આમિર ખાનની દિકરીએ બોલ્ડ ફોટો શૂટ કરીને બધાને પાડી દીધા પાછળ, અને વટાવી દીધી બોલ્ડનેસની હદ:PICS

આમીર ખાનની દીકરીએ બોલ્ડ ફોટો શૂટ કરાવી બોલીવૂડ એક્ટ્રેસને પણ પાછળ પાડી દીધી

image source

બોલીવૂડમાં સ્ટાર્સ જેટલાં જ ફેમસ તેમના સંતાનો છે અને કેટલીક વાર તેઓ પોતાના કોઈ એક કૃત્યને કારણે પોતાના સ્ટાર પેરેન્ટ્સને પણ પાછળ મૂકી દે છે અને મિડિયામાં છવાઈ જાય છે.

તે પછી કરીના કપૂર ખાનનો તૈમુર અલી હોય કે પછી શાહરુખની દીકરી સુહાના ખાનની કોલેજની કોઈ તસ્વીર હોય.

તેઓ હંમેશા એમ કહો કે દર અઠવાડિયે કોઈ નહીંને કોઈ હલચલ ઉભી કરી જ દે છે.

image source

આમીર ખાનની દીકરી ભલે હજુ સુધી બોલીવૂડમાં ન પ્રવેશી હોય પણ તે અવારનવાર લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષવાનો એક પણ અવસર ચૂકતી નથી.

તે ક્યારેક પોતાના બૉય ફ્રેન્ડ સાથે રોમાન્સ કરતી તસ્વીરો શેર કરે છે તો ક્યારેક નીતનવા ફોટોશૂટ દ્વારા પોતાના ફેન્સને કંઈકને કંઈ મસાલો પુરો પાડતી જ રહે છે.

થોડા સમય પહેલા આમીરખાને તેણીને તેના ફર્સ્ટ પ્રોજેક્ટ માટે સોશિયલ મિડિયા પર શુભેચ્છાઓ પાઠવી હતી.

image source

ત્યાર બાદ તેણીના બોલીવૂડમાં પ્રવેશવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું હતું. વાસ્તવમાં તેણીએ ડીરેક્ટર તરીકે પોતાની ફીલ્મી કેરિયરની શરૂઆત તો કરી જ લીધી છે.

પણ આજકાલ આમીરખાનની દીકરી તેના બોલ્ડ ફોટોશૂટના કારણે ચર્ચામાં છે.

તેણીએ મલાઈકા અરોરાને પણ પાછળ પાડી દે તેવી બોલ્ડનેસ તેણીની તસ્વીરમાં બતાવી છે. તેણીએ આ તસ્વીરો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે.

તેણીએ આ બોલ્ડ તસ્વીરો શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે “શું દ્રશ્ય છે !” ઉપર જણાવ્યું તે પ્રમાણે તેણીએ એક હોટ એન્ડ બોલ્ડ વાયોલેટ બેકલેસ ગાઉન પહેર્યો છે અને તેણી એક હરિયાળા પહાડ પર છે અને તેની પાછળનું દ્રશ્ય રળિયામણું છે.

 

View this post on Instagram

 

A post shared by Ira Khan (@khan.ira) on

આ બોલ્ડ લૂક તેણીના બોલ્ડ આઉટફીટની જ દેન છે. તસ્વીરમાં તમે જોઈ શકો છો કે તેણીએ એક બેકલેસ ગાઉન પહેર્યો છે.

અને તે ગાઉનનો કટ પણ થાઈહાઈ છે. તેણીના આ હોટ અંદાજને તેણીના ફોલોઅર્સે વિવિધ રીતે પ્રતિસાદ આપ્યો હતો. કોઈ કે તેણીને સુંદર કહી તો કોઈકે તેણીને બોલીવૂડ ક્વિન કહી.

image source

તેણીના ડીરેક્શન ડેબ્યુથી એટલો તો ખ્યાલ આવી ગયો કે તેણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ પોતાની કેરિયર બનાવશે પણ તેણીનો સુંદર દેખાવ કહે છે કે તેણી વહેલા મોડી પણ બોલીવૂડમાં એક્ટિંગ ક્ષેત્રે પદાર્પણ કરશે. અને બની શકે કે તેણીમાં પણ તેના પિતા જેવી જ ટેલેન્ટ હોય.

ઇરા ખાને થિયેટર પ્રોડક્શન ‘Euripides’Medeaથી પોતાના દીગ્દર્શનની શરૂઆત કરી છે.

તમને જણાવી દઈએ આ નાટક સૌથી લોકપ્રિય ગ્રીક ત્રાસદી પર આધારિત છે જેમાં આમિરના દીકાર જુનૈદ ખાન તેમજ અભિનેત્રી હેઝલ કીચે પણ અભિનય કર્યો છે આ ઉપરાંત પણ તેમાં ઘણા બધા કલાકારોએ કામ કર્યું છે.

image source

આ નાટક આ મહિનાની શરૂઆતમાં જ મુંબઈમાં રિલિઝ થઈ ગયું છે. તેને લઈને ઇરા ખાન તેમજ તેના પિતા આમિર ખાન પણ ખુબ જ ઉત્સુક છે.

દીકરી ઇરા પોતાના નવા નાટકના લોન્ચમાં વ્યસ્ત છે તો આમીર ખાન પણ હાલ પોતાની મહત્વાકાંક્ષી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાના શુટિંગમાં વ્યસ્ત છે.

image source

આ ફિલ્મ આવતા વર્ષે રિલિથ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં કરીના કપૂર ખાન આમીરનો લવ ઇન્ટ્રેસ્ટ બનશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ