આ બોલીવુડ અભિનેત્રીઓ લગ્ન પહેલા ગર્ભવતી થઇ ચૂકી છે અને આ જાણવા છતા તેમના થવાવાળા પતિએ તેમનો સાથ નથી છોડ્યો

ભાગ્યશાળી હોય છે એ મહિલાઓ જેને માતા બનવાનું સુખ પ્રાપ્‍ત થાય છે.એ ક બાળકનાં જન્મ લેતા આખું ઘર ખુશીઓ મનાવે છે.આવા સમયમાં એક પિતાની ખુશીનું ઠેકાણું નથી રહેતું.પરંતુ જરા વિચારો એ સમય એક પિતા પર શું વિતતી હશે જ્યારે તેને ખબર પડતી હશે કે તેની પત્ની પહેલા પણ ગર્ભવતી થઈ ચૂકી છે.સામન્ય વાત છે કે તેને ખરાબ લાગશે.પરંતુ આવું ફક્ત સામાન્ય લોકો સાથે થાય છે સેલિબ્રીટીઝ સાથે નહિ.તમને જાણીને હેરાની થશે કે બોલીવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ રહેલી છે જે લગ્ન પહેલા પોતાના બોયફ્રેન્ડથી ગર્ભવતી થઈ ચૂકી છે.તેમ છતા પણ તેમના લગ્ન પ્રખ્યાત લોકો સાથે થયા અને તે એ ક ખુશહાલ જીવન વિતાવી રહ્યા છે.અચરજની વાત છે કે સત્ય જાણવા છતા તેમના થવાવાળા પતિઓ એ તેમનો સાથ નથી છોડ્યો.

સેલિના જેટલી

મિસ ઈંડિયા સેલિના જેટલી લગ્ન પહેલા તેના બોયફ્રેન્ડથી ગર્ભવતી હતી એટલે તેને ગર્ભપાતનો આશરો લીધો.તેના પછી તેને પીટર હગને ડેટ કર્યો અને તેના સાથે લગ્ન કર્યા.રિપોર્ટ્સનું માનીએ તો પીટરને પહેલા જ સેલિનાની પ્રેગ્નેન્સી વિશે જાણ હતી.તેમ છતા તેને સેલિના સાથે લગ્ન કર્યા.જણાવી દઈએ ,પીટરનો દુબઈમાં હોટલ વ્યવસાય છે.સેલિના હવે તેના પતિ સાથે અબ્રોડ સેટલ થઈ ગઈ છે.

કોંકણા સેન શર્મા

Haroony 💙

A post shared by Konkona Sensharma (@konkona) on

કોંકણા સેન શર્મા બોલીવુડ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક દિગ્ગજ કલાકાર છે.સૂત્રોને અનુસાર,રણવીર શોરીથી લગ્ન પૂર્વ કોંકણા કોઈ બીજાને ડેટ કર્યા કરતી હતી અને તે તેનાથી ગર્ભવતી થઈ ગઈ હતી.બાદમાં તેમને રણવીર શોરીને ડેટ કર્યા અને તેનાથી પણ ગર્ભવતી બની ગઈ.જોકે પછી બન્ને એ લગ્ન કરી લીધા.હાલમાં બન્નેનાં છુટાછેડા થઈ ચૂક્યા છે અને કોંકણા એ કલી જ પોતાના દિકરાની સારસંભાળ રાખે છે.

સારિકા

આવી જ કંઈક કહાની છે અભિનેત્રી સારિકાની.કમલ હાસનનાં પ્રેમમાં પડ્યા પહેલા તે કોઈ બીજાનાં બાળકની માતા બની ચૂકી છે.પરંતુ હાલાતને ધ્યાનમાં રાખતા તેને ગર્ભપાતનો આશરો લેવો પડ્યો.આ વાત જાણવા છતા પણ કમલ હાસને તેના સાથે લગ્ન કર્યા અને બાદમાં જઈને તેની બે દિકરીઓ થઈ.સમાચાર એ પણ આવ્યા હતા કે સારિકા લગ્ન પહેલા કમલ હાસનથી પણ ગર્ભવતી બની ગઈ હતી એટલે બન્નેએ આનન-ફાનનમાં લગ્ન કર્યા.

અમૃતા અરોરા

@amuaroraofficial with hubby snapped at bandra #olive for #dinner #amrutaarora

A post shared by Anil Nalawade (@anil_nalawade) on


હવે નંબર આવે છે બોલીવુડ કલાકાર અમૃતા અરોરાનો.અમૃતા અરોરા એક્ટ્રેસ મલાઈકા અરોરાની નાની બહેન છે.અમૃતા વર્ષ ૨૦૦૯માં બિઝનેસમેન શકીલ લદાક સાથે લગ્ન કર્યા હતા.સમાચારોનું માનીએ તો અમૃતા વિશે પણ કહેવામાં આવે છે કે તે લગ્ન પહેલા ગર્ભવતી થઇ ગઈ હતી. લગ્ન બાદ તેમને તરત ઘોષણા પણ કરી દીધી હતી કે તે માતા બનવાની છે.આ કહાનીમાં ટ્વિસ્ટ એ છે કે લગ્ન પહેલા અમૃતા કોઈ બીજાથી નહિ પરંતુ થવાવાળા પતિથી જ ગર્ભવતી હતી.