આપવા વાત છે કે આવી જ સ્ટારકીડ છે આમિર ખાનની દીકરી ઇરા ખાન જે સોશિયલ મીડિયા થી દૂર રહે જ છે પરંતુ તેની સોશિયલ મીડિયા પોસ્ટ ખૂબ વાઇરલ થાય છે. ત્યાંજ હવે ઇરા ખાને એકવાર ફરીથી બધાને ચોંકાવી દીધા છે.

ઇરા ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આમિર ખાન સાથે પોતાના નાનપણની ફોટો શેર કરી છે. આ ફોટો ક્રિસમસના સમયની છે અને બંને આમિર અને ઇરા ઘણા ખુશ જોવા મળી રહ્યા છે.

ફોટોમાં ઇરાનું કેપ્શન પણ બધાનું ધ્યાન ખેચી રહ્યું છે. ઇરા પોતાની જાતને સૈન્ટાની હેલ્પર બતાવી રહી છે. હવે આ ફોટોમાં ઇરા ખાન ખૂબ જ ક્યૂટ લાગી રહી છે તો ત્યાંજ બીજી બાજુ આમિર ખાન પણ પોતાની દીકરી ઇરા ખાન પાસેથી ગિફ્ટ લઈને ખૂબ ખુશ જોવા મળી રહ્યો છે.

image source

પરંતુ એવું લાગે છે કે ઇરા ખાન આટલી ક્યૂટ લાગવા છતાં પણ પોતાની ડ્રેસિંગ સેન્સથી વધારે ઇમ્પ્રેસ નથી. તે આ ફેશનને ડીજાસ્ટર માની રહી છે.

image source

આપને જણાવીએ કે એક બાજુ ઇરાએ વાઇટ ટીશર્ટની સાથે સૈંટાની ટોપી પહેરી રાખી છે તો ત્યાંજ બીજી બાજુ આમિર ખાન લાંબા વાળમાં એકદમ અલગ જ જોવા મળી રહ્યા છે.

આમ જો ઇરા ખાનની પર્સનલ લાઈફની વાત કરીએ તો ઇરા ખાન પોતાના પિતાના નકશે કદમ પર નથી ચાલી રહી. ઇરા ખાનને એક્ટિંગનો કોઈ શોખ નથી. તે એક પ્લે ડાયરેક્ટર છે. ગયા વર્ષે ઇરા ખાને યુરીપાઇડ્સ મીડિયા નામનો એક પ્લે ડાયરેક્ટ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Ira Khan (@khan.ira) on

આમિર ખાનની વાત કરી તો તે આ સમયે પોતાની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ નું શૂટિંગમાં વ્યસ્ત ચાલી રહ્યો છે. આ ફિલ્મમાં આમિર ખાન કરીના કપૂર સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસના અવસર પર રીલીઝ થવા જઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ