આલિયા ભટ્ટને ‘આલુ’, શિલ્પાનું ‘મુનકી’ તો વરુણ ધવનનું ‘પપ્પુ’, જાણો તમારા ફેવરિટ સ્ટાર્સના મજેદાર નિકનેમ

બૉલીવુડ સ્ટાર્સ પોતાના નામથી તો આખી દુનિયામાં લોકપ્રિય હોય જ છે. પણ શું તમે જાણો છો કે તમારા આ ફેવરિટ બૉલીવુડ સ્ટાર્સના મજેદાર નિકનેમ પણ છે. તો ચાલો આજે અમેં તમને જણાવી દઈએ કે કોનું શુ નિકનેમ છે.

આલિયા ભટ્ટ.

image source

બોલીવુડની ક્યૂટ ગર્લ આલિયા ભટ્ટની ફેમીલી અને ફ્રેન્ડ્સ એમને આલુ કહે છે. આલિયાએ જાતે જણાવ્યું હતું કે બળપ એ ઘણી ગોળમટોળ હતી. એ કારણે ઘરના લોકો એમને આલુ કહીને બોલાવવા લાગ્યા.

પ્રિયંકા ચોપરા.

image source

આમ તો અભિષેક બચ્ચન બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાને પીગી ચોપ્સ કહે છે પણ એમનું નિકનેમ મિમી અને મિઠ્ઠું છે. આમ તો પ્રિયંકા પીસી અને સનસાઈન નિકનેમ્સથી પણ પોપ્યુલર છે.

રણબીર કપૂર.

image source

રણબીર કપૂરને એમના દાદાજી ગંગલુ કહેતા હતા અને એમના મિત્રો એમને ડબ્બુ કહે છે. જ્યારે એમની માતા નીતુ સિંહ એમને રેમંડ કહે છે. નીતુ કપૂરે એમને આ નામ પોપ્યુલર ફેબ્રિક બ્રાન્ડ રેમંડની ટેગલાઈન રેમંડ ધ કમ્પ્લીટ મેન પરથી આપ્યું હતું કારણ કે નીતુ કપૂર એમને કમ્પ્લીટ મેન માને છે.

કરીના કપૂર.

image soucre

કરીના કપૂરને એમના ઘરના લોકો અને મિત્રો બેબો કહીને બોલાવે છે. એમના આ નામ પર ફિલ્મ કમબખ્ત ઇશ્કમાં એક ગીત પણ બનાવવામાં આવ્યું હતું જે ઘણું હિટ થયું હતું.

શિલ્પા શેટ્ટી.

image source

બોલીવુડની હોટ એન્ડ સેક્સી શિલ્પા શેટ્ટીને આમ તો એમની ફેમીલી અને ફ્રેન્ડ્સ ઘણા નામોથી બોલાવે છે પણ એમનું નિકનેમ મુનકી છે જે ખૂબ જ ક્યૂટ છે.

વરુણ ધવન.

image source

યંગ જનરેશનના સુપરસ્ટાર કહેવાતા વરુણ ધવનનું નિકનેમ પપ્પી છે. એક રિયાલિટી શોમાં ખુદ વરૂને આ વાત જણાવી હતી કે ઘરમાં એમને બધા પપ્પુ કહે છે

અનુષ્કા શર્મા.

image source

બહુ ઓછા લોકોને ખબર હશે કે બાળપણમાં અનુષ્કા શર્માના પરિવારજનો પ્રેમથી એમનું નામ નૂશેશ્વર રાખી દીધું હતું. આ નામ અને એનું નિકનેમ નુષી પડ્યું. વિરાટ કોહલી એમને આ જ નામથી બોલાવે છે.

માધુરી દીક્ષિત.

image source

માધુરી દીક્ષિતની ફેમીલી અને એમના ક્લોઝ ફ્રેન્ડ એમને બબલી કહે છે.

અજય દેવગન.

image source

અજય દેવગનને એમની માતા રાજુ અને પત્ની કાજોલ જે કહીને બોલાવે છે.

કંગના રનૌત.

image source

પંગા કવીનને આમ તો ઇન્ડસ્ટ્રી સોશિયલ મીડિયા પર ઘણા નિકનેમથી બોલાવવામાં આવે છે પણ અસલમાં કંગનાનું નિકનેમ અરશદ છે જેનો અર્થ છે સાચો અને ભક્ત.

અક્ષય કુમાર.

image source

અક્ષય કુમારનું અસલી નામ રાજીવ ભાટિયા છે. એટલે ઘરે અને એમના નજીકના મિત્રો એમને રાજુ કહીને બોલાવે છે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં લોકો એમને અક્કી કહીને બોલાવે છે.

ઐશ્વર્યા રાય.

image source

ઐશ્વર્યા રાયને એમના ફેન્સ એશ કહીને બોલાવે છે પણ બાળપણમાં એમના પેરેન્ટ્સ એમને પ્રેમથી ગુલલું કહેતા હતા.

સુસ્મિતા સેન

image source

લોકો સુસ્મિતાને પ્રેમથી સુષ કહે છે અને એમના મિત્રો એમને ટીટુ કહે છે.

ઋત્વિક રોશન.

image source

બોલિવુડના ગ્રીક ગોડ ઋત્વિક રોશનનું નિકનેમ ડુગ્ગુ છે. ઋત્વિકને આ નામ એમની નાનીએ આપ્યું હતું.

સોનમ કપૂર.

image source

સોનમ કપૂરનું નિકનેમ જીરાફ છે. એમની હાઈટના કારણે પાપા અનિલ કપૂરે એમને આ નિકનેમ આપ્યું છે.

શાહિદ કપૂર

image source

શાહીદના ઘરના લોકો એમને સાશા નામથી બોલાવે છે. આ નામની પાછળ કોઈ લોજીક નથી. બસ પાપા મમ્મીને આ નામ શાહિદ માટે ક્યૂટ લાગ્યું તો પ્રેમથી કહેવા લાગ્યા.

બિપાશા બાસુ.

image source

બંગાળી બ્યુટી અને હોટ એન્ડ સેક્સી બિપાશા બાસુનું નિકનેમ બોની છે પણ એમના ફ્રેન્ડ્સ એમને બીપ્સ કહીને પણ બોલાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong