12.03.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૨-૦૩-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.

  • માસ :-માઘ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- ચૌદસ ૧૫:૦૫ સુધી.
  • વાર :-શુક્રવાર
  • નક્ષત્ર :- શતતારા ૨૨:૫૩ સુધી.
  • યોગ :- સિદ્ધ ૦૮:૩૧ સુધી.
  • કરણ :- શકુની,ચતુષ્પદ.
  • સૂર્યોદય :-૦૬:૫૩
  • સૂર્યાસ્ત :-૧૮:૪૫
  • ચંદ્ર રાશિ :- કુંભ
  • સૂર્ય રાશિ :- કુંભ

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-સમય સુધરતો જણાય.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ બને.
  • પ્રેમીજનો:-મનમુટાવમાં સમય વ્યતીત થાય.
  • નોકરિયાત વર્ગ:-સમસ્યા દૂર થાય.
  • વેપારીવર્ગ:-નાણાભીડ દૂર થાય.
  • પારિવારિકવાતાવરણ:- ઉતાવળ કામ ન લાગે ધીરજ રાખવી.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-બેચેની ઉચાટ નો દિવસ રહે.
  • લગ્નઈચ્છુક :-ઉલજન માં વધારો થાય.
  • પ્રેમીજનો:- મિલનથી આનંદ રહે.
  • નોકરિયાત વર્ગ:-અડચણ ના સંજોગ સતાવે.
  • વેપારીવર્ગ:- વેપારમાં પ્રગતિની તક જણાય.
  • પારિવારિકવાતાવરણ:- કાર્ય લાભ વિલંબિત થાય.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૪

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:- મતમતાંતર ઉદ્ભવતા જણાય.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્ન સફળ બનતા જણાય.
  • પ્રેમીજનો:-તણાવ દુર.થાય તક મળે.
  • નોકરિયાત વર્ગ:-ગણતરીના કામમાં વિઘ્નો આવે.
  • વેપારીવર્ગ:-સમસ્યા,અવરોધની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:-આરોગ્ય જાળવવું.
  • શુભરંગ:- પીળો
  • શુભ અંક:- ૨

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-મૂંઝવણ ગભરાટ યથાવત રહે.
  • લગ્નઈચ્છુક :- મૂંઝવણ યથાવત રહે.
  • પ્રેમીજનો:- અજંપો રહે.મિલન મુલાકાતમાં વિલંબ.
  • નોકરિયાત વર્ગ:- સાવધાની વર્તવી.
  • વેપારી વર્ગ:-થોડી રાહત ના સમાચાર મળે.
  • પારિવારિક વાતાવરણ:-કૌટુંબિક બાબતે ધ્યાન આપવું.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક:- ૬

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:- મનોવ્યથા ગભરામણ જણાય.
  • લગ્નઈચ્છુક :- મનોકામના પૂર્તિ માટે ધીરજ રાખવી.
  • પ્રેમીજનો :-ધાર્યું ન થાય ચિંતા રહે.
  • નોકરિયાત વર્ગ :-મુશ્કેલીમાં આશાસ્પદ સંજોગ જણાય.
  • વેપારીવર્ગ :- આત્મવિશ્વાસથી કામકાજ કરવા.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યા હોય ધીરજ રાખવી.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :-૯

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-તણાવ મુક્ત રહી શકો.
  • લગ્નઈચ્છુક :-સંજોગો વિપરીત હોય હળવાશ થી રહેવું.
  • પ્રેમીજનો:-વિરહના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-મહેનત વધારવી.મતભેદ દૂર કરવા.
  • વેપારીવર્ગ:-સંજોગ સુધરે.
  • પારિવારિક વાતાવરણ:- ચિંતાનો બોજ હળવો બને.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:- ૩

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ગૂંચવણ ના સંજોગો રહે.
  • લગ્નઈચ્છુક :-વિલંબ ચિંતા રખાવે.
  • પ્રેમીજનો:- બોલચાલમાં સંભાળવું.
  • નોકરિયાત વર્ગ:-થોડા વિરામ બાદ પ્રયત્નો વધારવા.
  • વ્યાપારી વર્ગ:હરીફ થી તંગદિલી રહે.
  • પારિવારિક વાતાવરણ:-ગુસ્સા આવેશ પર કાબૂ રાખવો.
  • શુભ રંગ:-જાંબલી
  • શુભ અંક:- ૭

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:- ચિંતા મુંઝવણ બનેલી રહે.
  • લગ્નઈચ્છુક :-પ્રતિકૂળતા યુક્તા દિવસ હોય ધીરજ રાખવી.
  • પ્રેમીજનો:-વિલંબથી મિલનની સંભાવના.
  • નોકરિયાતવર્ગ:-ચિંતા દૂર થાય.
  • વેપારીવર્ગ:-વ્યવસાયમાં સાનુકૂળતા જણાય.
  • પારિવારિક વાતાવરણ:-સંયમ કુનેહ થી વિવાદ ટાળવો.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:-૨

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો સફળ થતાં જણાય.
  • પ્રેમીજનો :-અવરોધો બનેલો રહે.
  • નોકરિયાતવર્ગ :-કાર્યક્ષેત્રે મતમતાંતર સર્જાય.
  • વેપારીવર્ગ:- વ્યવસાયિક બોજ હળવો બને.
  • પારિવારિક વાતાવરણ:-પ્રતિકૂળતા સામે ટકી શકો.
  • શુભરંગ:- પીળો
  • શુભઅંક:- ૭

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-મન હળવું બને.
  • લગ્નઈચ્છુક :-વિલંબ થી વિવાહ ની સંભાવના.
  • પ્રેમીજનો:-સમય સંજોગ અને પાત્રતા ચકાસવી.
  • નોકરિયાત વર્ગ:-પ્રયત્ન થી ચિંતા દૂર થાય.
  • વેપારીવર્ગ:-આર્થિક સંજોગ સુધરે.
  • પારિવારિકવાતાવરણ:-તણાવમુક્ત વાતાવરણ રહે.
  • શુભ રંગ :-ભૂરો
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહ જીવનમાં સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-શંકા-કુશંકા માંથી બહાર આવી શકો.
  • પ્રેમીજનો:-મન હળવું બને.
  • નોકરિયાત વર્ગ:- નિરાશા દૂર થતી જણાય.
  • વેપારીવર્ગ:-લાભની તક ન ગુમાવતા.
  • પારિવારિકવાતાવરણ:-પ્રયત્ન વધારવા ચિંતા દૂર થાય.
  • શુભરંગ:-નીલો
  • શુભઅંક:- ૫

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ધર્મકાર્ય થાય.
  • લગ્નઈચ્છુક :-વિઘ્ન અવરોધની સંભાવના બને.
  • પ્રેમીજનો:- મુલાકાત માટે ની જીદ વ્યર્થ જણાય.
  • નોકરિયાત વર્ગ:-ચિંતાનો બોજ દૂર થાય.
  • વેપારી વર્ગ:- તક મળે તે ઝડપવી.
  • પારિવારિક વાતાવરણ:-સમાધાન કરી બનવું.પ્રવાસ થાય.
  • શુભ રંગ :- પોપટી
  • શુભ અંક:-૩

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ