સીધી-સાદી ‘અક્ષરા’ની લેટેસ્ટ તસવીરો જોઇ તમે?

બૉલીવુડ ડેબ્યૂથી પહેલા હિના ખાનનો બોલ્ડ અંદાજ થયો વાઇરલ હિના ખાન બહુ જલ્દી જ બોલીવુડમાં ફિલ્મ ‘હેકડ’ થી ડેબ્યૂ કરવાની છે. આની પહેલા હિના ખાન સતત સોશિયલ મીડિયા પર પોતાના ફોટોશૂટ શેર કરતી જોવા મળે છે. કેટલીકવાર પહેલા જ ફરીથી એકવાર હિના ખાને પોતાના સોશિયલ મીડિયા અકાઉંન્ટ પર પોસ્ટ કર્યો છે.

સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે ફોટોસ:

image source

હિના ખાન મોટાભાગે પોતાના ફોટાને લઈને ચર્ચામાં રહે છે.

ફોટા જોઈને દિવાના થયા ફેન્સ:

image source

એકવાર ફરીથી હિના ખાન લેટેસ્ટ ફોટોસમાં ઘણા બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.

ફોટોશૂટ થયો વાઇરલ:

image source

હિના ખાને કેટલીકવાર પહેલા જ શેર કરેલી આ ફોટોસમાં ખૂબ સુંદર લાગી રહી છે.

હિના ખાનનો જોવા મળ્યો અલગ અંદાજ:

image source

હિના ખાન આ ફોટોમાં સફેદ કલરની ઓફ શોલ્ડરની એક સુંદર ડ્રેસમાં જોવા મળી રહી છે. તેમજ આ ડ્રેસમાં હિના ખાન બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. હિના ખાન આ ઓલ વાઇટ ડ્રેસમાં પોતાની રંગીન અદાઓ સાથે જોઈ શકાય છે.

ખુદ હિના ખાને ફોટો શેર કરી:

image source

હિના ખાને એકસાથે પોતાના કેટલાક ફોટો શેર કર્યા છે.

બૉલીવુડ ડેબ્યૂ માટે ઉત્સાહિત છે. હિના:

image source

‘હેકડ’ ફિલ્મથી હિના ખાન પોતાને બોલીવુડમાં ડેબ્યૂ કરવાની છે. હિના ખાન પોતાની ડેબ્યૂ ફિલ્મને લઈને ખૂબ ઉત્સાહિત છે. આ ફિલ્મને લઈને હિના ખાનના ચેહરા પર અલગ જ ખુશી જોવા મળી રહી છે. હિના ખાનની ડેબ્યૂ ફિલ્મ ‘હેકડ’નું નિર્દેશન વિક્રમ ભટ્ટ કર્યુ છે.

હિના ખાને ફિલ્મ ડાયરેક્ટર અને હીરો સાથે ક્લિક કરાવી ફોટો:

image source

હિના ખાનની સાથે આ ફિલ્મના હીરો રોહન શાહ લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મની વાર્તા એક માથાફરેલ આશિકની છે જે એક હેકર છે અને હિના ખાનને સતત હેરાન કરી રહ્યો છે.

જોરદાર અંદાજમાં શરૂ કર્યું ફિલ્મ પ્રમોશન:

image source

પોતાની ડેબ્યૂ ફિલ્મના પ્રમોશન માટે હિના ખાને પુરજોશથી શરૂ કર્યું છે.

ટીવી પછી હવે સિલ્વર સ્ક્રીન પર ચાલશે કોમોલિકાનો જાદુ:

image source

વર્ષો સુધી ટીવી પર રાજ કર્યા પછી અદાકારા હિના ખાન હવે ‘હેકડ’ ફિલ્મથી સિલ્વર સ્ક્રીન પર પગલાં માંડવા જઈ રહી છે.

દમદાર કિરદારમાં જોવા મળી છે હિના ખાન:

તાજેતરમાં જ ‘હેકડ’ફિલ્મનું ટ્રેલર રીલીઝ થયું છે.

ઘણું અલગ છે ફિલ્મનું ટ્રેલર:

image source

‘હેકડ’ ફિલ્મના ટ્રેલરના દર્શકોએ ભરપૂર વખાણ કર્યા છે.

૧૭ ફેબ્રુઆરીના રોજ રીલીઝ થશે ફિલ્મ:

હિના ખાનની સાથે રોહન શાહ પણ મુખ્ય મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ