ઘરમાં આર્થિક સમૃદ્ધિ ઈચ્છો છો તો તમે પણ પહેરી લો 5 ચમત્કારિક રત્ન, થશે મોટો ફાયદો

રૂપિયાની જરૂરિયાત દરેક વ્યક્તિને હોય છે. આપણે રૂપિયા કમાવવા માટે મહેનત કરીએ છીએ પણ અનેક વાર એવું બને છે કે ખૂબ મહેનત કરવા છતાં પણ રૂપિયા આપણી પાસે આવતા નથી, જો તમે રૂપિયા કમાઓ છો તો ધન ખર્ચ થતું રહે છે. આ કારણે મહેનત કરવા છતાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છ. રત્ન શાસ્ત્રમાં રૂપિયા અને ધન સાથેના અનેક ઉપાયો વિશે જણાવાવમાં આવ્યું છે. તો તેને ધારણ કરીને તમે ધન અને સમૃદ્ધિમાં વધારો કરી શકો છો.

જેડ સ્ટોન

image source

નવો વેપાર શરૂ કરતા પહેલા લીલા રંગનો જેડ સ્ટોન ધારણ કરવો લાભદાયી માનવામાં આવે છે. આ રત્ન પહેરવાથી આર્થિક રીતે મજબૂતી આવે છે. જેડ સ્ટોનથી તમે કામમાં મન લગાવી શકો છો. બિઝનેસ સાથે જોડાયેલા નિર્ણયો યોગ્ય રીતે લઈ શકો છો. આ રત્ન ધન અને સમૃદ્ધિ માટે ઉત્તમ માનવામાં આવે છે.

માક્ષિક રત્ન

image source

માક્ષિક રત્ન એક પ્રકારનું ખનીજ હોય છે. આ ગંધક સાથે મળીને બને છે. તેને ધારણ કરવાથી નવી નવી રીતે રૂપિયા આવે છે. આ રત્નની બનાવટ ખૂબ જ પારદર્શી એટલે કે કાચ જેવી હોય છે. તે ચમકદાર પણ હોય છે. તેને પહેરવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે.

સોનેરી રંગનો રત્ન

image source

જો તમે કારણ વિના જ ધનની હાનિ કે આર્થિક નુકસાન સહન કરી રહ્યા છો તો તમારે સોનેરી રંગનો રત્ન ધારણ કરવો. તેનાથી વ્યક્તિના દિવસો અને સ્થિતિ ઝડપથી બદલાઈ જાય છે. ઘરમાં ધન ટકતું ન હોય તો પણ આ સોનેરી રંગનો રત્ન ધારણ કરવો જરૂરી છે. આ રત્નને પહેરવાથી લક્ષ્ય પ્રાપ્તિમાં સરળતા રહે છે.

ગ્રીન એવેંચ્યુરિન

image source

રત્ન શાસ્ત્રમાં ગ્રીન એવેંચ્યુરિન સ્ટોનને વેપાપીઓને માટે લાભદાયી માનવામાં આવે છે. આ સ્ટોન તમારી તરફ ધનને આકર્ષિત કરે છે. આ સિવાય તમને ધન કમાવવા માટેના નવા રસ્તા પણ આપે છે.

ટાઈગર રત્ન

image source

રત્ન શાસ્ત્રમાં કહેવાયું છે કે રત્નને સૌથી પ્રભાવી અને શીધ્ર ફળદાયી રત્ન માનવામાં આવે છે. આ કારણે તેને ટાઈગર રત્ન પણ કહેવામાં આવે છે. તેનાથી બગડતા કામ પણ બનવા માંડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!