દેવામાં ડૂબેલા જાણીતા ઉદ્યોગપતિ અનીલ અંબાણી રહે છે આટલા મોટા આલિશાન બંગલામાં, લાઈટ બીલની રકમ જાણીને તમારા ઉડી જશે હોંશ

મિત્રો, આ વાત તો કદાચ આપણે સૌ ખુબ જ સારી રીતે જાણતા હઈશુ કે, અનિલ અંબાણી પ્રવર્તમાન સમયમા કરોડો રૂપિયાના કરજમા ડૂબેલા છે અને તેમના પર હાલ લંડનની કોર્ટમા કેસ પણ ચાલી રહ્યો છે. તેમણે ઘણી બધી ચીની બેંક પાસેથી કરજ લીધેલુ હતુપરંતુ, હવે તે તેને ચુકવવા માટે સક્ષમ રહ્યા નથી.

image soucre

એક અહેવાલ મુજબ તેમના ઉપર એક્સપોર્ટ એન્ડ ઈમ્પોર્ટ બેંક ઓફ ચાઈના અને ડેવલપમેન્ટ બેંક ઓફ ચાઈનાના ૭૧૬ મિલિયન ડોલર એટલે કે અંદાજીત ૫,૨૭૬ કરોડ રૂપિયાનુ કરજ ચડેલુ છે. કરજની આવડી મોટી રકમ ચૂકવી ના શકવાના કારણે આ બેંક દ્વારા તેમના પર કેસ કરવામા આવ્યો છે.

image source

લંડનની અદાલત દ્વારા તેમને ૨૦૨૦ જુન મહિના સુધીનો સમય કરજ ચુકવવા માટે આપ્યો હતો પરંતુ, તેમા તે ખુબ જ નાકામ રહ્યા હતા. તેમણે કોર્ટને જણાવ્યુ હતુ કે, તેની પાસે કઈપણ વધ્યુ જ નથી. હાલ, પ્રવર્તમાન સમયમા ઘરેણા વહેંચીને તે વકીલની ફિસ ચૂકવી રહ્યા છે.

image soucre

તમને એ જાણીને ખુબ જ નવાઈ લાગશે કે, અનિલ અંબાણી જે ઘરમા રહે છે તેની કિંમત પાંચ હજાર કરોડ કરતા પણ વધારે છે. હા મિત્રો જેટલુ તેના પર કરજ છે તેના કરતા તો વધારે કિંમતનુ ઘર તેની પાસે ઘર છે. અનિલ અંબાણીનુ આ ઘર મુંબઈમા આવેલુ છે અને આ ઘરમા લગભગ ચાર જ લોકો રહે છે. તેમા અનિલ અંબાણી, ટીના મુનિમ અને તેના બંને બાળકો અનમોલ અને અનશુલ અંબાણી રહે છે.

image soucre

ધીરુભાઈ અંબાણી ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીએ ખુબ જ શાનદાર અને ભવ્ય રીતે આ ઘરને બનાવ્યુ છે. વર્ષ ૨૦૧૮મા ફાઇનાન્સિયલ સર્વિસીસ કંપની આઈ.આઈ.એફ.એલ દ્વારા આપણા દેશના સૌથી મોંઘા ઘરોની યાદીમાં તેના ઘરને બીજુ સ્થાન આપવામા આવ્યુ હતુ.

image soucre

જો કે, તેના ભાઈ મુકેશના ઘરને આ યાદીમા પહેલુ સ્થાન મળ્યુ હતુ. અનિલના ઘરમા જે શણગારનો સામાન લગાવવામા આવ્યો છે તેનુ મુલ્ય પણ કરોડો રૂપિયા અંકાઈ રહ્યુ છે. તેમણે વિદેશોના ઇન્ટીરીયર ડિઝાઈનર પાસે પોતાનુ સંપૂર્ણ ઘર સજાવ્યુ હતુ.

image soucre

તેમણે પોતાના બંગલાને મુંબઈના પાલી હિલ વિસ્તારમા બનાવ્યુ છે. તેમનુ ઘર એબોડ ૧૬૦૦ સ્ક્વેર ફૂટમાં બનેલું છે અને ઘરમાં જીમ, સ્વિમિંગ પુલ સહિત ઘણી બધી સુવિધાઓ હાજર છે. તેમણે પોતાના ઘરની છત પર જ એક હેલિપેડ પણ બનાવ્યુ છે. એવુ કહેવામા આવે છે કે, આ ઘરને હજુ પણ તે ઊંચુ બનાવવા ઈચ્છતા હતા પરંતુ, ઓથોરિટી તરફથી તેને આ માટે મંજુરી ના મળી.

image source

એવુ કહેવામા આવે છે કે, તેમના ઘરનુ લાઈટબિલ જ ૬૦ લાખ રૂપિયા સુધીનુ આવે છે. કોર્ટમા જ્યારે તેમના ઘરના ખર્ચ વિશે મુદ્દો ઉઠાવવામા આવ્યો ત્યારે તેમણે એવુ જણાવ્યુ હતુ કે, તેમના ઘરનો ખર્ચ એ તેમની પત્ની ઉઠાવી રહી છે. હવે આગળ જોવાનુ રહ્યુ કે, કોર્ટ આ અંગે શું ચુકાદો લાવશે?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ